Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 50

سورة ق

Qaf

સૂરએ કાફ
45 verses Makki Verses 21–30 of 45
50:21
وَ جاءَتْ كُلُّ نَفْسٍ مَعَها سائِقٌ وَ شَهِيدٌ

و هر انسانى [به محشر] مى‌آيد در‌حالى‌كه فرشته‌اى او را [به‌سوى‌ دادگاه عدل الهى] مى‌راند و گواهى همراه اوست!

And every soul shall come, with it a driver and a witness.

દરેક ઇન્સાન એક હાંકનાર અને એક ગવાહ (ફરિશ્તા)ની સાથે આવશે.

50:22
قَدْ كُنْتَ فِي غَفْلَةٍ مِنْ هذا فَكَشَفْنا عَنْكَ غِطاءَكَ فَبَصَرُكَ الْيَوْمَ حَدِيدٌ

[به او خطاب مى‌شود] تو از اين صحنه غافل بودى و ما پرده را از چشم تو كنار زديم و امروز چشمت تيزبين است.

Certainly you were heedless of it, but now We have removed from you your veil, so your sight today is sharp.

ખરેખર તું આ દિવસ વિશે ગાફેલ હતો તેથી અમોએ તારા ઉપરથી (ગફલતના) પડદાઓ હટાવી દીધા છે અને હવે તારી નિગાહ તેઝ થઇ ગઇ છે.

50:23
وَ قالَ قَرِينُهُ هذا ما لَدَيَّ عَتِيدٌ

فرشته‌ی همراه او مى‌گويد: «اين نامه‌ی اعمال اوست كه نزد من حاضر است»!

And his companions shall say: This is what is ready with me.

અને તેનો જોડીદાર ફરિશ્તો કહેશે કે મારી પાસે તેનુ નામાએ આમાલ હાજર છે.

50:24
أَلْقِيا فِي جَهَنَّمَ كُلَّ كَفّارٍ عَنِيدٍ

[خداوند فرمان مى‌دهد]: هر كافر حق ستيزى را در دوزخ افكنيد!

Do cast into hell every ungrateful, rebellious one,

પછી હુકમ થશે કે દરેક નાશુક્રા સરકશને જહન્નમમાં નાખી દો:

50:25
مَنّاعٍ لِلْخَيْرِ مُعْتَدٍ مُرِيبٍ

آن كسى‌ كه به شدّت مانع خير و متجاوز و در شكّ و ترديد بوده است.

Forbidder of good, exceeder of limits, doubter,

જે ભલાઇથી રોકનાર, હદ ઓળંગી જનાર અને શંકા પેદા કરનાર હતો.

50:26
أَلَّذِي جَعَلَ مَعَ اللهِ إِلهاً آخَرَ فَأَلْقِياهُ فِي الْعَذابِ الشَّدِيدِ

همان كسى‌ كه معبود ديگرى با خدا قرار داده بود، [آرى]! او را در عذاب شديد بيفكنيد!

Who sets up another god with Allah, so do cast him into severe chastisement.

જેણે અલ્લાહની સાથે બીજો માઅબૂદ બનાવી લીધો હતો (હા) તેને સખ્ત અઝાબમાં નાખી દો!

50:27
قالَ قَرِينُهُ رَبَّنا ما أَطْغَيْتُهُ وَ لكِنْ كانَ فِي ضَلالٍ بَعِيدٍ

و همنشينش [از شياطين] مى‌گويد: «پروردگارا! من او را به طغيان وا نداشتم، بلكه او خود در گمراهى دور و درازى بود»!

His companion will say: Our Lord! I did not lead him into inordinacy but he himself was in a great error.

પછી તેનો સાથી (શેતાન) કહેશે કે અય અમારા પરવરદિગાર ! મેં તેને ગુમરાહ કર્યો ન હતો, પરંતુ તે પોતે જ ગુમરાહીમાં બહુ દૂર ચાલ્યો ગયો હતો.

50:28
قالَ لاتَخْتَصِمُوا لَدَيَّ وَ قَدْ قَدَّمْتُ إِلَيْكُمْ بِالْوَعِيدِ

[خداوند] مى‌گويد:«نزد من جدال و مخاصمه نكنيد؛ من پيشتر به شما هشدار داده‌ام [و اتمام حجّت كرده‌ام]!

He will say: Do not quarrel in My presence, and indeed I gave you the threatening beforehand:

અલ્લાહ કહેશે કે મારી હજૂરમાં ઝઘડો નહિં, હું બેશક તમને અગાઊ અઝાબની ચેતવણી આપી ચૂકયો છું.

50:29
ما يُبَدَّلُ الْقَوْلُ لَدَيَّ وَ ما أَنَا بِظَلّامٍ لِلْعَبِيدِ

سخن من تغييرناپذير است و من هرگز به بندگان ستم نخواهم كرد!

My word shall not be changed, nor am I in the least unjust to the servants.

મારી પાસે વાતમાં ફેરબદલ નથી થતી, અને હરગિઝ હુ બંદાઓ પર ઝુલ્મ નથી કરતો.

50:30
يَوْمَ نَقُولُ لِجَهَنَّمَ هَلِ امْتَلَأْتِ وَ تَقُولُ هَلْ مِنْ مَزِيدٍ

[به خاطر بياوريد] روزى را كه به جهنّم مى‌گوييم: «آيا پُر شده‌اى»؟! و او مى‌گويد: «آيا افزون بر اين هم هست»؟!

On the day that We will say to hell: Are you filled up? And it will say: Are there any more?

જે દિવસે અમે જહન્નમને કહેશું, શું તું ભરાઇ ગઇ, તે કહેશે કે શું હજુ વધારે છે ?!

← Surah 49 Surah 51 →