سورة الأعراف
Al A'raf
المص
Alif Lam Mim Suad.
અલિફ લામ મીમ સાદ.
اين كتابى است كه بر تو نازل شده و نبايد از ناحيهی آن، ناراحتى در سينه داشته باشى! تا بهوسيلهی آن، [مردم را از عواقب سوء عقايد و اعمال نادرستشان] بيم دهى و تذكّرى است براى مؤمنان.
A Book revealed to you-- so let there be no straitness in your breast on account of it-- that you may warn thereby, and a reminder close to the believers.
કિતાબ કે જે તારી ઉપર નાઝિલ કરવામાં આવી છે કે તેના વડે ડરાવવામાં તારા દિલમાં કોઇપણ જાતની તંગી (ભીંસ)નો અનુભવ ન થાય અને ઇમાનવાળાઓ માટે યાદદહાની બને.
از چيزى كه از طرف پروردگارتان بر شما نازل شده، پيروى كنيد! و از اولياء و معبودهاى ديگر جز او، پيروى نكنيد! امّا كمتر متذكّر مىشويد!
Follow what has been revealed to you from your Lord and do not follow guardians besides Him, how little do you mind.
(અય લોકો !) તમારી પાસે તમારા પરવરદિગાર તરફથી જે કાંઇ નાઝિલ કરવામાં આવ્યું છે તેની તાબેદારી કરો અને તે (અલ્લાહ)ને મૂકી બીજા સરપરસ્તોની તાબેદારી કરો નહિ; તમે કેટલી ઓછી નસીહત લ્યો છો.
چه بسيار شهرها و آباديها كه آنها را [بر اثر گناه فراوانشان] هلاك كرديم و عذاب ما شب هنگام، يا در روز هنگامىكه استراحت كرده بودند، به سراغشان آمد.
And how many a town that We destroyed, so Our punishment came to it by night or while they slept at midday.
અને કેટલાય શહેરોનો અમે નાશ કરી દીધો અને અમારો અઝાબ તેમના ઉપર રાતના સમયે અથવા તેઓ બપોરના સૂઇ રહ્યા હતા ત્યારે આવી પહોંચ્યો.
و در آن موقع كه عذاب ما به سراغ آنها آمد، سخنى نداشتند جز اينكه گفتند: «ما ظالم بوديم»! [ولى اين اعتراف به گناه، ديگر دير شده بود و سودى به حالشان نداشته است].
Yet their cry, when Our punishment came to them, was nothing but that they said: Surely we were unjust.
પછી જ્યારે તેમના પર અમારો અઝાબ આવ્યો ત્યારે તેમની પોકાર એ સિવાય બીજી કાંઇ ન હતી “બેશક અમે ઝુલમગાર હતા.”
بهيقين، [هم] از كسانى كه پيامبران بهسوى آنها فرستاده شدند سؤال خواهيم كرد [و هم] از پيامبران سؤال مىكنيم!
Most certainly then We will question those to whom (the apostles) were sent, and most certainly We will also question the apostles;
પછી અમે તેઓથી જરૂર સવાલ કરીશું કે જેઓના તરફ રસૂલો મોકલવામાં આવ્યા હતા અને રસૂલોને (પણ) અમે જરૂર (તે વિશે) પૂછીશું*
و مسلّماً [اعمالشان را] با علم [خود] براى آنان شرح خواهيم داد؛ و ما هرگز غايب نبوديم [بلكه همهجا ناظر اعمال بندگان هستيم].
Then most certainly We will relate to them with knowledge, and We were not absent.
પછી અમે તેમને જરૂર સંપૂર્ણ જાણકારી સાથે આખી દાસ્તાન સંભળાવીશું, અને અમે પોતે પણ ગાયબ ન હતા.
وزنكردن [اعمال، و سنجش ارزش آنها] در آن روز، حق است. كسانى كه كفّههاى [عملِ] آنها سنگين است، تنها آنان رستگارند.
And the measuring out on that day will be just; then as for him whose measure (of good deeds) is heavy, those are they who shall be successful;
અને તે દિવસે અમલનો વજન કરવું એક બરહક વસ્તુ છે, માટે જેની (નેકીઓનું) પલડું ભારે હશે તેઓ જ સફળ હશે.
و كسانى كه كفّههاى [عملِ] آنها سبك است، افرادى هستند كه سرمايهی وجود خود را، به سبب ظلم و ستمى كه نسبت به آيات ما روا مىداشتند، از دست دادهاند.
And as for him whose measure (of good deeds) is light those are they who have made their souls suffer loss because they disbelieved in Our communications.
અને જેમનો (નેકીઓનું) પલડું હલકુ થશે તેઓ એ જ છે કે જેમણે અમારી આયતો ઉપર ઝૂલ્મ કરીને તેણે પોતાનું નુકસાન કર્યુ.
ما تسلّط بر زمين را براى شما قرار داديم؛ و انواع وسايل زندگى را براى شما فراهم ساختيم؛ هرچند كمتر شكرگزارى مىكنيد.
And certainly We have established you in the earth and made in it means of livelihood for you; little it is that you give thanks.
અને ખરેજ અમોએ તમને ઝમીન પર સત્તા આપી અને તેમાં તમારા માટે જીવન નિર્વાહના સાધનો મૂક્યા; છતાં તમે ઘણો ઓછો શુક્ર કરો છો.