Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 12

سورة يوسف

Yusuf

સુરએ યુસુફ
111 verses Makki Verses 41–50 of 111
12:41
يا صاحِبَيِ السِّجْنِ أَمَّا أَحَدُكُما فَيَسْقي رَبَّهُ خَمْراً وَ أَمَّا الْآخَرُ فَيُصْلَبُ فَتَأْكُلُ الطَّيْرُ مِنْ رَأْسِهِ قُضِيَ الْأَمْرُ الَّذي فيهِ تَسْتَفْتِيانِ

اى دوستان زندانى من! امّا [تعبير خواب شما چنين است كه] يكى از شما [دو نفر، آزاد مى‌شود و] ساقى شراب براى آقاى خود خواهد شد؛ و امّا ديگرى به دار آويخته مى‌شود؛ و پرندگان از سر او مى‌خورند. و مطلبى كه درباره‌ی آن [از من] نظر خواستيد، قطعى و حتمى است.

O my two mates of the prison! as for one of you, he shall give his lord to drink wine; and as for the other, he shall be crucified, so that the birds shall eat from his head, the matter is decreed concerning which you inquired.

અય મારા કૈદખાનાના બન્ને સાથીઓ! તમારામાંનો એક તો (આઝાદ થઇ) પોતાના માલિકને શરાબ પીવડાવશે; અને બીજાને ફાંસીએ લટકાવવામાં આવશે, પછી તેના માથામાંથી પરીન્દાઓ ખાશે: ફેંસલો થઇ ચૂક્યો છે કે જેના વિશે તમે બંને સવાલ કરતા હતા.

12:42
وَ قالَ لِلَّذي ظَنَّ أَنَّهُ ناجٍ مِنْهُمَا اذْكُرْني عِنْدَ رَبِّكَ فَأَنْساهُ الشَّيْطانُ ذِكْرَ رَبِّهِ فَلَبِثَ فِي السِّجْنِ بِضْعَ سِنينَ

و از ميان آن دو نفر، به آن‌كس كه مى‌دانست رهايى مى‌يابد، گفت: «مرا نزد آقايت (سلطان مصر) ياد كن [تا از زندان رهايى يابم]». ولى شيطان ياد او را نزد آقايش از خاطر وى برد؛ و از اين‌رو، [يوسف] چند سال در زندان باقى‌ماند.

And he said to him whom he knew would be delivered of the two: Remember me with your lord; but the Shaitan caused him to forget mentioning (it) to his lord, so he remained in the prison a few years.

અને તે બંનેમાંથી જેના છૂટી જવાનું તેને ઇલ્મ હતું તે (કેદી)ને તેણે કહ્યું: તારા માલિક પાસે મને યાદ કરજે, પછી શયતાને તેને તે (માલિક પાસે યાદ કરવાનુ) ભૂલાવી દીધું, તેથી તે (યુસુફ) અમુક વર્ષો કૈદમાં રહ્યો.

12:43
وَ قالَ الْمَلِكُ إِنِّي أَرى سَبْعَ بَقَراتٍ سِمانٍ يَأْكُلُهُنَّ سَبْعٌ عِجافٌ وَ سَبْعَ سُنْبُلاتٍ خُضْرٍ وَ أُخَرَ يابِساتٍ يا أَيُّهَا الْمَلَأُ أَفْتُوني في رُءْيايَ إِنْ كُنْتُمْ لِلرُّءْيا تَعْبُرُونَ

و [در اين هنگام] پادشاه گفت: «من درخواب ديدم هفت گاو چاق را كه هفت گاو لاغر آن‌ها را مى‌خورند؛ و هفت خوشه سبز و هفت خوشه خشكيده؛ [كه خشكيده‌ها بر سبزها پيچيدند؛ و آن‌ها را از بين بردند]. اى گروه اشراف! درباره‌ی خواب من نظر دهيد، اگر خواب را تعبير مى‌كنيد».

And the king said: Surely I see seven fat kine which seven lean ones devoured; and seven green ears and (seven) others dry: O chiefs! explain to me my dream, if you can interpret the dream.

અને બાદશાહે કહ્યું : બેશક મેં (સપનામાં) સાત જાડી ગાયો જોઇ કે જે સાત દૂબળી ગાયોને ખાતી હતી : અને સાત લીલાછમ ડુંડા જોયા તથા બીજા સાત સૂકા (તેને વીંટાળેલ છે) અય મારા સરદારો જો તમે તાબીર જાણતા હોવ તો મારા સપના બાબતે તમારો મત આપો.

12:44
قالُوا أَضْغاثُ أَحْلامٍ وَ ما نَحْنُ بِتَأْويلِ الْأَحْلامِ بِعالِمينَ

گفتند: «اين‌ها خواب‌هاى پريشان و آشفته‌اى است؛ و ما از تعبير اين‌گونه خواب‌ها آگاه نيستيم».

They said: Confused dreams, and we do not know the interpretation of dreams.

તેમણે જવાબ આપ્યો (આ) ગૂંચવણ ભરેલા સ્વપ્ના (છે), અને અમે (આવા) સ્વપ્નાની તાબીર જાણતા નથી.

12:45
وَ قالَ الَّذي نَجا مِنْهُما وَ ادَّكَرَ بَعْدَ أُمَّةٍ أَنَا أُنَبِّئُكُمْ بِتَأْويلِهِ فَأَرْسِلُونِ

و يكى از آن دو كه نجات يافته بود و بعد از مدّتى به ياد آورد؛ گفت: «من تعبير آن را به شما خبر مى‌دهم؛ مرا [به سراغ آن جوان زندانى] بفرستيد».

And of the two (prisoners) he who had found deliverance and remembered after a long time said: I will inform you of its interpretation, so let me go:

અને બંને (કેદીઓ)માંથી છુટીને આવેલાએ (લાંબી) મુદ્દત બાદ તેણે (યુસુફને) યાદ કરતાં કહ્યું કે હું તમને આની તાબીર જણાવીશ, માટે મને (યુસુફ પાસે) મોકલો.

12:46
يُوسُفُ أَيُّهَا الصِّدِّيقُ أَفْتِنا في سَبْعِ بَقَراتٍ سِمانٍ يَأْكُلُهُنَّ سَبْعٌ عِجافٌ وَ سَبْعِ سُنْبُلاتٍ خُضْرٍ وَ أُخَرَ يابِساتٍ لَعَلِّي أَرْجِعُ إِلَى النَّاسِ لَعَلَّهُمْ يَعْلَمُونَ

[او به زندان آمد، و گفت]: يوسف، اى مرد بسيار راستگو! درباره‌ی اين خواب اظهار‌نظر كن كه هفت گاو چاق را هفت گاو لاغر مى‌خورند؛ و هفت خوشه‌تر، و هفت خوشه خشكيده؛ تا من به‌سوى مردم بازگردم، تا [از تعبير اين خواب] آگاه شوند.

Yusuf! O truthful one! explain to us seven fat kine which seven lean ones devoured, and seven green ears and (seven) others dry, that I may go back to the people so that they may know.

અય યુસુફ! અય બહુ જ સાચુ બોલનાર (આ સપના બાબતે) અમને તારો મત આપ કે સાત જાડી ગાયોને સાત દૂબળી, પાતળી ગાયોને ખાતી હતી અને સાત લીલાંછમ ડૂંડા અને બીજા સાત સૂકાં (વીંટળાયેલ છે) જેથી હું લોકો પાસે પાછો જાઉં કે તેઓ પણ જાણી લે.

12:47
قالَ تَزْرَعُونَ سَبْعَ سِنينَ دَأَباً فَما حَصَدْتُمْ فَذَرُوهُ في سُنْبُلِهِ إِلّا قَليلاً مِمّا تَأْكُلُونَ

گفت: «هفت سال پى‌در‌پى زراعت مى‌كنيد؛ و آنچه را درو كرديد، جز كمى كه مى‌خوريد، در خوشه‌هاى خود باقى بگذاريد [و ذخيره نماييد]».

He said: You shall sow for seven years continuously, then what you reap leave it in its ear except a little of which you eat.

તેણે કહ્યું કે તમે સાત વર્ષ સુધી (સતત) ખેતી કરતા રહેશો, પછી જે (ખેતી)ની લણણી કરો તેને તેનાજ ડૂંડામાં રહેવા દેજો, સિવાય કે જે થોડું તમારા ખાવાના કામમાં આવે.

12:48
ُثمَّ يَأْتي مِنْ بَعْدِ ذلِكَ سَبْعٌ شِدادٌ يَأْكُلْنَ ما قَدَّمْتُمْ لَهُنَّ إِلاَّ قَليلاً مِمَّا تُحْصِنُون

پس از آن، هفت‌سال سخت [قحطى و خشكسالى] مى‌آيد، كه آنچه را براى آن سال‌ها اندوخته‌ايد، مى‌خورند؛ جز كمى كه [براى بذر] ذخيره خواهيد‌كرد.

Then there shall come after that seven years of hardship which shall eat away all that you have beforehand laid up in store for them, except a little of what you shall have preserved:

પછી તે બાદ સાત વર્ષ સખ્તાઇ (દુષ્કાળ)ના આવશે એટલે તમોએ આના માટે જે કાંઇ પહેલાંથી સાચવીને રાખ્યું હશે તે ખવાય જશે, સિવાય થોડુ કે જે તમે સાચવી રાખ્યું હશે.

12:49
ثُمَّ يَأْتي مِنْ بَعْدِ ذلِكَ عامٌ فيهِ يُغاثُ النَّاسُ وَ فيهِ يَعْصِرُونَ

سپس سالى فرا مى‌رسد كه باران فراوان نصيب مردم مى‌شود. و در آن سال، مردم عصاره‌ی [ميوه‌ها را] مى‌گيرند [و سال پربركتى است]».

Then there will come after that a year in which people shall have rain and in which they shall press (grapes).

ત્યારબાદ એક એવું વર્ષ આવશે કે જેમાં લોકો માટે વરસાદ થશે અને જેમાં તેઓ (ફળોને) નીચોવશે.

12:50
وَ قالَ الْمَلِكُ ائْتُوني بِهِ فَلَمَّا جاءَهُ الرَّسُولُ قالَ ارْجِعْ إِلى رَبِّكَ فَسْئَلْهُ ما بالُ النِّسْوَةِ اللاَّتي قَطَّعْنَ أَيْدِيَهُنَّ إِنَّ رَبِّي بِكَيْدِهِنَّ عَليمٌ

پادشاه گفت: «او را نزد من آوريد». ولى هنگامى‌‌كه فرستاده‌ی او نزد وى آمد، يوسف گفت: «به‌سوى آقايت بازگرد، و از او بپرس ماجراى زنانى كه دست‌هاى خود را بريدند چه بود؟ به يقين پروردگار من به نيرنگ آن‌ها آگاه است».

And the king said: Bring him to me. So when the messenger came to him, he said: Go back to your lord and ask him, what is the case of the women who cut their hands; surely my Lord knows their guile.

અને બાદશાહે કહ્યુ કે તેને મારી પાસે લઇ આવો. પછી જ્યારે તે કાસીદ તેની પાસે આવ્યો ત્યારે તેણે કહ્યું કે તું તારા માલિક પાસે પાછો જા. તેને આ સવાલ કર કે તે ઔરતો કે જેમણે પોત પોતાના હાથ કાપી નાખ્યા હતા તેનો બનાવ શું હતો ? બેશક મારો પરવરદિગાર તેણીઓની મક્કારીને જાણે છે.

← Surah 11 Surah 13 →