Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 92

سورة الليل

Al Lail

સૂરએ લૈલ
21 verses Makki Verses 1–10 of 21
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
92:1
وَ الَّيْلِ إِذا يَغْشى

سوگند به شب در آن هنگام كه [جهان را] بپوشاند!

I swear by the night when it draws a veil,

કસમ છે રાતની જ્યારે કે તે (દિવસને) ઢાંકી દે છે:

92:2
وَ النَّهارِ إِذا تَجَلّى

و سوگند به روز هنگامى‌كه جلوه‌گرشود.

And the day when it shines in brightness,

અને કસમ છે દિવસની જ્યારે કે તે રોશન થાય છે:*

92:3
وَ ما خَلَقَ الذَّكَرَ وَ الْأُنْثى

و سوگند به آن‌كس كه جنس مذكّر و مونّث را آفريد.

And the creating of the male and the female,

અને કસમ છે તેની કે જેણે મર્દ અને ઔરતને પેદા કર્યા છે:**

92:4
إِنَّ سَعْيَكُمْ لَشَتّى

كه سعى و تلاش شما گوناگون است.

Your striving is most surely (directed to) various (ends).

બેશક તમારી કોશિશો અલગ અલગ પ્રકારની છે.

92:5
فَأَمّا مَنْ أَعْطى وَ اتَّقى

امّا آن كس‌ كه [در راه خدا] انفاق كند و پرهيزگارى پيش‎گيرد.

Then as for him who gives away and guards (against evil),

પછી જેણે માલ (રાહે ખુદામાં) અતા કર્યો તથા તકવા ઇખ્તેયાર કર્યો :

92:6
وَ صَدَّقَ بِالْحُسْنى

و جزاى نيك [الهى] را تصديق كند.

And accepts the best,

અને નેકીની તસ્દીક કરી (ખાત્રી આપી) :

92:7
فَسَنُيَسِّرُهُ لِلْيُسْرى

ما او را در مسير آسانى قرارمى‌دهيم.

We will facilitate for him the easy end.

અમે તેનો રસ્તો આસાન કરી દેશુ.

92:8
وَ أَمّا مَنْ بَخِلَ وَ اسْتَغْنى

امّا كسى‌ كه بخل ورزد و [از اين راه] بى‌نيازى طلبد.

And as for him who is niggardly and considers himself free from need (of Allah),

અને જેણે કંજૂસાઇ કરી તથા પોતાને બેનિયાઝ જાણ્યો:

92:9
وَ كَذَّبَ بِالْحُسْنى

و پاداش نيك را انكار كند.

And rejects the best,

તથા નેકીને જૂઠલાવી છે :

92:10
فَسَنُيَسِّرُهُ لِلْعُسْرى

او را در مسير دشوارى قرار مى‎دهيم.

We will facilitate for him the difficult end.

પછી અમે તેનો રસ્તો સખ્ત કરી દેશુ.

← Surah 91 Surah 93 →