Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 98

سورة البينة

Al Bayyina

સૂરએ બય્યેનહ
8 verses Madani Verses 1–8 of 8
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
98:1
لَمْ يَكُنِ الَّذينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتابِ وَ الْمُشْرِكينَ مُنْفَكِّينَ حَتَّى تَأْتِيَهُمُ الْبَيِّنَة

كافران از اهل كتاب و مشركان [مي‌گفتند:] دست از آيين خود بر نمي‌دارند تا دليل روشني براي آن‌ها بيايد.

Those who disbelieved from among the followers of the Book and the polytheists could not have separated (from the faithful) until there had come to them the clear evidence:

કિતાબવાળા નાસ્તિકો તથા બીજા મુશ્રિકો પોતાની માન્યતાઓથી અલગ થવાવાળા ન હતા, જ્યાં સુધી તેમના પાસે ખુલ્લી દલીલ ન આવી જાય:

98:2
رَسُولٌ مِنَ اللهِ يَتْلُوا صُحُفاً مُطَهَّرَةً

پيامبري از سوي خدا [بيايد] كه كتب پاك [آسماني] را[بر آنها] بخواند.

An apostle from Allah, reciting pure pages,

અલ્લાહ તરફથી રસૂલ કે જે પાકીઝા કિતાબોની તિલાવત કરે :

98:3
فيها كُتُبٌ قَيِّمَةٌ

كه در آن نوشته هاي پرارزشي باشد. [ولي هنگامي كه آمد ايمان نياوردند].

Wherein are all the right ordinances.

જેમાં કિંમતી અને મજબૂત લખાણો છે.

98:4
وَ ما تَفَرَّقَ الَّذينَ أُوتُوا الْكِتابَ إِلاَّ مِنْ بَعْدِ ما جاءَتْهُمُ الْبَيِّنَةُ

اهل كتاب [نيز پيش از اين در دين خدا] اختلاف نكردند مگربعد از آن كه دليل روشن براي آنان آمد.

And those who were given the Book did not become divided except after clear evidence had come to them.

અને જેમને કિતાબ આપવામાં આવી હતી તેમણે ઇખ્તેલાફ ન કર્યો સિવાય એ પછી કે તેમની પાસે ખુલ્લી દલીલ આવી ગઇ.

98:5
وَ ما أُمِرُوا إِلاَّ لِيَعْبُدُوا اللهَ مُخْلِصينَ لَهُ الدِّينَ حُنَفاءَ وَ يُقيمُوا الصَّلاةَ وَ يُؤْتُوا الزَّكاةَ وَ ذلِكَ دينُ الْقَيِّمَةِ

و به آن‌ها دستوري داده نشده بود جز اينكه خدا را بپرستند و دين خود را براي او خالص كنند و به توحيد بازگردند،و نماز را برپا دارند و زكات را بپردازند؛ و اين است دين پايدار.

And they were not enjoined anything except that they should serve Allah, being sincere to Him in obedience, upright, and keep up prayer and pay the poor-rate, and that is the right religion.

અને તેમને ફકત એ જ હુકમ આપવામાં આવ્યો હતો કે તેઓ અલ્લાહની ઇબાદત કરે અને એવી હાલતમાં કે તોહીદના દીનને તે (અલ્લાહ)ના માટે ખાલીસ રાખે અને નમાઝ કાયમ કરે અને ઝકાત આપે, અને એ જ સાચો અને મજબૂત દીન છે.

98:6
إِنَّ الَّذينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتابِ وَ الْمُشْرِكينَ في نارِ جَهَنَّمَ خالِدينَ فيها أُولئِكَ هُمْ شَرُّ الْبَرِيَّةِ

كافران از اهل كتاب و مشركان در آتش دوزخند، جاودانه در آن مي مانند؛ آنها بدترين خلق [خدا] هستند.

Surely those who disbelieve from among the followers of the Book and the polytheists shall be in the fire of hell, abiding therein; they are the worst of men.

બેશક કિતાબવાળાઓમાંથી જેઓ નાસ્તિક થયા તેઓ તથા મુશરિકો હંમેશા જહન્નમમાં રહેશે અને તેઓ જ સૌથી ખરાબ લોકો છે.

98:7
إِنَّ الَّذينَ آمَنُوا وَ عَمِلُوا الصَّالِحاتِ أُولئِكَ هُمْ خَيْرُ الْبَرِيَّة

[امّا] كساني كه ايمان آوردند واعمال صالح انجام دادند، بهترين خلق [خدا] هستند.

(As for) those who believe and do good, surely they are the -best of men.

બેશક જેઓ ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા, તે લોકોજ બહેતરીન મખ્લૂક* છે.

98:8
جَزاؤُهُمْ عِنْدَ رَبِّهِمْ جَنَّاتُ عَدْنٍ تَجْري مِنْ تَحْتِهَا الْأَنْهارُ خالِدينَ فيها أَبَداً رَضِيَ اللهُ عَنْهُمْ وَ رَضُوا عَنْهُ ذلِكَ لِمَنْ خَشِيَ رَبَّهُ

پاداش آن‌ها نزد پروردگارشان باغ‌هاي جاويدان بهشتي است كه نهرها از پاي درختانش جاري است; هميشه در آن مي مانند; [هم] خدا از آنها خشنود است و [هم] آنها از او; و اين [مقام والا] براي كسي است كه از [مخالفت] پروردگارش بترسد.

Their reward with their Lord is gardens of perpetuity beneath which rivers flow, abiding therein for ever; Allah is well pleased with them and they are well pleased with Him; that is for him who fears his Lord.

તેમનો બદલો તેમના પરવરદિગાર પાસે હંમેશા રહેવાવાળી જન્નતો છે, જેની હેઠળ નદીઓ વહે છે; તેમાં તેઓ હંમેશ માટે રહેશે; અલ્લાહ તેઓથી રાજી છે અને તેઓ અલ્લાહથી રાજી છે, અને આ બધું તેના માટે છે કે જે પોતાના પરવરદિગારથી ડરે છે.

← Surah 97 Surah 99 →