سورة النساء
An Nisa
اى مردم! از [مخالفت] پروردگارتان بپرهيزيد! همان كسى كه [همهی] شما را از يك انسان آفريد و همسر او را [نيز] از جنس او خلق كرد و از آن دو، مردان و زنان فراوانى [در روى زمين] منتشر ساخت. و از خدايى بپرهيزيد كه هرگاه چيزى از يكديگر مىخواهيد، نام او را مىبريد و [نيز] از [قطع رابطه با] خويشاوندان [پرهيز كنيد] زيرا خداوند، مراقب شماست.
O people! be careful of (your duty to) your Lord, Who created you from a single being and created its mate of the same (kind) and spread from these two, many men and women; and be careful of (your duty to) Allah, by Whom you demand one of another (your rights), and (to) the ties of relationship; surely Allah ever watches over you.
અય લોકો ! તમે તમારા પરવરદિગાર(ની નાફરમાની)થી બચતા રહો કે જેણે તમને એક જ નફસમાંથી પેદા કર્યા છે તથા તેમાંથી જ તેના જીવનસાથીને બનાવ્યા અને તે બંનેમાંથી ઘણા મર્દો અને ઔરતોને (દુનિયામાં) ફેલાવ્યા, અને અલ્લાહથી ડરો જેનો વાસ્તો આપી એકબીજાથી (પોતાના હક્કોની) માંગણી કરો છો અને ખૂનના રિશ્તેદારો(થી સંબંધ તોડવા) બાબતે ડરતા રહો* કારણકે અલ્લાહ તમો સર્વો ઉપર નજર રાખનાર છે.
و اموال يتيمان را [هنگامىكه به حدّ رشد رسيدند] به آنها بدهيد؛ و اموال بد [خود] را، با اموال خوب [آنها] عوض نكنيد؛ و اموال آنان را همراه اموال خودتان [با مخلوطكردن يا تبديلنمودن] نخوريد، زيرا اين گناه بزرگى است.
And give to the orphans their property, and do not substitute worthless (things) for (their) good (ones), and do not devour their property (as an addition) to your own property; this is surely a great crime.
અને યતીમોને તેમની મિલકત આપી દો અને ખરાબ વસ્તુઓને સારી વસ્તુઓથી બદલો નહિ, અને તેમનો માલ તમારા માલની સાથે ભેળવી પચાવી પાડો નહિ; ખરેખર એ ઘણો મોટો ગુનાહ છે.
اگر مىترسيد كه [به هنگام ازدواج با دختران يتيم]، عدالت را رعايت نكنيد، [از ازدواج با آنان، چشمپوشى كنيد و] با زنان [پاك] مورد علاقه خود ازدواج نماييد، دو يا سه يا چهار همسر؛ واگر مىترسيد عدالت را [دربارهی همسران متعدّد] رعايت نكنيد، تنها يك همسر بگيريد، و يا از زنانى كه مالك آنهاييد استفاده كنيد. اين كار، به ترك ظلم و ستم نزديكتر است.
And if you fear that you cannot act equitably towards orphans, then marry such women as seem good to you, two and three and four; but if you fear that you will not do justice (between them), then (marry) only one or what your right hands possess; this is more proper, that you may not deviate from the right course.
અને જો તમને (શાદી વખતે) એવો ડર હોય કે યતીમોના સબંધમાં તમે ઇન્સાફ કરી શકશો નહિ તો એવી (બીજી) સ્ત્રીઓમાંથી તમને જે પસંદ પડે તે બે ત્રણ (અથવા) ચાર સાથે નિકાહ કરી લો, પણ જો તમને એવો ડર હોય કે (તેમની વચ્ચે) ઈન્સાફ કરી શકશો નહિ, તો પછી એકજ (નિકાહ કરો) અથવા કે જે (કનીઝો) તમારી માલીકીમાં હોય (તેનો ઊપયોગ કરો), આ બે ઇન્સાફીથી બચવાની આસાન રીત છે.
و مهر زنان را [بهطور كامل] به عنوان يك بدهى [يا هديه]، به آنان بپردازيد؛ [ولى] اگر آنها چيزى از آن را با رضايت خاطر به شما ببخشند، حلال و گوارا مصرف كنيد.
And give women their dowries as a free gift, but if they of themselves be pleased to give up to you a portion of it, then eat it withenjoyment and with wholesome result.
ઔરતોને તેઓની મહેર અદા કરી દો. પછી જો તેણીઓ (તેમની) મરજીથી અમુક હિસ્સો પરત કરવા ચાહે તો તે મનપસંદ (અને) શફાબક્ષ (ચીઝ)ને ખાવ.
اموالتان را، كه خداوند وسيلهی قوام زندگى شما قرار داده، به دست سفيهان نسپاريد؛ و از منافع آن، به آنها روزى دهيد؛ و لباس بر آنان بپوشانيد و با آنها سخن شايسته بگوييد.
And do not give away your property which Allah has made for you a (means of) support to the weak of understanding, and maintain them out of (the profits of) it, and clothe them and speak to them words of honest advice.
અને અણસમજુઓને તમારો માલ કે જે અલ્લાહે તમારો (જીવન) આધાર બનાવ્યો છે, સોંપો નહિ. પણ તેઓના માલથી તેમને ખવડાવો તથા પહેરાવો અને તેમની સાથે યોગ્ય વાતચીત કરો.
و يتيمان را چون به حدّ بلوغ برسند، بيازماييد؛ اگر در آنها رشد [كافى] يافتيد، اموالشان را به آنها بدهيد. و پيش از آنكه بزرگ شوند، اموالشان را عجولانه و از روى اسراف نخوريد هركس كه بىنياز است، [از برداشت حقّ الزحمه] خوددارى كند؛ و آن كس كه نيازمند است، بهطور شايسته [و مطابق زحمتى كه مىكشد]، از آن مصرف كند. و هنگامىكه اموالشان را به آنها باز مىگردانيد، بر آنها شاهد بگيريد؛ [اگرچه] خداوند براى محاسبه كافى است.
And test the orphans until they attain puberty; then if you find in them maturity of intellect, make over to them their property, and do not consume it extravagantly and hastily, lest they attain to full age; and whoever is rich, let him abstain altogether, and whoever is poor, let him eat reasonably; then when you make over to them their property, call witnesses in their presence; and Allah is enough as a Reckoner.
અને યતીમોને અજમાવો જયારે તેઓ બાલિગ થઇ જાય; પછી જો તમે તેમનામાં કાંઈ (સંસાર વહેવારની) લાયકાત જૂઓ તો તેમનો માલ તેમને સોંપી દો, અને એ માલને ઉડાઉપણે ખર્ચીને તથા (એવા વિચારથી) જલ્દીથી ખાઈ ન જાઓ (કે) યતીમો મોટા થઈ જશે; અને જે (વાલી) માલદાર હોય તો તે યતીમોના માલથી તદ્દન પરહેઝ કરે (પરવરીશ કરવા બદલ વળતર ન લે), અને જે (વાલી) ગરીબ હોય, તે વ્યાજબી રીતે ખાય; પછી જયારે તમે તેમનો માલ તેમને હવાલે કરો ત્યારે તે ઉપર ગવાહ રાખી લો; જો કે અલ્લાહ હિસાબ લેવા માટે પૂરતો છે.
براى مردان، از آنچه پدر و مادر و خويشاوندان، برجاى مىگذارند، سهمى است؛ و براى زنان نيز، از آنچه پدر و مادر و خويشاوندان بر جاى مىگذارند، سهمى؛ خواه آن چيز، كم باشد يا زياد؛ اين سهمى است تعيينشده و پرداختنى.
Men shall have a portion of what the parents and the near relatives leave, and women shall have a portion of what the parents and the near relatives leave, whether there is little or much of it; a stated portion.
માં-બાપ તથા નજીકના સગા જે (મિલકત) મૂકી જાય તેમાં મર્દોનો ભાગ છે, અને (એજ રીતે) વાલેદૈન તથા નજીકના સગાઓ જે (મિલકત) મૂકી જાય તેમાં ઔરતોનો ભાગ છે, પછી તે થોડો હોય કે વધારે, (દરેકનો) હિસ્સો નક્કી કરવામાં આવ્યો છે.
و اگر به هنگام تقسيم [ارث]، خويشاوندان [و طبقهاى كه ارث نمىبرند] و يتيمان و مستمندان، حضور داشته باشند، چيزى از آن اموال را به آنها بدهيد؛ و با آنان بهطور شايسته سخن بگوييد.
And when there are present at the division the relatives and the orphans and the needy, give them (something) out of it and speak to them kind words.
અને જો (વારસદારો સિવાય) બીજા સગાંવહાલાં તથા યતીમ અને મિસ્કીનો (વારસાની) વહેંચણી વખતે હાજર હોય તો તેમાંથી (થોડુંક) તેમને પણ આપી દો અને તેમની સાથે મુનાસીબ વાતચીત કરો.
كسانى كه اگر فرزندان ناتوانى از خود به يادگار بگذارند [از ستم ديگران] بر آنان مىترسند، بايد [از ستم دربارهی يتيمان مردم] بترسند! و از [مخالفت] خدا بپرهيزند، و سخنى استوار بگويند.
And let those fear who, should they leave behind them weakly offspring, would fear on their account, so let them be careful of (their duty to) Allah, and let them speak right words.
જેઓ પોતે કમજોર બાળકો મૂકી (મરી) જાય જો તે (બાળકો) ઊપર (બીજાના ઝુલ્મ)થી ડરતા હોય તો તેઓએ (બીજા યતીમો બાબતે) ડરવું જોઇએ અને અલ્લાહ(ની નાફરમાની)થી બચવું જોઇએ અને મુનાસીબ વાતચીત કરવી જોઇએ.
كسانى كه اموال يتيمان را به ظلم و ستم مىخورند، [درحقيقت]، تنها آتش مىخورند؛ و بهزودى در شعلههاى آتش [دوزخ] مىسوزند.
(As for) those who swallow the property of the orphans unjustly, surely they only swallow fire into their bellies and they shall enter burning fire.
બેશક જેઓ જોર ઝુલ્મથી યતીમોનો માલ ખાઈ જાય છે તેઓ પોતાના પેટ આગથી ભરે છે; અને ટૂંક વખતમાં તેઓ ધગધગતી આગ (ના અઝાબ)માં દાખલ થશે.