سورة يونس
Yunus
اگر همانگونه كه مردم در به دستآوردن «خوبى» ها عجله دارند، خداوند در مجازاتشان شتاب مىكرد، [بهزودى] عمرشان به پايان مىرسيد [و همگى نابود مىشدند] ولى كسانى را كه ايمان به لقاى ما ندارند، به حال خود رها مىكنيم تا در طغيانشان سرگردان شوند!
And if Allah should hasten the evil to men as they desire the hastening on of good, their doom should certainly have been decreed for them; but We leave those alone who hope not for Our meeting in their inordinacy, blindly wandering on.
અને અગર અલ્લાહ માણસો માટે બૂરાઇમાં એટલી જ ઉતાવળ કરે જેટલી કે તેઓ ભલાઇ મેળવવામાં ઉતાવળ કરે છે તો તેમની ઉમ્રની મુદૃત પૂરી કરી દેવામાં આવી હોત; પણ અમે જેઓ અમારી મુલાકાતની ઉમ્મીદ નથી રાખતા તેઓને તેઓની બદમાશીમાં (આંધળાઓની જેમ) ભટકતા મૂકી દઇએ છીએ.
هنگامىكه به انسان زيان [و ناراحتى] رسد، ما را [در هر حال] درحالىكه به پهلو خوابيده، يانشسته، يا ايستاده است، [براى حل مشكل خود] مىخواند؛ امّا هنگامىكه زيان را از او برطرف ساختيم، چنان مىرود كه گويى هرگز ما را براى برطرفكردن زيانى كه به او رسيده بود، نخوانده است. اينگونه براى اسرافكاران، اعمالشان زينت داده شده است [كه زشتى اين عمل را درك نمىكنند].
And when affliction touches a man, he calls on Us, whether lying on his side or sitting or standing; but when We remove his affliction from him, he passes on as though he had never called on Us on account of an affliction that touched him; thus that which they do is made fair-seeming to the extravagant.
જ્યારે ઈન્સાન પર કોઇ મુસીબત આવી પડે છે ત્યારે અમને પડખાંભેર અથવા બેઠા બેઠા અથવા ઊભા ઊભા પોકારવા લાગે છે; પછી જ્યારે અમે તેની મુસીબત દૂર કરી દઇએ છીએ ત્યારે એવી રીતે પસાર થઇ જાય છે જાણે કે તેણે પોતાના પર પડેલી મુસીબત દૂર કરવા માટે અમને પોકાર્યા જ ન હોય; આવી જ રીતે ઇસરાફ કરનારાઓ માટે તેઓ જે અમલ કર્યા કરે છે તે સુશોભિત બનાવી દેવામાં આવ્યા છે.
ما اقوام پيش از شما را، هنگامىكه ظلم كردند، هلاك نموديم؛ درحالىكه پيامبرانشان دلايل روشن براى آنها آوردند، ولى آنها هرگز ايمان نياوردند؛ اينگونه گروه مجرمان را كيفر مىدهيم!
And certainly We did destroy generations before you when they were unjust, and their apostles had come to them with clear arguments, and they would not believe; thus do We recompense the guilty people.
અને ખરેખર અમોએ તમારી પહેલાં ઘણી કોમોનો નાશ કરી નાખ્યો કારણ કે તેમણે ઝુલ્મ કર્યો; જો કે તેમના રસૂલ તેમની પાસે રોશન દલીલો લઇને આવ્યા હતા. પરંતુ તેઓ ઇમાન જ ન લાવ્યા; ગુનેહગારોને અમે આ જ પ્રમાણે બદલો આપીએે છીએ.
سپس شما را پس از ايشان جانشينان آنها در روى زمين قرارداديم؛ تا ببينيم شما چگونه عمل مىكنيد.
Then We made you successors in the land after them so that We may see how you act.
પછી અમોએ તેમના બાદ ઝમીન ઊપર તમને તેઓના વારસદાર બનાવ્યા કે જેથી તમે કેવાં આમાલ કરો છો તે અમે જોઇએ.
و هنگامىكه آياتِ روشنِ ما بر آنها خوانده مىشود، كسانى كه اميد و ايمان به لقاى ما [و روز رستاخيز] ندارند مىگويند: «قرآنى غير از اين بياور، يا آن را تغيير ده. [و آيات نكوهش بتها را بردار]» بگو: «براى من روا نيست كه از پيش خود آن را تغيير دهم؛ فقط از چيزى كه بر من وحى مىشود، پيروى مىكنم. من اگر پروردگارم را نافرمانى كنم، از مجازاتِ روزِ بزرگ [قيامت] مىترسم!
And when Our clear communications are recited to them, those who hope not for Our meeting say: Bring a Quran other than this or change it. Say: It does not beseem me that I should change it of myself; I follow naught but what is revealed to me; surely I fear, if I disobey my Lord, the punishment of a mighty day.
અને જ્યારે તે લોકો પાસે અમારી વાઝેહ આયતો પઢવામાં આવે છે ત્યારે જેઓ અમારી મુલાકાતની ઉમ્મીદ નથી રાખતા તેઓ કહે છે કે આ સિવાય બીજું કુરઆન લઇ આવ અથવા આને બદલી નાખ; તું કહે કે મને હક નથી કે હું તેને મારી મેળે બદલી નાખું, હું ફકત તેની જ પૈરવી કરૂં છું કે જે મારી તરફ વહી કરવામાં આવે છે, બેશક હું મારા પરવરદિગારની નાફરમાની કરવામાં મહાન દિવસના અઝાબથી ડરૂ છું.
بگو: «اگر خدا مىخواست، من اين (قرآن) را بر شما نمىخواندم؛ و [خداوند] از آن آگاهتان نمىكرد؛ چه اينكه مدّتها پيش از اين، در ميان شما زندگى نمودم؛ [و هرگز آيه اى نياوردم]؛ آيا نمىفهميد»؟!
Say: If Allah had desired (otherwise) I would not have recited it to you, nor would He have taught it to you; indeed I have lived a lifetime among you before it; do you not then understand?
તું કહે કે અગર અલ્લાહ ચાહતે તો હું તમારા સામે તેની તિલાવત કરત નહી અને ન તેની જાણકારી આપત, ખરેખર આ પહેલાં હું તમારી સાથે રહી જીવન વિતાવતો હતો (છતાંપણ કોઇ આયત લાવ્યો ન હતો) શું તમે વિચારતા નથી?
چه كسى ستمكارتر است از آن كس كه بر خدا دروغ مىبندد، يا آيات او را تكذيب مىكند؟! مسلماً مجرمان رستگار نخواهند شد!
Who is then more unjust than who forges a lie against Allah or (who) gives the lie to His communications? Surely the guilty shall not be successful.
તો પછી એના કરતાં વધુ ઝાલિમ કોણ હશે કે જે અલ્લાહની ખિલાફ જૂઠ ઘડી કાઢે અથવા તેની આયતોને જૂઠલાવે? બેશક તે મુજરીમો નજાત હાંસિલ કરનાર નથી.
آنها غير از خدا، چيزهايى را مىپرستندكه نه به آنان زيانى مىرساند و نه سودى مىبخشد؛ و مىگويند: «اينها شفيعان ما نزد خدا هستند». بگو: «آيا خدا را به چيزى خبر مىدهيد كه در آسمانها و زمين سراغ ندارد»؟! منزّه است او، و برتر است از آنچه همتاى او قرار مىدهند!
And they serve beside Allah what can neither harm them nor profit them, and they say: These are our intercessors with Allah. Say: Do you (presume to) inform Allah of what He knows not in the heavens and the earth? Glory be to Him, and supremely exalted is He above what they set up (with Him).
તેઓ અલ્લાહ સિવાય એવાની ઇબાદત કરે છે કે જે તેમને ન કોઇ નુકસાન પહોંચાડી શકે છે ન ફાયદો પહોંચાડી શકે છે અને તેઓ કહે છે કે તેઓ (ખોટા ખુદાઓ) અલ્લાહ પાસે અમારી શફાઅત કરનારા છે. શું તમે (એવું ગુમાન કરો છો કે) અલ્લાહને આસમાનો અને ઝમીનની એ વાતો જણાવી દો કે જે તે (અલ્લાહ) જાણતો નથી. જે (વસ્તુઓ)ને તેઓ તેના શરીક બનાવે છે તેનાથી તે પાક અને મહાન છે.
[در آغاز] همهی مردم جز امّت واحدى نبودند؛ سپس اختلاف كردند؛ و اگر وعدهی قطعى پروردگارت [دربارهي عدم مجازات سريع آنان] از قبل صادر نشده بود، در ميان آنها در آنچه اختلاف داشتند داورى مىشد [و بىدرنگ مجرمان به مجازات مىرسيدند].
And people are naught but a single nation, so they disagree; and had not a word already gone forth from your Lord, the matter would have certainly been decided between them in respect of that concerning which they disagree.
(શરૂઆતમાં) લોકોની એક જ ઉમ્મત હતી, પછી (આપસમાં) મતભેદ કર્યો; અને અગર તારા પરવરદિગાર તરફથી (ગુનેહગારોને જલ્દી સજા ન કરવાનો) કલામ ન હોત તો જે બાબતમાં તેઓ મતભેદ કર્યા કરે છે તેમાં તેમની વચ્ચે ફેંસલો થઇ ચૂક્યો હોત.
مىگويند: «چرا معجزهاى از پروردگارش بر او نازل نمىشود»؟! بگو: «غيب [و ظهور معجزات] تنها براى خدا [و به فرمان او] است. شما در انتظار باشيد، من هم با شما در انتظارم! (شما در انتظار معجزات بهانهجويانه باشيد، و من هم در انتظار مجازات شما)»!
And they say: Why is not a sign sent to him from his Lord? Say: The unseen is only for Allah; therefore wait-- surely I too, with you am of those who wait.
અને તેઓ કહે છે કે તેના પરવરદિગાર તરફથી તેના પર (ઇચ્છા મુજબની) કોઇ નિશાની કેમ નાઝિલ થઇ નથી? તો પછી (અય રસૂલ!) તું કહે કે ગૈબનો માલિક અલ્લાહ જ છે* માટે તમે રાહ જૂઓ. બેશક હું પણ તમારી સાથે રાહ જોનારાઓમાંથી છું.