Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 67

سورة الملك

Al Mulk

સૂરએ મુલ્ક
30 verses Makki Verses 21–30 of 30
67:21
أَمَّنْ هذَا الَّذي يَرْزُقُكُمْ إِنْ أَمْسَكَ رِزْقَهُ بَلْ لَجُّوا في عُتُوٍّ وَ نُفُورٍ

يا اگر [خدا] روزيش را بازدارد كيست آن كس كه شما را روزى دهد؟! ولى آن‌ها در سركشى و فرار از حقيقت لجاجت می‌ورزند.

Or who is it that will give you sustenance if He should withhold His sustenance? Nay! they persist in disdain and aversion.

અથવા કોણ છે જે તમને રોઝી આપે જો તે (અલ્લાહ) તેની રોઝીને રોકી લે બલ્કે તેઓ નાફરમાની અને હઠાગ્રહમાં ડૂબી ગયા છે.

67:22
أَ فَمَنْ يَمْشي مُكِبًّا عَلى وَجْهِهِ أَهْدى أَمَّنْ يَمْشي سَوِيًّا عَلى صِراطٍ مُسْتَقيمٍ

آيا كسى كه به رو افتاده راه مى‌رود به هدايت نزديك‌تر است يا كسى كه راست قامت در صراط مستقيم گام برمى‌دارد؟!

What! is he who goes prone upon his face better guided or he who walks upright upon a straight path?

શું તે કે જે ઊંધે માથે ચાલે છે તે વધારે હિદાયત પામેલો છે કે પછી જે સીધા રસ્તા પર સીધો ચાલતો હોય?

67:23
قُلْ هُوَ الَّذي أَنْشَأَكُمْ وَ جَعَلَ لَكُمُ السَّمْعَ وَ الْأَبْصارَ وَ الْأَفْئِدَةَ قَليلاً ما تَشْكُرُونَ

بگو: «او كسى است كه شما را آفريد و براى شما گوش و چشم و عقل قرار داد؛ امّا كمتر سپاسگزارى مى‌كنيد».

Say: He it is Who brought you into being and made for you the ears and the eyes and the hearts: little is it that you give thanks.

તું કહે કે તે એ જ છે કે જેણે તમને પૈદા કર્યા છે અને તમારા માટે કાન, આંખ અને દિલ બનાવ્યા છે, પરંતુ તમે ઘણો ઓછો શુક્ર કરો છો.

67:24
قُلْ هُوَ الَّذي ذَرَأَكُمْ فِي الْأَرْضِ وَ إِلَيْهِ تُحْشَرُونَ

بگو: «او كسى است كه شما را در زمين آفريد و به‌سوى او محشور مى‌شويد».

Say: He it is Who multiplied you in the earth and to Him you shall be gathered.

તું કહે કે તે એ જ છે કે જેણે તમને ઝમીનમાં પેદા કર્યા અને તેની જ તરફ તમને પાછા ભેગા કરવામાં આવશે.

67:25
وَ يَقُولُونَ مَتى هذَا الْوَعْدُ إِنْ كُنْتُمْ صادِقينَ

آن‌ها مى‌گويند: «اگر راست مى‌گوييد اين وعده [قيامت] چه زمانى است»؟!

And they say: When shall this threat be (executed) if you are truthful?

અને તેઓ આ કહે છે કે જો તમે સાચા છો તો વાયદાનો સમય ક્યારે છે?

67:26
قُلْ إِنَّمَا الْعِلْمُ عِنْدَ اللهِ وَ إِنَّما أَنَا نَذيرٌ مُبينٌ

بگو: «علم آن، تنها نزد خداست؛ و من فقط بيم‌دهنده آشكارى هستم».

Say: The knowledge (thereof is only with Allah and I am only a plain warner.

તું કહે કે (તેનુ) ઇલ્મ અલ્લાહ પાસે છે, અને હું માત્ર એક ખુલ્લો ડરાવનારો છું.

67:27
فَلَمَّا رَأَوْهُ زُلْفَةً سيئَتْ وُجُوهُ الَّذينَ كَفَرُوا وَ قيلَ هذَا الَّذي كُنْتُمْ بِهِ تَدَّعُونَ

هنگامى‌كه آن [وعده‌ی الهى] را از نزديك مى‌بينند، صورت كافران زشت و سياه مى‌گردد، و [به آن‌ها] گفته مى‌شود: «اين همان چيزى است كه تقاضاى آن را داشتيد»!

But when they shall see it nigh, the faces of those who disbelieve shall be sorry, and it shall be said; This is that which you used to call for.

પછી જયારે તેઓ કયામતના અઝાબને નજીક નિહાળશે ત્યારે નાસ્તિકોના મોઢા કાળા પડી જશે, અને તેમને કહેવામાં આવશે કે આ એ જ અઝાબ છે કે જેની તમે માંગણી કરતા હતા.

67:28
قُلْ أَ رَأَيْتُمْ إِنْ أَهْلَكَنِيَ اللهُ وَ مَنْ مَعِيَ أَوْ رَحِمَنا فَمَنْ يُجيرُ الْكافِرينَ مِنْ عَذابٍ أَليمٍ

بگو: «به من خبر دهيد اگر خداوند مرا و كسانى را كه با من هستند هلاك كند، يا ما را مورد رحمت قرار دهد، چه كسى كافران را از عذاب دردناك پناه مى دهد»؟!

Say: Have you considered if Allah should destroy me and those with me-- rather He will have mercy on us; yet who will protect the unbelievers from a painful punishment?

તું કહે કે મને બતાવો કે અલ્લાહ મને અને મારા સાથીઓને હલાક કરી નાખે અથવા અમારા ઉપર મહેરબાની કરે, (પરંતુ) નાસ્તિકોને દર્દનાક અઝાબથી કોણ બચાવશે?

67:29
قُلْ هُوَ الرَّحْمنُ آمَنَّا بِهِ وَ عَلَيْهِ تَوَكَّلْنا فَسَتَعْلَمُونَ مَنْ هُوَ في ضَلالٍ مُبينٍ

بگو: «او خداوند رحمان است، ما به او ايمان آورده و تنها بر او توكّل كرده‌ايم؛ و به‌زودى مى‌دانيد چه كسى در گمراهى آشكار است»!

Say: He is the Beneficent Allah, we believe in Him and on Him do we rely, so you shall come to know who it is that is in clear error.

તું કહે કે એ જ રહેમાન અલ્લાહ છે કે જેના ઉપર અમે ઇમાન લાવ્યા છીએ, અને તેના જ ઉપર અમે આધાર રાખીએ છીએ, પછી તમે નજીકમાં જાણી લેશો કે ખુલ્લી ગુમરાહીમાં કોણ છે ?

67:30
قُلْ أَ رَأَيْتُمْ إِنْ أَصْبَحَ ماؤُكُمْ غَوْراً فَمَنْ يَأْتيكُمْ بِماءٍ مَعينٍ

بگو: «به من خبر دهيد اگر آب‌هاى [سرزمين] شما در زمين فرو رود، چه كسى آب جارى و گوارا در دسترس شما قرار مى‌دهد»؟!

Say: Have you considered if your water should go down, who is it then that will bring you flowing water?

તું કહી દે કે મને બતાવો કે અગર તમારૂં પાણી ઝમીનમાં ઊંડુ ચાલ્યું જાય તો તમારા માટે વહેતું પાણી બહાર કોણ લાવશે ?

← Surah 66 Surah 68 →