Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 47

سورة محمد

Muhammad

સૂરએ મોહમ્મદ
38 verses Madani Verses 21–30 of 38
47:21
طاعَةٌ وَ قَوْلٌ مَعْرُوفٌ فَإِذا عَزَمَ الْأَمْرُ فَلَوْ صَدَقُوا اللهَ لَكانَ خَيْراً لَهُمْ

[ولى بدانند] اطاعت [فرمان خدا] و سخن سنجيده براى آنان شايسته‌تر است؛ و اگر هنگامى‌كه فرمان جهاد قطعى مى‌شود به خدا راست گويند [و از در صدق و صفا درآيند] براى آن‌ها بهتر مى‌باشد.

Obedience and a gentle word (was proper); but when the affair becomes settled, then if they remain true to Allah it would certainly be better for them.

તેમના માટે ઇતાઅત અને નેક વાત બહેતરીન છે, પછી જયારે જંગની બાબત નક્કી થઇ જાય અને ત્યારે અલ્લાહ સાથે સાચુ કહે (એટલે પોતાની વાત પર કાયમ રહે) તે તેમના માટે બહેતર છે.

47:22
فَهَلْ عَسَيْتُمْ إِنْ تَوَلَّيْتُمْ أَنْ تُفْسِدُوا فِي الْأَرْضِ وَ تُقَطِّعُوا أَرْحامَكُمْ

اگر حكومت را بدست گيريد، آيا جز اين انتظار مى‌رود كه در زمين فساد نماييد و پيوند خويشاوندى را قطع كنيد؟!

But if you held command, you were sure to make mischief in the land and cut off the ties of kinship!

શું તમારાથી એ બાબતની ઊમ્મીદ નથી? કે જો તમે સાહેબે ઇકતેદાર થઇ જાઓ તો ઝમીન પર ફસાદ ફેલાવા લાગો અને રિશ્તેદારોથી સંબંધ તોડી નાખો ?

47:23
أُولئِكَ الَّذينَ لَعَنَهُمُ اللهُ فَأَصَمَّهُمْ وَ أَعْمى أَبْصارَهُمْ

آن‌ها كسانى هستند كه خداوند از رحمت خويش دورشان ساخته، گوش‌هايشان را كر و چشم‌هايشان را كور كرده است.

Those it is whom Allah has cursed so He has made them deaf and blinded their eyes.

એ જ તે લોકો છે કે જેમના પર અલ્લાહે લાનત કરી છે, તથા તેમને બહેરા બનાવી દીધા છે, અને તેમની આંખોને આંધળી કરી નાખી છે.

47:24
أَ فَلا يَتَدَبَّرُونَ الْقُرْآنَ أَمْ عَلى قُلُوبٍ أَقْفالُها

آيا آن‌ها در قرآن تدبّر نمى‌كنند، يا بر دل‌هايشان قفل‌هايى نهاده شده است؟!

Do they not then reflect on the Quran? Nay, on the hearts there are locks.

શું તેઓ કુરઆન પર ગૌરો ફીક્ર નથી કરતા, અથવા તેમના દિલો પર તાળાં પડેલાં છે?

47:25
إِنَّ الَّذينَ ارْتَدُّوا عَلى أَدْبارِهِمْ مِنْ بَعْدِ ما تَبَيَّنَ لَهُمُ الْهُدَى الشَّيْطانُ سَوَّلَ لَهُمْ وَ أَمْلى لَهُمْ

به يقين كسانى كه بعد از روشن‌شدن راه هدايت براى آن‌ها، پشت به آن كردند، شيطان اعمال زشتشان را در نظرشان زينت داده و آنان را با آرزوهاى طولانى فريفته است.

Surely (as for) those who return on their backs after that guidance has become manifest to them, the Shaitan has made it a light matter to them; and He gives them respite.

બેશક જે લોકો હિદાયત વાઝેહ થવા પછી પણ ઊંધા પગે પાછા ફરી ગયા અને શયતાને તેમના આમાલ સુશોભિત કરી દીધા અને લાંબી ઊમ્મીદોએ તેમને ધોકો આપ્યો.

47:26
ذلِكَ بِأَنَّهُمْ قالُوا لِلَّذينَ كَرِهُوا ما نَزَّلَ اللهُ سَنُطيعُكُمْ في بَعْضِ الْأَمْرِ وَ اللهُ يَعْلَمُ إِسْرارَهُمْ

اين به خاطر آن است كه آنان به كسانى كه از نزول وحى الهى ناخشنود بودند گفتند: «ما در بعضى از امور از شما پيروى مى‌كنيم». درحالى‌كه خداوند پنهانكارى آنان را مى‌داند.

That is because they say to those who hate what Allah has revealed: We will obey you in some of the affairs; and Allah knows their secrets.

આ એ માટે કે તેઓે એ લોકોથી જેઓ ખુદા તરફથી નાઝિલ કરેલી વાતોને નાપસંદ કરે છે કહ્યું કે અમો અમુક બાબતોમાં તમારી ઇતાઅત કરશું જો કે અલ્લાહ તેમના ભેદોની વાતો જાણે છે.

47:27
فَكَيْفَ إِذا تَوَفَّتْهُمُ الْمَلائِكَةُ يَضْرِبُونَ وُجُوهَهُمْ وَ أَدْبارَهُمْ

حالِ آن‌ها چگونه خواهد بود هنگامى‌كه فرشتگان [مرگ] بر صورت و پشت آنان مى‌زنند و جانشان را مى‌گيرند؟!

But how will it be when the angels cause them to die smiting their backs.

ત્યારે તેમનો કેવો હાલ થશે જયારે ફરિશ્તાઓ તેમને દુનિયામાંથી ઉઠાવી લેશે અને તેમના મોઢા તથા પીઠ પર મારતા હશે ?

47:28
ذلِكَ بِأَنَّهُمُ اتَّبَعُوا ما أَسْخَطَ اللهَ وَ كَرِهُوا رِضْوانَهُ فَأَحْبَطَ أَعْمالَهُمْ

اين به خاطر آن است كه آن‌ها از آنچه خداوند را به خشم مى‌آورد پيروى كردند، و از آنچه موجب رضاى اوست ناخشنود بودند؛ ازاين‌رو [خداوند] اعمالشان را نابود كرد.

That is because they follow what is displeasing to Allah and are averse to His pleasure, therefore He has made null their deeds.

આ અલ્લાહની નારાજગીની પૈરવી કરવા અને તેની ખુશીને નાપસંદ કરવાના કારણે છે માટે જ અલ્લાહે તેઓના આમાલ નાબૂદ કરી નાખ્યા.

47:29
أَمْ حَسِبَ الَّذينَ في قُلُوبِهِمْ مَرَضٌ أَنْ لَنْ يُخْرِجَ اللهُ أَضْغانَهُمْ

آيا كسانى كه در دل‌هايشان بيمارى است گمان كردند خدا كينه‌هايشان را آشكار نمى‌كند؟!

Or do those in whose hearts is a disease think that Allah will not bring forth their spite?

જેમના દિલોમાં બીમારી છે શું તેઓ એમ ગુમાન કરે છે કે અલ્લાહ તેમના કીનાને જાહેર નહી કરે?

47:30
وَ لَوْ نَشاءُ لَأَرَيْناكَهُمْ فَلَعَرَفْتَهُمْ بِسيماهُمْ وَ لَتَعْرِفَنَّهُمْ في لَحْنِ الْقَوْلِ وَ اللهُ يَعْلَمُ أَعْمالَكُمْ

و اگر ما بخواهيم آن‌ها را به تو نشان مى‌دهيم تا آنان را با قيافه‌هايشان بشناسى، هرچند آن‌ها را از طرز سخنانشان خواهى شناخت؛ و خداوند اعمال شما را مى‌داند.

And if We please We would have made you know them so that you would certainly have recognized them by their marks and most certainly you can recognize them by the intent of (their) speech; and Allah knows your deeds.

અને અગર અમે ચાહતા તો તેમને દેખાડી દેતા, અને જો કે તમે તેઓને ચહેરાની નિશાનીઓથી ઓળખી જશો તથા તેમની વાતચીતની છટાથી તેમને જરૂર ઓળખી લેશો; અને અલ્લાહ તમારા આમાલને જાણે છે.

← Surah 46 Surah 48 →