Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 75

سورة القيامة

Al Qiyama

સૂરએ કયામત
40 verses Makki Verses 31–40 of 40
75:31
فَلا صَدَّقَ وَ لا صَلَّى

[در آن روز گفته مي‌شود]: او ايمان نياورد و نماز نخواند.

So he did not accept the truth, nor did he pray,

ન ઇમાન લાવ્યો, ન નમાઝ પઢી:

75:32
وَ لكِنْ كَذَّبَ وَ تَوَلَّى

بلكه تكذيب كرد و روي‌گردان شد.

But called the truth a lie and turned back,

બલ્કે જૂઠલાવ્યું અને મોઢું ફેરવી લીધું:

75:33
ثُمَّ ذَهَبَ إِلى أَهْلِهِ يَتَمَطَّى

سپس به‌سوي خانواده خود بازگشت در‌حالي‌كه متكبّرانه قدم بر مي‌داشت.

Then he went to his followers, walking away in haughtiness.

પછી તે પોતાના બાલબચ્ચાં તરફ ઘમંડથી પગલા ભરતો પાછો ફર્યો.

75:34
أَوْلى لَكَ فَأَوْلى

[با اين اعمال] عذاب الهي براي تو شايسته‌تر است، شايسته‌تر!

Nearer to you (is destruction) and nearer,

અફસોસ છે તારા માટે, અફસોસ છે:

75:35
ثُمَّ أَوْلى لَكَ فَأَوْلى

باز هم عذاب براي تو شايسته‌تر است، شايسته‌تر!

Again (consider how) nearer to you and nearer.

પછી ફરી અફસોસ છે તારા માટે, ફરી પણ અફસોસ છે.

75:36
أَ يَحْسَبُ الْإِنْسانُ أَنْ يُتْرَكَ سُدىً

آيا انسان گمان مي‌‌كند بي‌هدف رها مي‌شود؟!

Does man think that he is to be left to wander without an aim?

શું ઇન્સાન એમ વિચારે છે કે તેને એમ જ છોડી દેવામાં આવશે ?

75:37
أَ لَمْ يَكُ نُطْفَةً مِنْ مَنِيٍّ يُمْنى

آيا او نطفه‌اي از مني كه در رحم ريخته مي‌شود نبود؟!

Was he not a small seed in the seminal elements,

શું તે વીર્યનું એક ટીપુ ન હતો, જે રહેમમાં નાખવામાં આવે છે ?

75:38
ثُمَّ كانَ عَلَقَةً فَخَلَقَ فَسَوَّى

سپس به‌صورت خون بسته درآمد، و خداوند او را آفريد و موزون ساخت.

Then he was a clot of blood, so He created (him) then made (him) perfect.

પછી તે જામેલ લોહી બન્યો અને ત્યારબાદ તેને સંપૂર્ણ (વ્યવસ્થિત ઇન્સાન) બનાવ્યો:

75:39
فَجَعَلَ مِنْهُ الزَّوْجَيْنِ الذَّكَرَ وَ الْأُنْثى

و از آن، دو زوج مرد و زن آفريد.

Then He made of him two kinds, the male and the female.

પછી તેમાંથી બે પ્રકાર, નર અને માદા ખલ્ક કર્યા.

75:40
أَ لَيْسَ ذلِكَ بِقادِرٍ عَلى أَنْ يُحْيِيَ الْمَوْتى

آيا چنين كسي قادر نيست كه مردگان را زنده كند؟!

Is not He able to give life to the dead?

શું તે (ખુદા) એ વાત પર કુદરત નથી રાખતો કે મુડદાઓને ફરીથી જીવતા કરે ?

← Surah 74 Surah 76 →