سورة ق
Qaf
[در آن روز] بهشت را به پرهيزگاران نزديك مىكنند و فاصلهاى از آنان ندارد!
And the garden shall be brought near to those who guard (against evil), not far off:
અને પરહેઝગારો માટે જન્નતને નજીક કરી દેવામાં આવશે. સહેજ પણ દૂર નહિ હોય.
اين چيزى است كه به شما وعده داده مىشود، براى توبهكاران و حافظان پيمان.
This is what you were promised, (it is) for every one who turns frequently (to Allah), keeps (His limits);
જેઓ અલ્લાહ તરફ રજૂ થાય છે અને પોતાના નફસને બચાવી રાખે છે તેમની સાથે આ વાયદો કરવામાં આવ્યો છે :
همان كسكه از خداوند رحمان در نهان بترسد و با قلبى پر انابه در محضر او حاضر شود!
Who fears the Beneficent Allah in secret and comes with a penitent heart:
જે ખાનગીમાં રહેમાનથી ડરે છે અને તેના હજૂરમાં રજૂ થનાર દિલ સાથે હાજર થાય છે:
[به آنان گفته مىشود]: به سلامت وارد بهشت شويد، امروز روز جاودانگى است.
Enter it in peace, that is the day of abiding.
તમે બધા સલામતીની સાથે જન્નતમાં દાખલ થઇ જાઓ, આ કાયમી દિવસ છે.
هرچه بخواهند در آنجا براى آنها هست و نزد ما افزون بر آن است [نعمتهايى كه به فكر هيچكس نمىرسد]!
They have therein what they wish and with Us is more yet.
ત્યાં તેઓ માટે જે કાંઇ ચાહશે તે હાજર હશે, અને અમારી પાસે તેના કરતા વધારે છે.
چه بسيار اقوامى را كه پيش از آنها هلاك كرديم، اقوامى كه از آنان قويتر بودند و شهرها [و كشورها] را گشودند؛ آيا راه فرارى [از عذاب الهى] وجود دارد؟!
And how many a generation did We destroy before them who were mightier in prowess than they, so they went about and about in the lands. Is there a place of refuge?
અને તેમની પહેલા અમે કેટલીએ કોમોંને હલાક કરી ચૂકયા છીએ કે જે તેમની કરતાં વધારે તાકતવર હતી અને બધા શહેરો ફરી ચૂકયા, શુ (મોતથી) છૂટકારો છે?
در اين تذكّرى است براى آنكس كه عقل دارد، يا گوش دل فرا دهد درحالىكه حضور [قلب] داشته باشد.
Most surely there is a reminder in this for him who has a heart or he gives ear and is a witness.
આ કિસ્સામાં નસીહત છે તેના માટે જેની પાસે દિલ છે, અથવા જે વાતને ઘ્યાનથી સાંભળે છે.
ما آسمانها و زمين و آنچه را در ميان آنهاست در شش روز (شش دوران) آفريديم و هيچگونه رنج و سختى به ما نرسيد. [بااينحال چگونه زندهكردن مردگان براى ما مشكل است]؟!
And certainly We created the heavens and the earth and what is between them in six periods and there touched Us not any fatigue.
અને ખરેખર અમોએ આસમાનો તથા ઝમીન અને તે બન્નેની વચ્ચે જે કાંઇ છે તેને છ દિવસમાં પેદા કર્યું છે, અને કાંઇપણ થાક્યા વગર.
در برابر آنچه آنها مىگويند: «شكيبا باش و پيش از طلوع آفتاب و پيش از غروب تسبيح و حمد پروردگارت را بگوى».
Therefore be patient of what they say, and sing the praise of your Lord before the rising of the sun and before the setting.
માટે તેમની વાત પર સબ્ર કરો, અને સૂરજ ઊગવા તથા આથમવા પહેલા તારા પરવરદિગારની હમ્દ અને તસ્બીહ કર.
و در بخشى از شب او را تسبيح كن و بعد از سجدهها.
And glorify Him in the night and after the prayers.
અને રાતના એક હિસ્સામાં પણ તેની હમ્દ કર, અને સજદાઓ બાદ તેની હમ્દ કર્યા કર.