سورة النساء
An Nisa
و هركس گناهى مرتكب شود، به خود زيان رسانده؛ خداوند، دانا و حكيم است.
And whoever commits a sin, he only commits it against his own soul; and Allah is Knowing, Wise.
અને જે કોઇ ગુનાહ કરે છે તો તે પોતાનું જ નુકસાન કરે છે; અને અલ્લાહ જાણનાર, હિકમતવાળો છે.
و كسى كه خطا يا گناهى مرتكب شود، سپس بىگناهى را به آن متّهم سازد، بار بهتان و گناه آشكارى را بر دوش گرفته است.
And whoever commits a fault or a sin, then accuses of it one innocent, he indeed takes upon himself the burden of a calumny and a manifest sin.
અને જે કોઈ ભૂલ અથવા ગુનાહ કરે છે પછી તેના આરોપ બીજા કોઈ બેગુનાહ ઉપર ચઢાવે, તેણે ખરેખર બોહતાન અને ખુલ્લા ગુનાહનો બોજો પોતાની (ગરદન) ઉપર ઉપાડેલ છે.
اگر فضل و رحمت خدا شامل حال تو نبود، گروهى از آنان تصميم داشتند تو را گمراه كنند؛ امّا جز خودشان را گمراه نمىكنند؛ و هيچگونه زيانى به تو نمىرسانند. خداوند، كتاب و حكمت را بر تو نازل كرد؛ و آنچه را نمىدانستى، به تو آموخت؛ و فضل خدا بر تو [همواره] بزرگ بوده است.
And were it not for Allah's grace upon you and His mercy a party of them had certainly designed to bring you to perdition and they do not bring (aught) to perdition but their own souls, and they shall not harm you in any way, and Allah has revealed to you the Book and the wisdom, and He has taught you what you did not know, and Allah's grace on you is very great.
અને અગર તારા ઊપર અલ્લાહનો ફઝલ અને રહેમત ન હોત તો તેઓમાંથી એક ગિરોહે તને ગુમરાહ કરવાનો ઇરાદો કર્યોજ હતો, જો કે તેઓ પોતાની જાત સિવાય કોઇને ગુમરાહ નથી કરતા અને તને કાંઈ પણ નુકસાન પહોંચાડશે નહિ; અને અલ્લાહે તારા ઉપર કિતાબ તથા હિકમત નાઝિલ કરી, અને તું જે જાણતો ન હતો તેનું ઇલ્મ અતા કર્યુ; અને અલ્લાહનો ફઝલ તારા ઉપર ઘણો અઝીમ છે.
بسيارى از سخنان درگوشى [و جلسات محرمانه] آنها، خير و سودى ندارد؛ مگر كسى كه [از اين راه]، دعوت به كمككردن به ديگران، يا كار نيك، يا اصلاح در ميان مردم كند؛ و هركس براى به دستآوردن خشنودى خداوند چنين كند، بهزودى پاداش بزرگى به او خواهيم داد.
There is no good in most of their secret counsels except (in his) who enjoins charity or goodness or reconciliation between people; and whoever does this seeking Allah's pleasure, We will give him a mighty reward.
તેઓની ઘણીખરી ખાનગી ચર્ચાઓમાં કોઇ જાતની ભલાઈ હોતી નથી, સિવાય કે જેમાં તેઓ સદકો આપવા અથવા નેકી કરવા અથવા લોકો વચ્ચે સુલ્હ કરાવી આપવાના સબંધમાં હુકમ કરે છે; અને જે કોઈ અલ્લાહની ખુશી હાંસિલ કરવા માટે આમ કરશે નજદીકમાંજ તેને અમે અજ્રે અઝીમ આપીશું.
هركس كه بعد از آشكارشدن هدايت براى او، با پيامبر مخالفت كند، و از راهى جز راه مؤمنان پيروى نمايد، ما او را به همان سو كه مىرود مىبريم؛ و به دوزخ داخل مىكنيم؛ و چه بد فرجامى است.
And whoever acts hostilely to the Apostle after that guidance has become manifest to him, and follows other than the way of the believers, We will turn him to that to which he has (himself) turned and make him enter hell; and it is an evil resort.
અને જે કોઈના ઉપર હિદાયત જાહેર થયા પછી રસૂલથી દૂર થઇ જાય, તથા મોઅમીનોના રસ્તા* સિવાય બીજો રસ્તો અપનાવશે, અમે પણ તેને એ જ રસ્તા પર ચલાવીશું કે જે તેણે (પોતે) પસંદ કર્યો છે, અને તેને જહન્નમમાં પહોંચાડીશું; અને તે ઘણી જ ખરાબ પાછા ફરવાની જગ્યા છે.
خداوند، شرك به او را نمىآمرزد؛ [ولى] كمتر از آن را براى هركس بخواهد [و شايسته ببيند] مىآمرزد. و هركس براى خدا همتايى قرار دهد، در گمراهى دورى افتاده است.
Surely Allah does not forgive that anything should be associated with Him, and He forgives what is besides this to whom He pleases; and whoever associates anything with Allah, he indeed strays off into a remote error.
બેશક અલ્લાહ તેની સાથે કોઈને શરીક કરવાનો ગુનોહ હરગિઝ માફ નહી કરે અને એ સિવાયના ગુનાહ જેના ચાહશે તેને માફ કરી દેશે; અને જેણે અલ્લાહની ઝાતમાં શિર્ક કર્યું, તે ખરે જ ગુમરાહીમાં ઘણો દૂર ભટકી ગયો છે.
آنچه آنها غير از خدا مىخوانند، تنها بتهايى است بىروح و بىاثر يا شيطانى سركش و ويرانگر.
They do not call besides Him on anything but idols, and they do not call on anything but a rebellious Shaitan.
તેઓ અલ્લાહને મૂકી અને ફકત ઔરતો(ના બુતો)ની ઇબાદત કરે છે અને બળવાખોર શૈતાનોને પુકારે છે;
[همان شيطانى كه] خدا او را از رحمت خويش دور ساخت و او گفت: «از بندگان تو، سهم معيّنى خواهم گرفت.
Allah has cursed him; and he said: Most certainly I will take of Thy servants an appointed portion:
અલ્લાહે જેના ઉપર લાનત કરી છે; અને તેણે પણ અલ્લાહને કહ્યું છે કે હું તારા બંદાઓમાંથી એક ચોક્કસ ભાગ જરૂર લઇ લઇશ;
و آنها را گمراه مىكنم؛ و به آرزوها سرگرم مىسازم؛ و به آنان دستور مىدهم كه [اعمال خرافى انجام دهند، و] گوش چهارپايان را بشكافند، و آفرينش [پاك] خدايى را تغيير دهند؛ [و فطرت توحيد را به شرك بيالايند]. و هركس، شيطان را بهجاى خدا ولىّ خود برگزيند، زيان آشكارى كرده است.
And most certainly I will lead them astray and excite in them vain desires, and bid them so that they shall slit the ears of the cattle, and most certainly I will bid them so that they shall alter Allah's creation; and whoever takes the Shaitan for a guardian rather than Allah he indeed shall suffer a manifest loss.
અને હું તેમને જરૂર ગુમરાહ કરીશ અને તેમને ઉમ્મીદો અપાવીશ તથા હું તેમને જરૂર હુકમ આપીશ કે તેઓ જાનવરોના કાન ચીરી નાખે અને પછી હું તેમને જરૂર હુકમ કરીશ કે તેઓ અલ્લાહની મુકર્રર ખિલ્કતને જરૂર બદલી નાંખશે; અને જે કોઈ અલ્લાહને મૂકી શેતાનને વલી (સરપરસ્ત) બનાવશે તે ખરેજ ખુલ્લી નુકસાની ભોગવશે.
شيطان به آنها وعدهها [ى دروغين] مىدهد؛ و به آرزوها، سرگرم مىسازد؛ درحالىكه جز فريب و نيرنگ، به آنها وعده نمىدهد.
He gives them promises and excites vain desires in them; and the Shaitan does not promise them but to deceive.
તે (શેતાન) તેમને વાયદા કરે છે અને તેમને ઉમ્મીદો બંધાવે છે; અને શેતાનનો વાયદો ધોખા સિવાય બીજું કાંઇ નથી.