سورة الليل
Al Lail
سوگند به شب در آن هنگام كه [جهان را] بپوشاند!
I swear by the night when it draws a veil,
કસમ છે રાતની જ્યારે કે તે (દિવસને) ઢાંકી દે છે:
و سوگند به روز هنگامىكه جلوهگرشود.
And the day when it shines in brightness,
અને કસમ છે દિવસની જ્યારે કે તે રોશન થાય છે:*
و سوگند به آنكس كه جنس مذكّر و مونّث را آفريد.
And the creating of the male and the female,
અને કસમ છે તેની કે જેણે મર્દ અને ઔરતને પેદા કર્યા છે:**
كه سعى و تلاش شما گوناگون است.
Your striving is most surely (directed to) various (ends).
બેશક તમારી કોશિશો અલગ અલગ પ્રકારની છે.
امّا آن كس كه [در راه خدا] انفاق كند و پرهيزگارى پيشگيرد.
Then as for him who gives away and guards (against evil),
પછી જેણે માલ (રાહે ખુદામાં) અતા કર્યો તથા તકવા ઇખ્તેયાર કર્યો :
و جزاى نيك [الهى] را تصديق كند.
And accepts the best,
અને નેકીની તસ્દીક કરી (ખાત્રી આપી) :
ما او را در مسير آسانى قرارمىدهيم.
We will facilitate for him the easy end.
અમે તેનો રસ્તો આસાન કરી દેશુ.
امّا كسى كه بخل ورزد و [از اين راه] بىنيازى طلبد.
And as for him who is niggardly and considers himself free from need (of Allah),
અને જેણે કંજૂસાઇ કરી તથા પોતાને બેનિયાઝ જાણ્યો:
و پاداش نيك را انكار كند.
And rejects the best,
તથા નેકીને જૂઠલાવી છે :
او را در مسير دشوارى قرار مىدهيم.
We will facilitate for him the difficult end.
પછી અમે તેનો રસ્તો સખ્ત કરી દેશુ.