سورة النساء
An Nisa
آنها (پيروان شيطان) جايگاهشان جهنّم است؛ و هيچ راه فرارى از آن ندارند.
These are they whose abode is hell, and they shall not find any refuge from it.
એજ લોકોનું ઠેકાણું જહન્નમ છે, જેનાથી છુટકારાનો કોઇ રસ્તો પામશે નહી.
و كسانى كه ايمان آوردهاند و كارهاى شايسته انجام دادهاند، بهزودى آنان را در باغهاى بهشتى وارد مىكنيم كه نهرها از پاى درختانش جارى است؛ جاودانه در آن خواهند بود. خداوند وعدهی حقّى داده است و كيست كه در گفتار و وعدههايش، از خدا راستگوتر باشد؟!
And (as for) those who believe and do good, We will make them enter into gardens beneath which rivers flow, to abide therein for ever; (it is) a promise of Allah, true (indeed), and who is truer of word than Allah?
અને જે લોકો ઈમાન લાવ્યા અને નેક આમાલ કર્યા, તેમને અમે નજીકમાં જન્નતમાં દાખલ કરી દઈશું. જેની નીચે નદીઓ વહેતી હશે, (અને) તેમાં તેઓ હંમેશને માટે રહેશે; અલ્લાહનો વાયદો સાચો છે; અને અલ્લાહ કરતાં વાતચીત (અને વાયદાની વફાદારી)માં વધારે સાચો કોણ છે?
[پاداشهاى الهى] به آرزوهاى شما و آرزوهاى اهل كتاب نيست؛ هركس عمل بدى انجام دهد، مطابق آن كيفر داده مىشود؛ وكسى را جز خدا، ولىّ و ياور خود نخواهد يافت.
(This) shall not be in accordance with your vain desires nor in accordance with the vain desires of the followers of the Book; whoever does evil, he shall be requited with it, and besides Allah he will find for himself neither a guardian nor a helper.
(આમાલનો બદલો) તમારી ખોટી ઉમ્મીદો તથા કિતાબવાળાઓની ઉમ્મીદો (સાથે સંબંધિત) નથી; જે કોઈ બદી કરશે તેને તેનો બદલો મળશે, અને ન અલ્લાહના સિવાય તેને કોઈ સરપરસ્ત મળશે, અને ન મદદગાર.
و كسانى كه كار شايستهاى انجام دهند، خواه مرد باشند يا زن، درحالىكه ايمان داشته باشند، چنين كسانى داخل بهشت مىشوند؛ و كمترين ستمى به آنها نخواهد شد.
And whoever does good deeds whether male or female and he (or she) is a believer-- these shall enter the garden, and they shall not be dealt with a jot unjustly.
અને જે કોઈ કાંઈ નેકી કરશે પછી તે મર્દ હોય કે ઔરત, એવી હાલતમાં કે તે મોઅમિન હોય, તેઓ જન્નતમાં દાખલ થશે અને તેમના પર જરા બરાબર પણ ઝુલ્મ કરવામાં આવશે નહિ.
دين و آيين چه كسى بهتر از آن كس است كه خود را تسليم خدا كند، و نيكوكار باشد، و از آيين ابراهيم كه ايمانى خالص و پاك داشت پيروى كند؟! و خدا ابراهيم را به دوستى انتخاب كرد.
And who has a better religion than he who submits himself entirely to Allah? And he is the doer of good (to others) and follows the faith of Ibrahim, the upright one, and Allah took Ibrahim as a friend.
અને જેણે પોતાને અલ્લાહની તાબેદારીમાં સોંપી દીધો હોય તથા તે નેક કીરદાર પણ હોય અને ઈબ્રાહીમના દીને હકની પૈરવી કરનાર હોય, તેના કરતાં દીન બાબતે બહેતર કોણ હશે ? અને અલ્લાહે ઈબ્રાહીમને પોતાના ખલીલ (દોસ્ત) બનાવ્યા છે.
آنچه در آسمانها و زمين است، از آن خداست؛ و خداوند به هر چيزى احاطه دارد.
And whatever is in the heavens and whatever is in the earth is Allah's; and Allah encompasses all things.
અને જે કાંઈ આકાશોમાં છે તથા જે કાંઈ ઝમીનમાં છે તે સઘળું અલ્લાહનું છે; અને અલ્લાહે દરેક વસ્તુને (પોતાના ઇલ્મ અને કુદરતથી) ઘેરી રાખી છે.
براى شما بيان شده است، [بخشى از سفارشهاى خدا در اين زمينه است؛ و به شما سفارش مىكند كه] با يتيمان به عدالت رفتار كنيد. و هر كار نيكى انجام مىدهيد، خداوند از آن آگاه است [و به شما پاداش شايسته مىدهد]».
And they ask you a decision about women. Say: Allah makes known to you His decision concerning them, and that which is recited to you in the Book concerning female orphans whom you do not give what is appointed for them while you desire to marry them, and concerning the weak among children, and that you should deal towards orphans withequity; and whatever good you do, Allah surely knows it.
અને ઔરતો બાબતે સવાલ પૂછે છે કહો ઔરતો બાબતે અલ્લાહનો હુકમ તમને કિતાબમાં વાંચી સાંભળવામાં આવ્યો છે એવી યતીમ ઔરતો જેનો નક્કી થયેલ હિસ્સો આપતા નથી (તે પચાવી પાડવાના હેતુથી) તેની સાથે નિકાહ કરવાની ઇચ્છા રાખો છો (તેવી ઔરતો) કમજોર બાળકો અને યતીમો બાબતે ઇન્સાફ (કાયમ) રાખો અને જે કાંઇ તમે નેકી કરો છો અલ્લાહ જાણે છે.
و اگر زنى، از سركشى و ناسازگارى يا بىاعتنايى شوهرش، بيم داشته باشد، مانعى ندارد با هم بهگونهاى صلح كنند [و از پارهاى از حقوق خود، به خاطر صلح، صرفنظر نمايند]. و صلح، بهتر است؛ اگرچه [بسيارى از] مردم [طبق هواى نفسشان، دراينگونه موارد] بخل مىورزند. و گذشت ندارند و اگر نيكى [و گذشت] كنيد و پرهيزگارى پيشه سازيد، خداوند به آنچه انجام مىدهيد، آگاه است [و پاداش شايسته به شما خواهد داد].
And if a woman fears ill usage or desertion on the part of her husband, there is no blame on them, if they effect a reconciliation between them, and reconciliation is better, and avarice has been made to be present in the (people's) minds; and if you do good (to others) and guard (against evil), then surely Allah is aware of what you do.
અને જો કોઈ ઔરતને પોતાના ધણી તરફથી હક અદા ન કરવા અથવા અવગણનાનો અંદેશો હોય તો પરસ્પર સુલ્હ કરી લે તો તેમના પર કાંઈ હરજ નથી; અને સુલ્હ કરવું એ વધારે સારૂં છે; પણ (જો કે લોકો પોતાના ફાયદા માટે સુલેહ કરવામાં) કંજૂસી કરે છે; અને જો તમે (બીજાઓ સાથે) ભલાઈ કરો અને પરહેઝગાર રહો તો જે કાંઈ તમે કરો છો તેનાથી અલ્લાહ સારી રીતે વાકેફ છે.
شما هرگز نمىتوانيد [از نظر محبّت قلبى] در ميان زنان خود، عدالت برقرار كنيد، هرچند كوشش نماييد؛ ولى تمايل خود را به كلّى متوجّه يك طرف نسازيد كه ديگرى را بهصورت زنى بلا تكليف در آوريد. و اگر راه صلاح و پرهيزگارى پيش گيريد، خداوند آمرزنده و مهربان است.
And you have it not in your power to do justice between wives, even though you may wish (it), but be not disinclined (from one) with total disinclination, so that you leave her as it were in suspense; and if you effect a reconciliation and guard (against evil), then surely Allah is Forgiving, Merciful.
અને તમે ગમે તેટલું ઈચ્છશો તો પણ (દિલી મોહબ્બત બાબતે) તમારી ઔરતો વચ્ચે તમે ન્યાય કરી શકશો નહિ, માટે તમે તદ્દન (એક ઔરત તરફ) વળી જતા નહિ કે જેથી બીજી ઔરતને આધાર વગરની મૂકી દો; અને જો તમે સુધારો કરો તથા પરહેઝગાર બનો તો બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.
و اگر [راهى براى اصلاح در ميان خود نيابند، و] از هم جدا شوند، خداوند هركدام از آنها را با گشايش و فضل خويش، بىنياز مىكند؛ و خداوند، داراى فضل و احسان گسترده، و حكيم است.
And if they separate, Allah will render them both free from want out of His ampleness, and Allah is Ample-giving, Wise.
અને જો તેઓ બંને જાદા થઈ જવા ચાહે તો અલ્લાહ બંનેને પોતાની વિશાળતાથી માલદાર કરી દેશે; અને અલ્લાહ વિશાળતાનો માલિક, હિકમતવાળો છે.