سورة الشمس
Ash Shams
به خورشيد و گسترش نور آن در صبحگاهان سوگند.
I swear by the sun and its brilliance,
સૂરજ તથા તેની રોશનીની કસમ:*
و به ماه هنگامىكه از پى آن در آيد ( .
And the moon when it follows the sun,
અને ચાંદની કસમ જયારે તે તેની પાછળ ચાલે છે :
و به روز هنگامىكه خورشيد را آشكار سازد.
And the day when it shows it,
અને કસમ છે દિવસની જ્યારે કે તે રોશની આપે છે :
و به شب آن هنگام كه آن را بپوشاند.
And the night when it draws a veil over it,
અને કસમ છે રાતની જ્યારે કે તે તેને ઢાંકી દે છે:
و سوگند به آسمان و كسىكه آن را بنا كرده.
And the heaven and Him Who made it,
કસમ છે આસમાનની અને તેની કે જેણે તેને બનાવ્યું છે:
و به زمين و كسىكه آن را گسترانيده.
And the earth and Him Who extended it,
અને કસમ છે ઝમીનની અને તેની કે જેણે તેને પાથરી છે:
و سوگند به روح آدمى و آنكسكه آن را [آفريده و] موزون ساخته.
And the soul and Him Who made it perfect,
અને કસમ છે નફસની અને તેની કે જેને તેણે સમતોલ બનાવી:
سپس فجور و تقوايش (شر و خيرش) را به او الهام كرده است.
Then He inspired it to understand what is right and wrong for it;
પછી તેણે બૂરાઇ અને તકવાનુ ઇલ્હામ કર્યુ (પ્રેરણા આપી):
كه هركس نفس خود را پاك و تزكيه كرده، رستگار شده.
He will indeed be successful who purifies it,
બેશક તે કામ્યાબ થયો જેણે પોતાને પાકીઝા કરી લીધો :
و آنكه نفس خويش را با معصيت و گناه آلوده ساخته، نوميد و محروم گشته است!
And he will indeed fail who corrupts it.
અને જેણે તેને બગાડી નાખ્યો તે ખરે જ નુકસાનમાં રહ્યો.