Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 92

سورة الليل

Al Lail

સૂરએ લૈલ
21 verses Makki Verses 11–20 of 21
92:11
وَ ما يُغْني عَنْهُ مالُهُ إِذا تَرَدّى

و درآن‌هنگام كه [در جهنّم] سقوط مى‌كند، اموالش به حال او سودى نخواهد داشت.

And his wealth will not avail him when he perishes.

અને ત્યારે તેનો માલ તેના કાંઇજ કામમાં નહિ આવે જયારે તે હલાક થઇ જશે.

92:12
إنَّ عَلَيْنا لَلْهُدى

به يقين هدايت كردن برما است.

Surely Ours is it to show the way,

બેશક હિદાયત કરવી અમારી જવાબદારી છે:

92:13
وَ إِنَّ لَنا لَلْآخِرَةَ وَ الْأُولى

و آخرت و دنيا [نيز] تنها از آن ما است.

And most surely Ours is the hereafter and the former.

અને બેશક દુનિયા અને આખેરતનો ઇખ્તેયાર અમારી પાસે છે.

92:14
فَأَنْذَرْتُكُمْ ناراً تَلَظّى

و من شما را از آتشى كه زبانه مى‎كشد بيم مى‎دهم.

Therefore I warn you of the fire that flames:

માટે મેં તમને ભડભડતી આગથી ડરાવ્યા:

92:15
لا يَصْلاها إِلَّا الْأَشْقَى

جز بدبخت‎ترين مردم وارد آن نمى‎شود.

None shall enter it but the most unhappy,

કે તેમાં કોઇ નહિ જશે સિવાય કે જે બદબખ્ત છે :

92:16
أَلَّذي كَذَّبَ وَ تَوَلّى

همان كس ‌كه [آيات خدا را] تكذيب ‎كرد و روي‌گردان شد.

Who gives the lie (to the truth) and turns (his) back.

કે જેણે જૂઠલાવ્યું અને મોઢું ફેરવી લીધું.

92:17
وَ سَيُجَنَّبُهَا الْأَتْقَى

و باتقواترين مردم از آن دور داشته خواهد شد.

And away from it shall be kept the one who guards most (against evil),

અને નજીકમાં પરહેઝગારને તેનાથી બચાવી લેવામાં આવશે :

92:18
أَلَّذي يُؤْتي مالَهُ يَتَزَكّى

همان كس‌ كه مال خود را [در راه خدا] مى‎بخشد تا پاك شود.

Who gives away his wealth, purifying himself

કે જેણે પોતાનો માલ આપ્યો જેથી પાકીઝા થયા.

92:19
وَ ما لِأَحَدٍ عِنْدَهُ مِنْ نِعْمَةٍ تُجْزى

و هيچ‌كس را نزد او حقّ نعمتي نيست تا بخواهد [به‌اين‌وسيله] او را پاداش‌ دهد.

And no one has with him any boon for which he should be rewarded,

જયારે કે તેના ઉપર કોઇનો અહેસાન નથી કે જેનો બદલો દેવામાં આવે :

92:20
إِلَّا ابْتِغاءَ وَجْهِ رَبِّهِ الْأَعْلى

بلكه هدفش تنها جلب رضاى پروردگار والايش مى‎باشد.

Except the seeking of the pleasure of his Lord, the Most High.

સિવાય કે તે પોતાના મહાન પરવરદિગારની ખુશીનો તલબગાર છે.

← Surah 91 Surah 93 →