سورة السجدة
As Sajda
الم
Alif Lam Mim.
અલિફ-લામ-મીમ.
این کتابى است که از سوى پروردگار جهانیان نازل شده و شکّ و تردیدى در آن نیست.
The revelation of the Book, there is no doubt in it, is from the Lord of the worlds.
બેશક આ કિતાબનું નાઝિલ થવું તમામ દુનિયાવાળાઓના પરવરદિગાર તરફથી છે.
ولى آنان مىگویند: «[محمّد] آن را به دروغ به خدا بسته است»، امّا این سخن حقّى است از سوى پروردگارت تا گروهى را انذار کنى که پیش از تو هیچ انذارکنندهاى براى آنان نیامده است، شاید [پند گیرند و] هدایت شوند.
Or do they say: He has forged it? Nay! it is the truth from your Lord that you may warn a people to whom no warner has come before you, that they may follow the right direction.
શું તેઓ એમ કહે છે આ તેને ઉપજાવી કાઢયું છે ? પરંતુ તે તારા પરવરદિગાર તરફથી હક છે જેથી તું કોમને ડરાવે કે જેમની પાસે તારી અગાઉ કોઇ ડરાવનાર આવ્યો નથી. કદાચને તેઓ હિદાયત મેળવી લે.
خداوند کسى است که آسمانها و زمین و آنچه را میان این دو است در شش روز (شش دوران) آفرید، سپس بر عرش (قدرت و تدبیر جهان هستى) قرار گرفت؛ هیچ سرپرست و شفاعتکنندهاى براى شما جز او نیست؛ آیا متذکّر نمىشوید؟!
Allah is He Who created the heavens and the earth and what is between them in six periods, and He mounted the throne (of authority); you have not besides Him any guardian or any intercessor, will you not then mind?
અલ્લાહ એ જ છે કે જેણે આસમાનો તથા ઝમીન તથા તે બંને વચ્ચે જે કાંઇ છે તેને છ દિવસમાં પેદા કર્યુ છે, અને પછી (સત્તાના) અર્શ પર બિરાજમાન થયો. તેના સિવાય ન કોઇ તમારો વલી છે અને ન શફાઅત કરનાર, શું તમે નસીહત હાંસિલ નથી કરતા?
امور [این جهان] را از آسمان بهسوى زمین تدبیر مىکند؛ سپس در روزىکه مقدار آن هزار سال از سالهایى است که شما مىشمرید بهسوى او بالا مىرود [و دنیا پایان مىیابد].
He regulates the affair from the heaven to the earth; then shall it ascend to Him in a day the measure of which is a thousand years of what you count.
(આ દુનિયાની) દરેક બાબત આસમાનથી લઇને ઝમીન સુધીનુ આયોજન તે કરે છે અને તે દિવસે જેનુ પ્રમાણ તમારી ગણતરી મુજબ હજાર વર્ષનુ છે તેની તરફ બુલંદ થશે.
او خداوندى است که از پنهان و آشکار باخبر است، و توانا و مهربان است.
This is the Knower of the unseen and the seen, the Mighty the Merciful,
તે (ખુદા) હાજર અને ગાયબનો જાણનાર છે અને તે જબરદસ્ત અને મહેરબાન છે:
همان کسىکه هرچه را آفرید نیکوآفرید و آفرینش انسان را از گِل آغازکرد.
Who made good everything that He has created, and He began the creation of man from dust.
તેણે દરેક વસ્તુને નેક બનાવી છે અને ઇન્સાનની ખિલ્કતની શરૂઆત તેણે માટીમાંથી કરી.
سپس نسل او را از عصارهاى از آب ناچیز و بىقدر آفرید.
Then He made his progeny of an extract, of water held in light estimation.
ત્યારબાદ તેની નસ્લને એક તુચ્છ પાણીના નિચોડમાં રાખી.
سپس [اندام] او را نظام بخشید و از روح خویش [روحى شریف و برجسته] در وى دمید؛ و براى شما گوشها و چشمها و دلها (عقلها) قرار داد؛ امّا کمتر شکر [نعمتهاى او را] به جا مىآورید.
Then He made him complete and breathed into him of His spirit, and made for you the ears and the eyes and the hearts; little is it that you give thanks.
પછી તેને યોગ્ય બનાવ્યો, અને પછી પોતાની રૂહ તેમાં ફૂંકી, અને તમારા માટે કાન તથા આંખો તથા દિલ બનાવ્યા; પરંતુ તમે બહુ થોડો શુક્ર કરો છો.
آنها گفتند: «آیا هنگامىکه ما [مُردیم و] در زمین ناپدید شدیم، آفرینش تازهاى خواهیم یافت»؟! بلکه آنان لقاى پروردگارشان را انکارمىکنند [تا به هوسرانى خویش ادامه دهند].
And they say: What! when we have become lost in the earth, shall we then certainly be in a new creation? Nay! they are disbelievers in the meeting of their Lord.
અને તેઓ કહે છે કે જો અમે ઝમીનમાં ગુમ થઇ જશું તો શું ફરીથી ખલ્ક કરવામાં આવીશું ? બલ્કે તેઓ પોતાના પરવરદિગારની મુલાકાતનો ઇન્કાર કરનારા છે.