Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 52

سورة الطور

At Tur

સૂરએ તૂર
49 verses Makki Verses 1–10 of 49
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
52:1
وَ الطُّورِ

سوگند به كوهِ طور

I swear by the Mountain,

તૂરની કસમ :

52:2
وَ كِتابٍ مَسْطُورٍ

و كتابى كه نوشته شده.

And the Book written

અને કસમ છે લખેલી કિતાબની:

52:3
في رَقٍّ مَنْشُورٍ

در صفحه‌اى گسترده.

In an outstretched fine parchment,

જે ખુલ્લા પાનાઓમાં છે :

52:4
وَ الْبَيْتِ الْمَعْمُورِ

و سوگند به «بيت المعمور».

And the House (Kaaba) that is visited,

અને કસમ છે બયતુલ માઅમૂરની:

52:5
وَ السَّقْفِ الْمَرْفُوعِ

و سقف برافراشته.

And the elevated canopy

અને કસમ છે ઊંચી છતની (આસમાનની):

52:6
وَ الْبَحْرِ الْمَسْجُورِ

و درياى مملوّ و برافروخته.

And the swollen sea

તથા જોશ મારતા દરિયાની કસમ:

52:7
إِنَّ عَذابَ رَبِّكَ لَواقِعٌ

كه عذاب پروردگارت واقع شدنى است.

Most surely the punishment of your Lord will come to pass;

બેશક તારા પરવરદિગારનો અઝાબ આવીને જ રહેશે:

52:8
ما لَهُ مِنْ دافِعٍ

و چيزى مانع آن نخواهد بود.

There shall be none to avert it;

અને તેને કોઇ ટાળી શકનાર નથી!

52:9
يَوْمَ تَمُورُ السَّماءُ مَوْراً

[اين عذاب الهى] در آن روزى است كه آسمان به شدّت به حركت در مى‌آيد.

On the day when the heaven shall move from side to side

જે દિવસે આસમાન ફરવા લાગશે:

52:10
وَ تَسيرُ الْجِبالُ سَيْراً

و كوه‌ها از جا كنده و متحرك مى‌شوند!

And the mountains shall pass away passing away (altogether).

તથા પહાડો ચાલવા લાગશે:

← Surah 51 Surah 53 →