سورة الواقعة
Al Waqi'a
آنها مقرّبانند!
These are they who are drawn nigh (to Allah),
અને તેઓ (અલ્લાહની હજૂરમાં) નજીક છે.
در باغهاى پرنعمت بهشت [جاى دارند].
In the gardens of bliss.
તેઓ નેઅમતોવાળી જન્નતોમાં હશે.
گروه زيادى [از آنها] از امّتهاى نخستيناند.
A numerous company from among the first,
ઘણાંખરા આગલાઓમાંથી હશે:
و اندكى از امّتهاى آخرين.
And a few from among the latter.
અને થોડા આખર ઝમાનાના હશે.
[مقرّبان] بر تختهايى كه در صفوف مختلف در كنار هم چيده شده قرار دارند.
On thrones decorated,
રત્નજડીત હારબંધ ગોઠવેલા તખ્તો પર:
درحالىكه بر آنها تكيه زده و روبهروى يكديگرند.
Reclining on them, facing one another.
એક બીજાની સામે ટેકો દઇને બેઠા હશે.
نوجوانانى جاودان [در شكوه و طراوت] پيوسته بر گرد آنان مىگردند.
Round about them shall go youths never altering in age,
તેમની આસપાસ હંમેશા જવાન રહેનારા છોકરા ફરતા હશે :
با قدحهاو كوزهها و جامهايى لبريز از شراب طهور.
With goblets and ewers and a cup of pure drink;
પ્યાલાઓ તથા કુંજાઓ, અને શરાબનાં જામો લઇને:
شرابى كه نه از آن دردسر مىگيرند و نه مست مىشوند.
They shall not be affected with headache thereby, nor shall they get exhausted,
જે પીણાથી તેમનું ન કદી માથું દુ:ખશે અને ન નશો ચડશે:
و ميوههايى از هر نوع كه انتخاب كنند.
And fruits such as they choose,
અને મેવામાથી જે કાંઇ પસંદ કરશે તે હાજર હશે: