Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 8

سورة الأنفال

Al Anfal

સુરએ અનફાલ
75 verses Madani Verses 31–40 of 75
8:31
وَ إِذا تُتْلى عَلَيْهِمْ آياتُنا قالُوا قَدْ سَمِعْنا لَوْ نَشاءُ لَقُلْنا مِثْلَ هذا إِنْ هذا إِلّا أَساطيرُ الْأَوَّلينَ

و هنگامى‌كه آيات ما بر آن‌ها خوانده مى‌شود، مى‌گويند: «شنيديم؛ [چيز مهمّى نيست] اگر بخواهيم مثل آن را مى‌گوييم اين‌ها همان افسانه‌هاى پيشينيان است»!

And when Our communications are recited to them, they say: We have heard indeed; if we pleased we could say the like of it; this is nothing but the stories of the ancients.

અને જયારે અમારી આયતો તેમની સામે પઢવામાં આવે છે ત્યારે તેઓ કહે છે કે બેશક અમોએ સાંભળ્યું. જો અમે ઇચ્છીએ તો અમે પણ એના જેવું બોલીએ; આ તો ફકત પહેલાના લોકોની વાર્તાઓે સિવાય કાંઇ નથી.

8:32
وَ إِذْ قالُوا اللهُمَّ إِنْ كانَ هذا هُوَ الْحَقَّ مِنْ عِنْدِكَ فَأَمْطِرْ عَلَيْنا حِجارَةً مِنَ السَّماءِ أَوِ ائْتِنا بِعَذابٍ أَليمٍ

و [به‌ خاطر بياور] زمانى را كه گفتند: «خداوندا! اگر اين حقيقتى از سوى توست، بارانى از سنگ از آسمان بر ما فرو ريز، يا عذاب دردناكى براى ما بفرست»!

And when they said: O Allah! if this is the truth from Thee, then rain upon us stones from heaven or inflict on us a painful punishment.

અને જ્યારે તેમણે કહ્યું કે અય અલ્લાહ! અગર આ તારા તરફથી હક છે તો અમારા પર આસમાનમાંથી પથ્થર વરસાવ અથવા અમને કોઇ દર્દનાક અઝાબ મોકલ.

8:33
وَ ما كانَ اللهُ لِيُعَذِّبَهُمْ وَ أَنْتَ فيهِمْ وَ ما كانَ اللهُ مُعَذِّبَهُمْ وَ هُمْ يَسْتَغْفِرُونَ

ولى [اى پيامبر]! تا تو در ميان آن‌ها هستى، خداوند آن‌ها را مجازات نخواهد كرد و [نيز] تا [گروهى از آن‌ها] استغفار مى‌كنند، خدا عذابشان نمى‌كند.

But Allah was not going to chastise them while you were among them, nor is Allah going to chastise them while yet they ask for forgiveness.

પરંતુ અલ્લાહ તેઓને અઝાબ નહિ કરે જયાં સુધી તું તેઓની વચ્ચે છે* અને જ્યાં સુધી તેઓ તોબા કરતા રહેશે ત્યાં સુધી અલ્લાહ અઝાબ કરનાર નથી.

8:34
وَ ما لَهُمْ أَلاَّ يُعَذِّبَهُمُ اللهُ وَ هُمْ يَصُدُّونَ عَنِ الْمَسْجِدِ الْحَرامِ وَ ما كانُوا أَوْلِياءَهُ إِنْ أَوْلِياؤُهُ إِلاَّ الْمُتَّقُونَ وَ لكِنَّ أَكْثَرَهُمْ لا يَعْلَمُونَ

چرا خدا آن‌ها را مجازات نكند، با اينكه آنان از [عبادت موحّدان در كنار] مسجد الحرام جلوگيرى مى‌كنند درحالى‌كه سرپرست [و متولّى] آن نيستند؟! سرپرست آن، فقط پرهيزگارانند؛ ولى بيشتر آن‌ها نمى‌دانند.

And what (excuse) have they that Allah should not chastise them while they hinder (men) from the Sacred Mosque and they are not (fit to be) guardians of it; its guardians are only those who guard (against evil), but most of them do not know.

વળી અલ્લાહ તેમને શા માટે અઝાબ ન આપે જ્યારે કે તેઓ લોકોને મસ્જિદુલ હરામથી અટકાવે છે, જો કે તેઓ તેના મુતવલ્લી પણ નથી; તેના વ્યવસ્થાપક (મુતવલ્લી) તો ફકત પરહેઝગારો જ છે,** પરંતુ તેમાંથી ઘણા ખરા નથી જાણતા.

8:35
وَ ما كانَ صَلاتُهُمْ عِنْدَ الْبَيْتِ إِلاَّ مُكاءً وَ تَصْدِيَةً فَذُوقُوا الْعَذابَ بِما كُنْتُمْ تَكْفُرُونَ

[آن‌ها كه مدّعى بودند ما هم نماز داريم] نمازشان نزد خانه‌ی كعبه، چيزى جز سوت كشيدن و كف زدن نبود، پس بچشيد عذاب [الهى] را به سبب آنچه انكار مى‌كرديد!

And their prayer before the House is nothing but whistling and clapping of hands; taste then the chastisement, for you disbelieved.

અને બયતુલ્લાહ પાસે તેમની નમાઝ સીટી વગાડવા અને તાળીઓ પાડવા સિવાય બીજુ કાંઇ નથી; માટે જે નાસ્તિકપણું તમે કર્યા કરતા હતા તેના કારણે હવે અઝાબ ચાખો.

8:36
إِنَّ الَّذينَ كَفَرُوا يُنْفِقُونَ أَمْوالَهُمْ لِيَصُدُّوا عَنْ سَبيلِ اللهِ‌ فَسَيُنْفِقُونَها ثُمَّ تَكُونُ عَلَيْهِمْ حَسْرَةً ثُمَّ يُغْلَبُونَ وَ الَّذينَ كَفَرُوا إِلى جَهَنَّمَ يُحْشَرُونَ

كسانى ‌كه كافر شدند، اموالشان را براى بازداشتن [مردم] از راه خدا خرج مى‌كنند، آنان اين اموال را [در اين راه] صرف مى‌كنند، امّا مايه‌ی حسرت و اندوهشان خواهد شد، سپس شكست خواهند خورد و [در جهان ديگر] كافران به‌سوى دوزخ گردآورى خواهند شد.

Surely those who disbelieve spend their wealth to hinder (people) from the way of Allah; so they shall spend it, then it shall be to them an intense regret, then they shall be overcome; and those who disbelieve shall be driven together to hell.

બેશક નાસ્તિકો (લોકોને) અલ્લાહના રસ્તાથી અટકાવવા માટે માલ ખર્ચ કરે છે, આ ખર્ચ કરશે જે તેઓના અફસોસનું કારણ બનશે પછી તેઓ મગલૂબ (પરાજીત) થશે; નાસ્તિકોને દોઝખ તરફ મહેશૂર કરવામાં આવશે.

8:37
لِيَميزَ اللهُ الْخَبيثَ مِنَ الطَّيِّبِ وَ يَجْعَلَ الْخَبيثَ بَعْضَهُ عَلى بَعْضٍ فَيَرْكُمَهُ جَميعاً فَيَجْعَلَهُ في جَهَنَّمَ أُولئِكَ هُمُ الْخاسِرُونَ

[اين‌ها همه] به‌ خاطر آن است كه خداوند [مى‌خواهد] ناپاك را از پاك جدا سازد، و ناپاك‌ها را روى يكديگر بگذارد، و همه را متراكم سازد، و [يك‌جا] در دوزخ قرار دهد و اين‌ها‌ همان زيانكارانند.

That Allah might separate the impure from the good, and put the impure, some of it upon the other, and pile it up together, then cast it into hell; these it is that are the losers.

કે જેથી અલ્લાહ ખબીસને પાકીઝાથી અલગ કરી નાખે, અને જે ખબીસ એકબીજા ઊપર મૂકી દે, પછી તે બધાને ઢગલો કરી જહન્નમમાં નાખી દેશે. તેઓ જ નુકસાન ઉઠાવનારા છે.

8:38
قُلْ لِلَّذينَ كَفَرُوا إِنْ يَنْتَهُوا يُغْفَرْ لَهُمْ ما قَدْ سَلَفَ وَ إِنْ يَعُودُوا فَقَدْ مَضَتْ سُنَّتُ الْأَوَّلينَ

به كسانى ‌كه كافر شدند بگو: «چنانچه از مخالفت باز ايستند، [و ايمان آورند،] گذشته‌ی آن‌ها بخشوده خواهد شد و اگر [به اعمال سابق] بازگردند، سنّت [خداوند در مورد] گذشتگان، [درباره‌ی آن‌ها] جارى مى‌شود». [و مجازات شديدى خواهند شد].

Say to those who disbelieve, if they desist, that which is past shall be forgiven to them; and if they return, then what happened to the ancients has already passed.

નાસ્તિકોને તું કહી દે કે જો તેઓ (પોતાના કુફ્રથી) અટકી જાય તો જે કાંઇ પસાર થઇ ગયું છે તેને માફ કરી દેવામાં આવશે, અને જો તેઓ પાછા (પોતાના કુફ્ર તરફ) ફરશે તો અગાઉના લોકો પર અપનાવાયેલ રીત (તમારા પર) લાગુ પડશે.

8:39
وَ قاتِلُوهُمْ حَتَّى لا تَكُونَ فِتْنَةٌ وَ يَكُونَ الدِّينُ كُلُّهُ لِلهِ فَإِنِ انْتَهَوْا فَإِنَّ اللهَ‌ بِما يَعْمَلُونَ بَصيرٌ

و با آن‌ها پيكار كنيد، تا فتنه [و بت‌پرستى و سلب آزادى] برچيده شود، و دين [و پرستش] همه مخصوص خدا گردد. و اگر آن‌ها [از اعمال نادرست خود] دست بردارند، [خداوند آن‌ها را مى‌پذيرد] خدا به آنچه انجام مى‌دهند بيناست.

And fight with them until there is no more persecution and religion should be only for Allah; but if they desist, then surely Allah sees what they do.

અને (અય મુસલમાનો!) તેમની સાથે એટલે સુધી જેહાદ કરો કે ફિતનો બાકી રહે નહિ અને સંપૂર્ણ દીન ફકત અલ્લાહ માટે જ રહે,* પછી જો તેઓ અટકે તો બેશક અલ્લાહ તેઓ જે કાંઇ કરે છે તેને નિહાળે છે.

8:40
وَ إِنْ تَوَلَّوْا فَاعْلَمُوا أَنَّ اللهَ مَوْلاكُمْ نِعْمَ الْمَوْلى وَ نِعْمَ النَّصيرُ

و اگر سرپيچى كنند، بدانيد [ضررى به شما نمى‌رسانند] خداوند سرپرست شماست. چه سرپرست خوبى و چه ياور نيكويى!

And if they turn back, then know that Allah is your Patron; most excellent is the Patron and most excellent the Helper.

અને જો તેઓ (કુફ્ર તરફ પાછા) ફરી જશે તો જાણી લો કે અલ્લાહ તમારો વલી છે; તે બહેતરીન વલી છે અને બહેતરીન મદદગાર છે.

← Surah 7 Surah 9 →