سورة الفجر
Al Fajr
چنان نيست [كه آنها ميپندارند!]، درآنهنگام كه زمين سخت درهم كوبيده شود.
Nay! when the earth is made to crumble to pieces,
એવુ નથી (કે જેવુ તમે ધારો છો બલ્કે) જ્યારે ઝમીનને ઉલટપલટ કરી દેવામાં આવશે:
و فرمان پروردگارت فرا رسد و فرشتگان صف در صف حاضر شوند.
And your Lord comes and (also) the angels in ranks,
અને જ્યારે તારા પરવરદિગારનો હુકમ આવશે અને ફરિશ્તાઓ હારબંધ હાજર થશે.
و در آن روز جهنّم را حاضر ميكنند؛ آن روز است كه انسان متذكّر ميشود؛ امّا اين تذكّر چه سودي براي او دارد؟!
And hell is made to appear on that day. On that day shall man be mindful, and what shall being mindful (then) avail him?
અને જે દિવસે જહન્નમને સામે લાવવામાંં આવશે, તે દિવસે ઇન્સાન જાણી લેશે; પરંતુ તે વખતે જાણી લેવું શુ ફાયદો પહોંચાડશે?
ميگويد:«اي كاش براي [اين] زندگيم چيزي از پيش فرستاده بودم»!
He shall say: O! would that I had sent before for (this) my life!
તે કહેશે કે કાશ મેં આ જીવન માટે અગાઉથી કાંઇક મોકલ્યું હોત.
در آن روز هيچكس مانند او عذاب نميكند
But on that day shall no one chastise with (anything like) His chastisement,
પછી તે દિવસે ખુદા એવો અઝાબ આપશે જેવો કોઇએ આપ્યો નહિં હોય :
و هيچكس همچون او كسي را به بند نميكشد.
And no one shall bind with (anything like) His binding.
અને ન તેના જેમ કોઇએ પકડયો હશે.
تو اي نفس مطمئن!
O soul that art at rest!
અય નફસે મુત્મઇન્નાહ! *
بهسوي پروردگارت بازگرد درحاليكه هم تو از او خشنودي و هم او از تو خشنود است.
Return to your Lord, well-pleased (with him), well-pleasing (Him),
તારા પરવરદિગાર તરફ પાછો ફર એવી હાલતમાં કે તું તેનાથી રાજી હોય અને તે તારાથી રાજી હોય :
پس در سلك بندگان [خالص] من در آي.
So enter among My servants,
પછી તું મારા બંદાઓમાં દાખલ થઇ જા:
و در بهشتم وارد شو!
And enter into My garden.
અને મારી જન્નતમાં દાખલ થઇ જા!