Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 7

سورة الأعراف

Al A'raf

સુરએ અઅરાફ
206 verses Makki Verses 91–100 of 206
7:91
فَأَخَذَتْهُمُ الرَّجْفَةُ فَأَصْبَحُوا في دارِهِمْ جاثِمينَ

سرانجام زمين لرزه آن‌ها را فرا گرفت؛ و صبحگاهان در خانه‌هايشان به رو افتاده و مرده بودند.

Then the earthquake overtook them, so they became motionless bodies in their abode.

પછી તેમને ઝલઝલાએ (ધરતીકંપે) જકડી લીધા, જેથી તેઓ એકાએક પોતાના ઘરોમાં ઊંધે મોંઢે પટકાઈ પડ્યા રહયા.

7:92
الَّذينَ كَذَّبُوا شُعَيْباً كَأَنْ لَمْ يَغْنَوْا فيهَا الَّذينَ كَذَّبُوا شُعَيْباً كانُوا هُمُ الْخاسِرينَ

كسانى كه شعيب را تكذيب كردند، [آنچنان نابود شدند كه] گويا هرگز در آن [خانه‌ها] سكونت نداشتند! [آرى] آن‌ها كه شعيب را تكذيب كردند، زيانكاران واقعى بودند.

Those who called Shu'aib a liar were as though they had never dwelt therein; those who called Shu'aib a liar, they were the losers.

જેઓએ શોઅયબને જૂઠલાવ્યો હતો તેઓ એવા થઇ ગયા કે જાણે તેઓ તેમાં ક્યારેય વસ્યા જ ન હતા; જેમણે શોઅયબને જૂઠલાવ્યો તેઓ જ (હકીકતમાં) નુકસાન ભોગવનારા હતા.

7:93
فَتَوَلّى عَنْهُمْ وَ قالَ يا قَوْمِ لَقَدْ أَبْلَغْتُكُمْ رِسالاتِ رَبِّي وَ نَصَحْتُ لَكُمْ فَكَيْفَ آسى عَلى قَوْمٍ كافِرينَ

و از آنان روى بر تافت و گفت: «اى قوم من! من رسالت‌هاى پروردگارم را به شما ابلاغ كردم و براى شما خيرخواهى نمودم؛ با اين‌حال، چگونه برحال قوم بى‌ايمان تأسّف بخورم»؟!

So he turned away from them and said: O my people! certainly I delivered to you the messages of my Lord and I gave you good advice; how shall I then be sorry for an unbelieving people?

જેથી તેણે (શોએબ અ.સ.એ) તેમના તરફથી મોંઢું ફેરવી લીધું અને કહ્યું કે અય મારી કૌમ! ખરેખર મેં તમને મારા પરવરદિગારના પયગામ પહોંચાડી દીધા હતા તથા તમારી ભલાઇ ચાહી એવી હાલતમાં કેમ નાસ્તિકો ઊપર અફસોસ કરૂં?

7:94
وَ ما أَرْسَلْنا في قَرْيَةٍ مِنْ نَبِيٍّ إِلّا أَخَذْنا أَهْلَها بِالْبَأْساءِ وَ الضَّرّاءِ لَعَلَّهُمْ يَضَّرَّعُونَ

و ما در هيچ شهر و آبادى پيامبرى نفرستاديم مگر اينكه اهل آن را به سختى‌ها و رنج‌ها گرفتارساختيم؛ شايد [به خود آيند، و به‌سوى خدا] بازگردند و تضّرع كنند.

And We did not send a prophet in a town but We overtook its people with distress and affliction in order that they might humble themselves.

અને એવું નથી બન્યું કે અમોએ કોઇ વસ્તીમાં પયગમ્બર મોકલ્યો હોય અને તેના રહેવાસીઓને (નાફરમાનીના કારણે) બલા અને મુસીબતમાં સપડાવ્યા ન હોય જેથી કદાચ તેઓ વિનમ્ર બને.

7:95
ثُمَّ بَدَّلْنا مَكانَ السَّيِّئَةِ الْحَسَنَةَ حَتّى عَفَوْا وَ قالُوا قَدْ مَسَّ آبائَنَا الضَّرّاءُ وَ السَّرّاءُ فَأَخَذْناهُمْ بَغْتَةً وَ هُمْ لايَشْعُرُونَ

سپس [هنگامى‌كه اين هشدارها در آنان اثر نگذاشت]، نيكى [و فراوانى نعمت و رفاه] را به‌جاى بدى قرار داديم؛ آنچنان كه فزونى گرفتند، [و مغرور شدند]، وگفتند: «[تنها ما نبوديم كه گرفتار اين مشكلات شديم]»؛ به پدران ما نيز ناراحتى و شادمانى رسيد». چون چنين شد، آن‌ها را [به سبب اعمالشان] ناگهان گرفتيم [و مجازات كرديم]، در‌حالى‌كه درك نمى‌كردند.

Then We gave them good in the place of evil until they became many and said: Distress and happiness did indeed befall our fathers. Then We took them by surprise while they did not perceive.

પછી અમોએ તેમની ખરાબ હાલતને સારી હાલતમાં બદલી નાખી, અહીં સુધી કે તેઓ રાહત પામ્યા અને કહેવા લાગ્યા કે ખરેખર (સુખ દુ:ખ સ્વભાવિક છે કાંઇ કહેર નથી) અમારા બાપદાદાઓ પણ દુ:ખ અને સુખ વેઠી ચૂક્યાં છે. પછી ઓચિંતા ગફલતની હાલતમાં અમોએ તેમને પકડી લીધા એવી હાલતમાં કે સમજી ન શક્યા.

7:96
وَ لَوْ أَنَّ أَهْلَ الْقُرى آمَنُوا وَ اتَّقَوْا لَفَتَحْنا عَلَيْهِمْ بَرَكاتٍ مِنَ السَّماءِ وَ الْأَرْضِ وَ لكِنْ كَذَّبُوا فَأَخَذْناهُمْ بِما كانُوا يَكْسِبُونَ

و اگر اهل شهرها و آبادي‌ها، ايمان مى‌آوردند و تقوا پيشه مى‌كردند، به‌يقين بركات آسمان و زمين را بر آن‌ها مى‌گشوديم؛ ولى [آن‌ها حق را] تكذيب كردند؛ ما هم آنان را به كيفر اعمالشان مجازات كرديم.

And if the people of the towns had believed and guarded (against evil) We would certainly have opened up for them blessings from the heaven and the earth, but they rejected, so We overtook them for what they had earned.

અને જો તે વસ્તીવાળાઓ ઇમાન લઇ આવતે અને (બૂરાઇથી) બચતા રહેતે તો અમે તેમના પર આસમાન તથા ઝમીનની બરકતો ખોલી નાખતે, પરંતુ તેમણે (હકને) જૂઠલાવ્યુ પછી તેમની કરણીઓના કારણે અમોએ તેમને પકડી લીધા.

7:97
أَ فَأَمِنَ أَهْلُ الْقُرى أَنْ يَأْتِيَهُمْ بَأْسُنا بَياتاً وَ هُمْ نائِمُونَ

آيا اهل اين آبادي‌ها، از اين ايمن هستند كه عذاب ما شبانه به سراغ آن‌ها بيايد درحالى‌كه در خواب باشند؟!

What! do the people of the towns then feel secure from Our punishment coming to them by night while they sleep?

શું વસ્તીવાળાઓ પોતાને મહેફૂઝ સમજે છે? જ્યારે કે અમારો અઝાબ તેમને રાત્રિમાં પકડી શકે છે, જયારે તેઓ સૂતા હોય.

7:98
أَ وَ أَمِنَ أَهْلُ الْقُرى أَنْ يَأْتِيَهُمْ بَأْسُنا ضُحىً وَ هُمْ يَلْعَبُونَ

و يا اهل اين آبادي‌ها، از اين در امان مى‌باشند كه عذاب ما هنگام روز به سراغشان بيايد در‌حالى‌كه سرگرم بازى هستند؟!

What! do the people of the towns feel secure from Our punishment coming to them in the morning while they play?

અથવા શું વસ્તીવાળાઓ પોતાને મહેફૂઝ સમજે છે ? જ્યારે કે અમારો અઝાબ તેમને દિવસના અજવાળામાં પકડી શકે છે, જયારે તેઓ ખેલકૂદમાં (રચ્યા-પચ્યા) હોય.

7:99
أَ فَأَمِنُوا مَكْرَ اللهِ فَلا يَأْمَنُ مَكْرَ اللهِ إِلاَّ الْقَوْمُ الْخاسِرُونَ

آيا آن‌ها خود را از عذاب ناگهانى خدا در امان مى‌دانند؟! در‌حالى‌كه جز زيانكاران، خود را از مجازات خدا ايمن نمى‌دانند.

What! do they then feel secure from Allah's plan? But none feels secure from Allah's plan except the people who shall perish.

શું ત્યારે તેઓ અલ્લાહની ચાલથી બેપરવા થઇ ગયા છે ? જો કે અલ્લાહની ચાલથી માત્ર નુકસાન ભોગવનારી કોમ સિવાય કોઇ બેપરવા રહેતુ નથી.

7:100
أَ وَ لَمْ يَهْدِ لِلَّذينَ يَرِثُونَ الْأَرْضَ مِنْ بَعْدِ أَهْلِها أَنْ لَوْ نَشاءُ أَصَبْناهُمْ بِذُنُوبِهِمْ وَ نَطْبَعُ عَلى‌ قُلُوبِهِمْ فَهُمْ لا يَسْمَعُونَ

آيا كسانى كه زمين را بعد از صاحبان [پيشين] آن به ارث مى‌برند، عبرت نمى‌گيرند كه اگر بخواهيم، آن‌ها را نيز به گناهانشان هلاك مى‌كنيم، و بر دل‌هايشان مهر مى‌نهيم تا [صداى حق را] نشنوند؟!

Is it not clear to those who inherit the earth after its (former) residents that if We please We would afflict them on account of their faults and set a seal on their hearts so they would not hear.

જેઓ આગલા રહેવાસીઓ પછી આ ઝમીનના વારસ થયા છે. તેઓને (આ બનાવોથી) ઇબ્રત નથી મળતી કે જો અમે ચાહતે તો તેમના ગુનાહોને લીધે તેમના પર પણ મુસીબત નાખી દેતે અને તેમના દિલો પર એવી મહોર મારી દેતે જેથી તેઓ સાંભળી શકતે નહિ?

← Surah 6 Surah 8 →