Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 7

سورة الأعراف

Al A'raf

સુરએ અઅરાફ
206 verses Makki Verses 71–80 of 206
7:71
قالَ قَدْ وَقَعَ عَلَيْكُمْ مِنْ رَبِّكُمْ رِجْسٌ وَ غَضَبٌ أَ تُجادِلُونَني في أَسْماءٍ سَمَّيْتُمُوها أَنْتُمْ وَ آباؤُكُمْ ما نَزَّلَ اللهَُ بِها مِنْ سُلْطانٍ فَانْتَظِرُوا إِنِّي مَعَكُمْ مِنَ الْمُنْتَظِرينَ

گفت: «پليدى و غضب از سوى پروردگارتان، شما را [به‌سبب اعمالتان] فراگرفته است. آيا با من در مورد اسم‌هايى [بى‌مسمّا] كه شما و پدرانتان آن‌ها را [خدا] ناميده‌ايد مجادله مى‌كنيد، در‌حالى‌كه خداوند هيچ دليلى درباره‌ی آن نازل نكرده‌ است؟! پس شما منتظر باشيد، من هم با شما انتظار مى‌كشم! [شما انتظار شكست من، و من انتظار عذاب الهى براى شما]!»

He said: Indeed uncleanness and wrath from your Lord have lighted upon you; what! do you dispute with me about names which you and your fathers have given? Allah has not sent any authority for them; wait then, I too with you will be of those who wait.

(હૂદે) ફરમાવ્યું બેશક તમારા પરવરદિગાર તરફથી રિજસ (નાપાકી) અને ગઝબ તમારા પર નક્કી થઇ ચૂકયા છે; શું તમે એવાં નામોના સંબંધમાં મારી સાથે ઝઘડો કરો છો કે જેને તમે તથા તમારા બાપદાદાઓએ રાખી લીધાં છે; અલ્લાહે તે બાબતે કોઇ દલીલ નાઝિલ કરી નથી; માટે તમે ઇન્તેઝાર કરો અને હું પણ તમારી સાથે ઇન્તેઝાર કરનારાઓમાંથી છું.

7:72
فَأَنْجَيْناهُ وَ الَّذينَ مَعَهُ بِرَحْمَةٍ مِنّا وَ قَطَعْنا دابِرَ الَّذينَ كَذَّبُوا بِآياتِنا وَ ما كانُوا مُؤْمِنينَ

سرانجام، او و كسانى را كه با او بودند، با رحمتى از سوى خود نجات بخشيديم؛ و ريشه كسانى كه آيات ما را تكذيب كردند و مؤمن نبودند، قطع كرديم.

So We delivered him and those with him by mercy from Us, and We cut off the last of those who rejected Our communications and were not believers.

પછી અમોએ અમારી રહમતથી તેને તથા તેના સાથીઓને નજાત આપી, અને જેમણે અમારી આયતોને જૂઠલાવી તે લોકોના મૂળને કાપી નાખ્યા (તેઓની નસ્લ નાબૂદ કરી નાખી) અને તેઓ ઇમાન નહોતા લાવ્યા.

7:73
وَ إِلى ثَمُودَ أَخاهُمْ صالِحاً قالَ يا قَوْمِ اعْبُدُوا اللهَ‌ ما لَكُمْ مِنْ إِلهٍ غَيْرُهُ قَدْ جاءَتْكُمْ بَيِّنَةٌ مِنْ رَبِّكُمْ هذِهِ ناقَةُ اللهِ لَكُمْ آيَةً فَذَرُوها تَأْكُلْ في أَرْضِ اللهِ وَ لا تَمَسُّوها بِسُوءٍ فَيَأْخُذَكُمْ عَذابٌ أَليمٌ

و به‌سوى [قوم] ثمود، برادرشان صالح را [فرستاديم]؛ گفت: «اى قوم من! [تنها] خدا را بپرستيد، كه جز او، معبودى براى شما نيست. دليل روشنى از طرف پروردگارتان براى شما آمده: اين «ناقه» الهى براى شما نشانه‌اى است؛ بگذاريد در زمين خدا به چرا مشغول شود؛ و هيچ‌گونه آزارى به آن نرسانيد، كه عذاب دردناكى شما را خواهد گرفت»!

And to Samood (We sent) their brother Salih. He said: O my people! serve Allah, you have no god other than Him; clear proof indeed has come to you from your Lord; this is (as) Allah's she-camel for you-- a sign, therefore leave her alone to pasture on Allah's earth, and do not touch her with any harm, otherwise painful chastisement will overtake you.

અને સમૂદ તરફ અમોએ તેમના ભાઇ સાલેહને મોકલ્યા, તેણે કહ્યું કે અય મારી કૌમ! અલ્લાહની ઇબાદત કરો જેના સિવાય તમારો કોઇ માઅબૂદ નથી; તમારા પરવરદિગાર તરફથી તમારી પાસે એક ખુલ્લો પૂરાવો આવી ચૂકયો છે; આ અલ્લાહની ઊંટણી તમારા માટે એક નિશાની છે માટે તેને છૂટી મૂકી દો કે તે અલ્લાહની ઝમીનમાં ચરતી ફરે અને તેને ઇજા ન પહોંચાડશો, નહિતર તમને દર્દનાક અઝાબ ઝડપી લેશે.

7:74
وَ اذْكُرُوا إِذْ جَعَلَكُمْ خُلَفاءَ مِنْ بَعْدِ عادٍ وَ بَوَّأَكُمْ فِي الْأَرْضِ تَتَّخِذُونَ مِنْ سُهُولِها قُصُوراً وَ تَنْحِتُونَ الْجِبالَ بُيُوتاً فَاذْكُرُوا آلاءَ اللهِ وَ لا تَعْثَوْا فِي الْأَرْضِ مُفْسِدينَ

و به خاطر بياوريد هنگامى‌كه شما را جانشينان قوم «عاد» قرار داد، و در زمين مستقر ساخت، كه در دشت‌هايش، قصرها براى خود بنا مى‌كنيد؛ و در كوه‌ها، براى خود خانه‌ها مى‌تراشيد. بنابراين، نعمت‌هاى خدا را متذكّر شويد؛ و در زمين، به فساد نكوشيد.

And remember when He made you successors after Ad and settled you in the land-- you make mansions on its plains and hew out houses in the mountains-- remember therefore Allah's benefits and do not act corruptly in the land, making mischief.

અને યાદ કરો કે જ્યારે આદના લોકો પછી તેણે તમને વારસ બનાવ્યા અને તમને ઝમીનમાં વસાવ્યા કે જેના મેદાનોમાં તમે મહેલ બનાવો છો અને પહાડોને કોતરીને તમે મકાનો બનાવો છો, ત્યારે હવે અલ્લાહની નેઅમતોને યાદ કરો અને ઝમીનમાં ફસાદ ન ફેલાવો.

7:75
قالَ الْمَلَأُ الَّذينَ اسْتَكْبَرُوا مِنْ قَوْمِهِ لِلَّذينَ اسْتُضْعِفُوا لِمَنْ آمَنَ مِنْهُمْ أَ تَعْلَمُونَ أَنَّ صالِحاً مُرْسَلٌ مِنْ رَبِّهِ قالُوا إِنَّا بِما أُرْسِلَ بِهِ مُؤْمِنُونَ

[ولى] اشراف مستكبر قوم او، به مستضعفانى از آن‌ها كه ايمان آورده بودند، گفتند:«آيا [به‌راستى] شما يقين داريد كه صالح از طرف پروردگارش فرستاده شده است»؟! آن‌ها گفتند: «ما به آنچه او براى آن فرستاده شده، ايمان آورده‌ايم».

The chief of those who behaved proudly among his people said to those who were considered weak, to those who believed from among them: Do you know that Salih is sent by his Lord? They said: Surely we are believers in what he has been sent with

તે કૌમના મુતકબ્બીર (અભિમાની) આગેવાનોએ કમજોર બનાવી દેવામાં આવેલા ઇમાન લાવનારાઓને કહ્યુ. શું તમો જાણો છો કે સાલેહ તેના પરવરદિગાર તરફથી મોકલવામાં આવ્યો છે? તેઓએ કહ્યું કે બેશક અમે તેની સાથે જે કાંઇ મોકલવામાં આવ્યુ છે તેના પર ઇમાન રાખીએ છીએે.

7:76
قالَ الَّذينَ اسْتَكْبَرُوا إِنّا بِالَّذي آمَنْتُمْ بِهِ كافِرُونَ

مستكبران گفتند: «[ولى] ما به آنچه شما به آن ايمان آورده‌ايد، كافريم».

Those who were haughty said: Surely we are deniers of what you believe in.

જેઓએ તકબ્બૂર કર્યો તેઓએ કહ્યું કે તમે જેના પર ઇમાન રાખો છો, બેશક અમે તેના મુન્કીર છીએ.

7:77
فَعَقَرُوا النَّاقَةَ وَ عَتَوْا عَنْ أَمْرِ رَبِّهِمْ وَ قالُوا يا صالِحُ ائْتِنا بِما تَعِدُنا إِنْ كُنْتَ مِنَ الْمُرْسَلينَ

سپس «ناقه» را پى‌كردند، و از فرمان پروردگارشان سرپيچيدند؛ و گفتند: «اى صالح! اگر تو از فرستادگان [خدا] هستى، آنچه را [از عذاب الهى] به ما وعده مى‌دهى، بياور»!

So they slew the she-camel and revolted against their Lord's commandment, and they said: O Salih! bring us what you threatened us with, if you are one of the apostles.

પછી તેમણે ઊંટણીના પગ કાપી નાખ્યા અને પોતાના પરવરદિગારના હુકમની નાફરમાની કરી અને તેમણે કહ્યું કે અય સાલેહ! જો તું રસૂલોમાંથી હોય તો જે (અઝાબ)થી તે અમને ડરાવ્યો હતો તે અમારા પર લઇ આવ.

7:78
فَأَخَذَتْهُمُ الرَّجْفَةُ فَأَصْبَحُوا في دارِهِمْ جاثِمينَ

سرانجام زمين‌لرزه آن‌ها را فرا گرفت؛ و صبحگاهان، در خانه‌هايشان به رو افتاده و مرده بودند.

Then the earthquake overtook them, so they became motionless bodies in their abode.

છેવટે તેઓને ધરતીકંપે જકડી લીધા અને તેઓ પોતાના ઘરોમાં ઊંધે માથે પટકાઇ પડયા રહ્યા.

7:79
فَتَوَلّى عَنْهُمْ وَ قالَ يا قَوْمِ لَقَدْ أَبْلَغْتُكُمْ رِسالَةَ رَبِّي وَ نَصَحْتُ لَكُمْ وَ لكِنْ لاتُحِبُّونَ النّاصِحينَ

[صالح] از آن‌ها روى برتافت؛ و گفت: «اى قوم من! رسالت پروردگارم را به شما ابلاغ كردم، و شرط خيرخواهى را انجام دادم، ولى [چه كنم كه] شما خيرخواهان را دوست نداريد».

Then he turned away from them and said: O my people I did certainly deliver to you the message of my Lord, and I gave you good advice, but you do not love those who give good advice.

પછી તેણે તેમનાથી મોંઢું ફેરવી લીધું અને કહ્યું: અય મારી કૌમ! મેં ખરેખર મારા પરવરદિગારનો પયગામ તમને પહોંચાડી દીધો હતો અને હુ તમારી ભલાઇ ચાહુ છુ પરંતુ તમે ભલાઇ ચાહનારને પસંદ કરતા નથી.

7:80
وَ لُوطاً إِذْ قالَ لِقَوْمِهِ أَ تَأْتُونَ الْفاحِشَةَ ما سَبَقَكُمْ بِها مِنْ أَحَدٍ مِنَ الْعالَمينَ

و [به خاطر آوريد] لوط را، هنگامى‌كه به قوم خود گفت: «آيا عمل بسيار زشتى را انجام مى‌دهيد كه هيچ‌يك از جهانيان، پيش از شما انجام نداده است»؟!

And (We sent) Lut when he said to his people: What! do you commit an indecency which any one in the world has not done before you?

અને જ્યારે લૂતે તેણે તેની કૌમને કહ્યું કે શું તમે એવી બદકારી કરો છો કે જેવી દુનિયામાં તમારી અગાઉ કોઇએ કરી નથી?

← Surah 6 Surah 8 →