Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 51

سورة الذاريات

Adh Dhariyat

સૂરએ ઝારેયાત
60 verses Makki Verses 21–30 of 60
51:21
وَ فِي أَنْفُسِكُمْ أَ فَلاتُبْصِرُونَ

و در وجود شما [نيز آياتى است]؛ آيا نمى‌بينيد؟!

And in your own souls (too); will you not then see?

અને તમારામાં પણ; શું તમે નથી જોતાં?!

51:22
وَ فِي السَّماءِ رِزْقُكُمْ وَ ما تُوعَدُونَ

و روزىِ شما در آسمان است و نيز آنچه شما وعده داده ‌مى‌شويد.

And in the heaven is your sustenance and what you are threatened with.

અને આસમાનમાં તમારી રોઝી છે, અને જે વસ્તુઓનો તમારી સાથે વાયદો કરવામાં આવ્યો છે.

51:23
فَوَ رَبِّ السَّماءِ وَ الْأَرْضِ إِنَّهُ لَحَقٌّ مِثْلَ ما أَنَّكُمْ تَنْطِقُونَ

سوگند به پروردگار آسمان و زمين كه اين مطلب حق است! همان‌گونه كه شما سخن مى‌گوييد.

And by the Lord of the heavens and the earth! it is most surely the truth, just as you do speak.

આસમાન તથા ઝમીનના પાલનહારની કસમ ! બેશક આ કુરઆન એવું જ હક છે જેવી રીતે તમે વાતો કરી રહ્યા છો!

51:24
هَلْ أَتاكَ حَدِيثُ ضَيْفِ إِبْراهِيمَ الْمُكْرَمِينَ

آيا خبر مهمان‌هاى گرامى ابراهيم به تو رسيده ‌است؟!

Has there come to you information about the honored guests of Ibrahim?

શું તારી પાસે ઇબ્રાહીમના મોહતરમ મહેમાનોનો કિસ્સો પહોંચ્યો છે?!

51:25
إِذْ دَخَلُوا عَلَيْهِ فَقالُوا سَلاماً قالَ سَلامٌ قَوْمٌ مُنْكَرُونَ

درآن‌زمان كه بر او وارد شدند و گفتند: «سلام بر تو»! او گفت: «سلام بر شما كه گروهى ناآشناييد»!

When they entered upon him, they said: Peace. Peace, said he, a strange people.

જયારે તેઓ તેની પાસે આવ્યા અને કહ્યુ કે સલામ થાય ત્યારે (ઇબ્રાહીમે) કહ્યુ સલામ થાય; અને કહ્યું કે તમે અજાણ્યા લાગો છો.

51:26
فَراغَ إِلى أَهْلِهِ فَجاءَ بِعِجْلٍ سَمِينٍ

سپس پنهانى به‌سوى خانواده‌ی خود رفت و گوساله‌ی فربه [و بريان شده‌اى را براى آن‌ها] آورد.

Then he turned aside to his family secretly and brought a fat (roasted) calf,

પછી ઘરવાળા તરફ ગયા અને એક જાડુ વાછરડું (શેકીને) લાવ્યા:

51:27
فَقَرَّبَهُ إِلَيْهِمْ قالَ أَ لاتَأْكُلُونَ

و نزديك آن‌ها ‌گذارد، [ولى با تعجّب ديد دست به‌سوى غذا نمى‌برند] گفت: «چرا نمى‌خوريد»؟!

So he brought it near them. He said: What! will you not eat?

પછી તેમની નઝદીક મૂકયું (પરંતુ તેઓએ ખાવા માટે હાથ ન લંબાવ્યા ત્યારે) કહ્યું શા માટે નથી ખાતા ?

51:28
فَأَوْجَسَ مِنْهُمْ خِيفَةً قالُوا لاتَخَفْ وَ بَشَّرُوهُ بِغُلامٍ عَلِيمٍ

و [چون غذا نخوردند] از آن‌ها ‌احساس وحشت‌ كرد، گفتند: «نترس [ما فرستادگان و فرشتگان پروردگار توايم]»! و او را بشارت به تولّد پسرى دانا دادند.

So he conceived in his mind a fear on account of them. They said: Fear not. And they gave him the good news of a boy possessing knowledge.

અને તેમને ડર લાગ્યો, તો તેમણે કહ્યું કે ડરો નહિં અને તેને એક આલીમ ફરઝંદની ખુશખબર આપી.

51:29
فَأَقْبَلَتِ امْرَأَتُهُ فِي صَرَّةٍ فَصَكَّتْ وَجْهَها وَ قالَتْ عَجُوزٌ عَقِيمٌ

دراين‌هنگام همسرش جلو آمد درحالى‌كه [از خوشحالى ‌و تعجّب] فرياد مى‌كشيد، به‌صورت‌ خود زد و گفت: «[آيا پسرى خواهم آورد با اينكه] پيرزنى نازا هستم»؟!

Then his wife came up in great grief, and she struck her face and said: An old barren woman!

ત્યારે તેની ઔરત મોટેથી બોલતી સામે આવી, અને (નવાઇ સાથે) પોતાના મોઢા પર હાથ મારીને કહ્યું કે એક હું એક બૂઢી અને બાંજ (બચ્ચાં જણી ન શકે) (કેવી રીતે એ શકય છે)!

51:30
قالُوا كَذالِكَ قالَ رَبُّكِ إِنَّهُ هُوَ الْحَكِيمُ الْعَلِيمُ

گفتند: «پروردگارت چنين گفته ‌است و او حكيم و داناست».

They said: Thus says your Lord: Surely He is the Wise, the Knowing.

તેઓએ કહ્યું, તેમજ થશે, આ તારા પરવરદિગારે કહ્યું છે, તે હિકમતવાળો અને જાણનાર છે.

← Surah 50 Surah 52 →