Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 100

سورة العاديات

Al Adiyat

સૂરએ આદિયાત
11 verses Makki Verses 1–10 of 11
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
100:1
وَ الْعادِياتِ ضَبْحاً

سوگند به اسبان دونده [مجاهدان] در‌حالي‌كه نفس زنان به پيش مي‌تاختند.

I swear by the runners breathing pantingly,

કસમ છે પૂરવેગથી દોડનારા હાંફતા ધોડાઓની:

100:2
فَالْمُورِياتِ قَدْحاً

و سوگند به افروزندگان جرقّه آتش در برخورد سم‌هايشان [با سنگ‌هاي بيابان]

Then those that produce fire striking,

કે જે (ટાપ મારી) તિખારા ઊડાડનારા છે:

100:3
فَالْمُغيراتِ صُبْحاً

و سوگند به هجوم آوران در سپيده دم

Then those that make raids at morn,

પછી સવારના સમયે હમલો કરનારા છે:

100:4
فَأَثَرْنَ بِهِ نَقْعاً

كه گرد و غبار به هر سو پراكندند

Then thereby raise dust,

પછી (જંગમાં) ધૂળના ગોટેગોટા ઉડાડનારા છે:

100:5
فَوَسَطْنَ بِهِ جَمْعاً

و [ناگهان] در ميان جمع [دشمن] ظاهر شدند.

Then rush thereby upon an assembly:

અને (દુશ્મનોના) ટોળાની વચ્ચે ઘુસી જનારા છે:

100:6
إِنَّ الْإِنْسانَ لِرَبِّهِ لَكَنُودٌ

كه انسان در برابر نعمت‌هاي پروردگارش بسيار ناسپاس و بخيل است.

Most surely man is ungrateful to his Lord.

બેશક ઇન્સાન પોતાના પરવરદિગાર માટે ઘણો નાશુક્રો છે.

100:7
وَ إِنَّهُ عَلى ذلِكَ لَشَهيدٌ

و او خود [نيز] بر اين گواه است

And most surely he is a witness of that.

અને તે પોતે તેનો ગવાહ છે.

100:8
وَ إِنَّهُ لِحُبِّ الْخَيْرِ لَشَديدٌ

و به يقين او علاقه شديد به مال دارد.

And most surely he is tenacious in the love of wealth.

અને માલો દોલતથી ખૂબજ મોહબ્બત રાખે છે.

100:9
أَ فَلا يَعْلَمُ إِذا بُعْثِرَ ما فِي الْقُبُورِ

آيا نمي داند در آن زمان كه تمام كساني كه در قبرها هستند برانگيخته مي‌شوند

Does he not then know when what is in the graves is raised,

શું તે નથી જાણતો કે જ્યારે કબરોમાંથી મુર્દાને ઊઠાડવામાં આવશે ?

100:10
وَ حُصِّلَ ما فِي الصُّدُورِ

و آنچه در درون سينه هاست آشكار مي گردد

And what is in the breasts is made apparent?

અને દિલના રાઝોને જાહેર કરી દેવામાં આવશે :

← Surah 99 Surah 101 →