Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 35

سورة فاطر

Fatir

સૂરએ ફાતિર
45 verses Makki Verses 31–40 of 45
35:31
وَ الَّذي أَوْحَيْنا إِلَيْكَ مِنَ الْكِتابِ هُوَ الْحَقُّ مُصَدِّقاً لِما بَيْنَ يَدَيْهِ إِنَّ اللهَ بِعِبادِهِ لَخَبيرٌ بَصيرٌ

و آنچه از كتاب به تو وحى كرديم حق است و تصديق‌كننده و هماهنگ با كتب پيش از آن خداوند نسبت به بندگانش خبير و بيناست!

And that which We have revealed to you of the Book, that is the truth verifying that which is before it; most surely with respect to His servants Allah is Aware, Seeing.

અને જે કાંઇ કિતાબમાંથી અમે તારી તરફ વહી કરી તે હક છે અને તેની અગાઊ આવેલી કિતાબોની સચ્ચાઇ બયાન કરનારી છે અને બેશક અલ્લાહ તેના બંદાઓને જોનાર તથા તેના હાલથી સારી રીતે વાકેફ છે.

35:32
ثُمَّ أَوْرَثْنَا الْكِتابَ الَّذينَ اصْطَفَيْنا مِنْ عِبادِنا فَمِنْهُمْ ظالِمٌ لِنَفْسِهِ وَ مِنْهُمْ مُقْتَصِدٌ وَ مِنْهُمْ سابِقٌ بِالْخَيْراتِ بِإِذْنِ اللهِ ذلِكَ هُوَ الْفَضْلُ الْكَبيرُ

سپس اين كتاب [آسمانى] را به گروهى از بندگان برگزيده‌ی خود به ميراث داديم [امّا] از ميان آن‌ها عدّه‌اى بر خود ستم كردند، و عدّه‌اى ميانه‌رو بودند، و گروهى به اذن خدا در نيكي‌ها [از همه] پيشى‌گرفتند، و اين، همان فضيلت بزرگ است!

Then We gave the Book for an inheritance to those whom We chose from among Our servants; but of them is he who makes his soul to suffer a loss, and of them is he who takes a middle course, and of them is he who is foremost in deeds of goodness by Allah's permission; this is the great excellence.

પછી અમોએ અમારા ચૂંટેલા બંદાઓને આ કિતાબના વારસ બનાવ્યા; તેઓમાંથી અમુક પોતાના ઉપર ઝુલ્મ કરનારા છે અને અમુક મઘ્યમ માર્ગી છે, અને તેઓમાંથી અમુક અલ્લાહના હુકમથી નેકીઓમાં પહેલ કરનારા છે;* અને હકીકતમાં તે મોટો ફઝલ છે.

35:33
جَنَّاتُ عَدْنٍ يَدْخُلُونَها يُحَلَّوْنَ فيها مِنْ أَساوِرَ مِنْ ذَهَبٍ وَ لُؤْلُؤاً وَ لِباسُهُمْ فيها حَريرٌ

[پاداش آنان] باغ‌هاى جاويدان بهشت است كه در آن وارد مى‌شوند در‌حالى‌كه با دستبندهايى از طلا و مرواريد آراسته‌اند، و لباسشان در آنجا حرير است!

Gardens of perpetuity, they shall enter therein; they shad be made to wear therein bracelets of gold and pearls, and their dress therein shall be silk.

તેઓ હંમેશા રહેનારી જન્નતોમાં દાખલ થશે, તેમને મોતી તથા સોનાના કડાથી શણગારવામાં આવશે, અને જન્નતમાં તેમનો પોશાક રેશમનો હશે.

35:34
وَ قالُوا الْحَمْدُ لِلهِ الَّذي أَذْهَبَ عَنَّا الْحَزَنَ إِنَّ رَبَّنا لَغَفُورٌ شَكُورٌ

آن‌ها مى‌گويند: «حمد [و ستايش] براى خداوندى است كه اندوه را از ما برطرف ساخت پروردگار ما آمرزنده و سپاسگزار است!

And they shall say: (All) praise is due to Allah, Who has made grief to depart from us; most surely our Lord is Forgiving, Multiplier of rewards,

અને તેઓ કહેશે કે અલ્લાહનો શુક્ર છે કે તેણે અમારાથી રંજોગમને દૂર કરી દીધા; બેશક અમારો પરવરદિગાર માફ કરનાર અને કદર કરનારો છે:

35:35
الَّذي أَحَلَّنا دارَ الْمُقامَةِ مِنْ فَضْلِهِ لا يَمَسُّنا فيها نَصَبٌ وَ لا يَمَسُّنا فيها لُغُوبٌ

همان كسى كه با فضل خود ما را در اين سراى اقامت [جاويدان] جاى داد كه نه در آن رنجى به ما مى‌رسد و نه سستى و واماندگى!

Who has made us alight in a house abiding for ever out of His grace; toil shall not touch us therein, nor shall fatigue therein afflict us.

તેણે અમોને પોતાના ફઝલથી એવા હંમેશના ઘરમાં રાખ્યા છે કે જેમાં અમને ન થાક લાગે છે અને ન કોઇ તકલીફ પહોંચે છે.

35:36
وَ الَّذينَ كَفَرُوا لَهُمْ نارُ جَهَنَّمَ لا يُقْضى عَلَيْهِمْ فَيَمُوتُوا وَ لا يُخَفَّفُ عَنْهُمْ مِنْ عَذابِها كَذلِكَ نَجْزي كُلَّ كَفُورٍ

و كسانى كه كافر شدند، آتش دوزخ براى آن‌هاست هرگز فرمان مرگشان صادر نمى‌شود تا بميرند، و نه چيزى از عذابش از آنان تخفيف داده مى‌شود اين‌گونه هر كفران‌كننده‌اى را كيفر مى‌دهيم!

And (as for) those who disbelieve, for them is the fire of hell; it shall not be finished with them entirely so that they should die, nor shall the chastisement thereof be lightened to them: even thus do We retribute every ungrateful one.

અને નાસ્તિકો માટે જહન્નમની આગ છે અને ન તેમના મોતનો હુકમ કરવામાં આવશે કે તેઓ મરી જાય, અને ન તેમના અઝાબને હળવો કરવામાં આવશે; અને દરેક નાશુક્રીની અમે આ રીતે સજા આપીએ છીએ.

35:37
وَ هُمْ يَصْطَرِخُونَ فيها رَبَّنا أَخْرِجْنا نَعْمَلْ صالِحاً غَيْرَ الَّذي كُنَّا نَعْمَلُ أَ وَ لَمْ نُعَمِّرْكُمْ ما يَتَذَكَّرُ فيهِ مَنْ تَذَكَّرَ وَ جاءَكُمُ النَّذيرُ فَذُوقُوا فَما لِلظَّالِمينَ مِنْ نَصيرٍ

آن‌ها در دوزخ فرياد مى‌زنند: «پروردگارا! ما را خارج كن تا عمل صالحى انجام دهيم غير از آنچه انجام مى‌داديم»! [در پاسخ به آنان گفته مى‌شود]: آيا شما را به‌اندازه‌اى كه هر‌كس اهل تذكّر است در آن متذكّر مى‌شود عمر نداديم، و انذاركننده‌ی [الهى] به‌سراغ شما نيامد؟! اكنون بچشيد كه براى ظالمان هيچ ياورى نيست!

And they shall cry therein for succour: O our Lord! take us out, we will do good deeds other than those which we used to do. Did We not preserve you alive long enough, so that he who would be mindful in it should mind? And there came to you the warner; therefore taste; because for the unjust, there is no helper.

અને તેઓ તેમાં ફરિયાદ કરશે કે અય અમારા પરવરદિગાર ! અમને કાઢી લે કે જેથી અમે જે અમલ અત્યાર સુધી કરતા હતા તેનાં સિવાય બીજા નેક અમલ કરીએ (કહેવામાં આવશે) શું અમોએ એટલી ઉમ્ર આપી ન હતી કે તેમાં નસીહત મેળવનારા નસીહત મેળવી લે અને તમારી પાસે ડરાવનારો આવ્યો હતો (પણ ઘ્યાન ન આપ્યુ) હવે (અઝાબની) મજા ચાખો, ઝાલિમો માટે કોઇ મદદગાર નથી.

35:38
إِنَّ اللهَ عالِمُ غَيْبِ السَّماواتِ وَ الْأَرْضِ إِنَّهُ عَليمٌ بِذاتِ الصُّدُورِ

خداوند از غيب آسمان‌ها و زمين آگاه است، و آنچه را در درون دل‌هاست مى‌داند!

Surely Allah is the Knower of what is unseen in the heavens and the earth; surely He is Cognizant of what is in the hearts.

બેશક અલ્લાહ આસમાનો તથા ઝમીનની છુપી વાતોનો જાણનાર છે; અને તે દિલોના છુપા રાઝોથી પણ વાકેફ છે.

35:39
هُوَ الَّذي جَعَلَكُمْ خَلائِفَ فِي الْأَرْضِ فَمَنْ كَفَرَ فَعَلَيْهِ كُفْرُهُ وَ لا يَزيدُ الْكافِرينَ كُفْرُهُمْ عِنْدَ رَبِّهِمْ إِلاَّ مَقْتاً وَ لا يَزيدُ الْكافِرينَ كُفْرُهُمْ إِلاَّ خَساراً

اوست كه شما را جانشينانى در زمين قرار داد هركس كافر شود، كفر او به زيان خودش خواهد بود، و كافران را كفرشان جز خشم و غضب در نزد پروردگار چيزى نمى‌افزايد، و [نيز] كفرشان جز زيان و خسران چيزى بر آن‌ها اضافه نمى‌كند!

He it is Who made you rulers in the land; therefore whoever disbelieves, his unbelief is against himself; and their unbelief does not increase the disbelievers with their Lord in anything except hatred; and their unbelief does not increase the disbelievers in anything except loss.

જેણે તમને ઝમીનમાં આગલાઓના વારસદાર બનાવ્યા, જે કોઇ નાસ્તિકપણ્š કરશે તેનુ નાસ્તિકપણ્š તેના જ નુકસાનમાં છે અને નાસ્તિકોનુ નાસ્તિકપણ્š તેના પરવરદિગાર પાસે ગઝબ સિવાય કાંઇપણ નહી વધારે અને નાસ્તિકોનુ નાસ્તિકપણ્š નુકસાન સિવાય કાંઇપણ નહી વધારે.

35:40
قُلْ أَ رَأَيْتُمْ شُرَكاءَكُمُ الَّذينَ تَدْعُونَ مِنْ دُونِ اللهِ أَرُوني ما ذا خَلَقُوا مِنَ الْأَرْضِ أَمْ لَهُمْ شِرْكٌ فِي السَّماواتِ أَمْ آتَيْناهُمْ كِتاباً فَهُمْ عَلى بَيِّنَةٍ مِنْهُ بَلْ إِنْ يَعِدُ الظَّالِمُونَ بَعْضُهُمْ بَعْضاً إِلاَّ غُرُوراً

بگو: «اين معبودانى را كه جز خدا مى‌خوانيد به من نشان دهيد چه چيزى از زمين را آفريده‌اند، يا اينكه شركتى در [آفرينش و مالكيّت] آسمان‌ها دارند؟! يا به آنان كتابى (آسمانى) داده‌ايم و دليلى از آن براى [شرك] خود دارند»؟! نه هيچ‌يك از اين‌ها نيست، ظالمان فقط وعده‌هاى دروغين به يكديگر مى‌دهند!

Say: Have you considered your associates which you call upon besides Allah? Show me what part of the earth they have created, or have they any share in the heavens; or, have We given them a book so that they follow a clear argument thereof? Nay, the unjust do not hold out promises one to another but only to deceive.

તું કહે કે શું તમોએ તમારા શરીકોને જોયા છે કે જેમને તમે અલ્લાહના સિવાય પોકારો છો ? મને દેખાડો કે તેમણે ઝમીનમાં શું ખલ્ક કર્યુ છે ? અથવા આસમાનોમાં શું તેમનો હિસ્સો છે ? અથવા શું અમોએ તેમને કોઇ કિતાબ આપી છે કે જેથી તેઓ પાસે કોઇ દલીલ છે ? પરંતુ ઝુલ્મગારો એક બીજાને ધોકા સિવાય વાયદો નથી આપતા.

← Surah 34 Surah 36 →