سورة محمد
Muhammad
به يقين ما همهی شما را مىآزماييم تا معلوم شود مجاهدان واقعى و صابران از ميان شما كيانند، و اخبار شما را بيازماييم.
And most certainly We will try you until We have known those among you who exert themselves hard, and the patient, and made your case manifest.
અને અમે તમારી અજમાઇશ જરૂર કરીશું, જેથી અમે (જાહેરી નિશાની) વડે જાણી લઇએ કે તમારામાં જેહાદ કરનાર તથા સબ્ર કરનાર કોણ છે,* અને તમારી હાલતને અજમાવી લઇએે.
آنان كه كافر شدند و [مردم را] از راه خدا باز داشتند و بعد از روشنشدن هدايت براى آنان [باز] به مخالفت با پيامبر برخاستند، هرگز زيانى به خدا نمىرسانند و [خداوند] بهزودى اعمالشان را نابود مىكند.
Surely those who disbelieve and turn away from Allah's way and oppose the Apostle after that guidance has become clear to them cannot harm Allah in any way, and He will make null their deeds.
બેશક જેઓએ ઇન્કાર કર્યો તથા (લોકોને) ખુદાના રસ્તાથી અટકાવ્યા, તથા હિદાયત વાઝેહ થઇ જવા બાદ પણ રસૂલની મુખાલેફત કરી, તેઓ અલ્લાહને કંઇ નુકસાન નહીં પહોંચાડે અને અલ્લાહ ટૂંક સમયમાં તેમના આમાલ નાબૂદ કરી નાખશે.
اى كسانى كه ايمان آوردهايد! اطاعت كنيد خدا را، و اطاعت كنيد پيامبر [خدا] را، و اعمال خود را باطل نسازيد.
O you who believe! obey Allah and obey the Apostle, and do not make your deeds of no effect.
અય ઇમાન લાવનારાઓ ! તમે અલ્લાહની ઇતાઅત કરો તથા રસૂલની ઇતાઅત કરો અને તમારા આમાલને બાતિલ ન કરો.
كسانى كه كافر شدند و [مردم را] از راه خدا بازداشتند سپس درحال كفر از دنيا رفتند، خدا هرگز آنها را نخواهد بخشيد.
Surely those who disbelieve and turn away from Allah's way, then they die while they are unbelievers, Allah will by no means forgive them.
બેશક જેઓએ ઇન્કાર કર્યો તથા અલ્લાહના રસ્તામાં રૂકાવટ ઊભી કરી નાસ્તિકની મોતે મર્યા, પછી અલ્લાહ તેમને કયારેય માફ નહિં કરે.
پس هرگز سست نشويد و [از دشمنان] صلح [ذلّت بار] نطلبيد درحالىكه شما برتريد، و خداوند با شماست و هرگز از [ثواب] اعمالتان نمىكاهد.
And be not slack so as to cry for peace and you have the upper hand, and Allah is with you, and He will not bring your deeds to naught.
માટે તમે હિંમત ન હારો, અને (દુશ્મનને) સુલેહની દાવત ન આપો, અને તમે સરબુલંદ છો અને અલ્લાહ તમારી સાથે છે. તે કયારેય તમારા આમાલ(ના સવાબ)ને ઘટાડશે નહિં.
زندگى دنيا تنها بازى و سرگرمى است؛ و اگر ايمان آوريد و تقوا پيشه كنيد، پاداشهاى شما را مىدهد و [جز اندكى از] اموال شما را طلب نمىكند.
The life of this world is only idle sport and play, and if you believe and guard (against evil) He will give you your rewards, and will not ask of you your possessions.
દુનિયાનું જીવન ફકત રમત ગમત છે, અને અગર તમે ઇમાન અને પરહેઝગારીને અપનાવશો તો અલ્લાહ તમને પૂરો બદલો આપશે, અને તમારાથી તમારો માલ નહિં માંગે.
چرا كه هرگاه اموال شما را طلب كند و بر آن تأكيد نمايد، بخل مىورزيد؛ و كينه و خشم شما را آشكار مىسازد.
If He should ask you for it and urge you, you will be niggardly, and He will bring forth your malice.
અગર તે તમારાથી તલબ કરશે અને ઇસરાર પણ કરશે તો તમે કંજૂસાઇ જ કરશો, અને તમારા કીનાને જાહેર કરી દેશે.
آرى، شما همان گروهى هستيد كه براى انفاق در راه خدا دعوت مىشويد، بعضى از شما بخل مىورزند؛ و هركس بخل ورزد، نسبت به خود بخل كرده است؛ و خداوند بىنياز است و شما همه نيازمنديد؛ و هرگاه سرپيچى كنيد، خداوند گروه ديگرى را بهجاى شما مىآورد، پس آنها مانند شما نخواهند بود [و سخاوتمندانه در راه خدا انفاق مىكنند].
Behold! you are those who are called upon to spend in Allah's way, but among you are those who are niggardly, and whoever is niggardly is niggardly against his own soul; and Allah is Self-sufficient and you have need (of Him), and if you turn back He will bring in your place another people, then they will not be like you.
હા, તમને અલ્લાહની રાહમાં ઇન્ફાક (ખર્ચ) કરવા માટે બોલાવવામાં આવે છે, તમારામાંથી અમુક કંજૂસાઇ કરે છે, અને જે કોઇ કંજૂસાઇ કરે છે તે પોતાના જ નફસ માટે કંજૂસાઇ કરે છે, અને ખુદા બેનિયાઝ છે, અને તમે બધા તેના મોહતાજ છો, અને જો તમે મોઢું ફેરવી લેશો તો તે તમારા બદલે બીજી કોમને લઇ આવશે, જે તમારી જેવા નહિં હોય.