Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 12

سورة يوسف

Yusuf

સુરએ યુસુફ
111 verses Makki Verses 51–60 of 111
12:51
قالَ ما خَطْبُكُنَّ إِذْ راوَدْتُنَّ يُوسُفَ عَنْ نَفْسِهِ قُلْنَ حاشَ للهِ ما عَلِمْنا عَلَيْهِ مِنْ سُوءٍ قالَتِ امْرَأَةُ الْعَزيزِ الْآنَ حَصْحَصَ الْحَقُّ أَنَا راوَدْتُهُ عَنْ نَفْسِهِ وَ إِنَّهُ لَمِنَ الصَّادِقينَ

[پادشاه آن زنان را طلبيد و] گفت: «به هنگامى‌كه يوسف را به‌سوى خويش دعوت كرديد، جريان كار شما چه بود»؟گفتند:«منزّه است خدا، ما هيچ [خطا و] عيبى در او نيافتيم». [در‌اين‌هنگام] همسر عزيز گفت: «الآن حقّ آشكار گشت. من بودم كه او را به‌سوى خود دعوت كردم؛ و او از راستگويان است.

He said: How was your affair when you sought Yusuf to yield himself (to you)? They said: Remote is Allah (from imperfection), we knew of no evil on his part. The chief's wife said: Now has the truth become established: I sought him to yield himself (to me), and he is most surely of the truthful ones.

તે (બાદશાહે ઔરતોને બોલાવી)ને કહ્યુ તમોએ જયારે યુસુફને (શહેવત માટે) તલબ કર્યો ત્યારે તમારી સાથે શુ બન્યુ હતુ? તેણીઓએ કહ્યું કે અલ્લાહ પાક છે, અમોએ તેનામાં કોઇ બૂરાઇ જોઇ ન હતી. મિસરના અઝીઝની બેગમે કહ્યુ કે હવે હક જાહેર થઇ જ ગયું છે; મેં જ તેને મારી પોતાની (શહેવત) માટે તલબ કર્યો હતો, અને બેશક! તે સાચાઓમાંથી છે.

12:52
ذلِكَ لِيَعْلَمَ أَنِّي لَمْ أَخُنْهُ بِالْغَيْبِ وَ أَنَّ اللهَ لا يَهْدي كَيْدَ الْخائِنين

اين سخن را به‌خاطر آن گفتم تا بداند من در غياب به او (يوسف) خيانت نكردم؛ و خداوند مكر خائنان را هدايت نمى‌كند.

This is that he might know that I have not been unfaithful to him in secret and that Allah does not guide the device of the unfaithful.

આ એ માટે કે તે જાણી લે કે મેં તેની પીઠ પાછળ તેના હકમાં કાંઇ ખયાનત કરી નથી અને એ કે અલ્લાહ ખયાનત કરનારાઓની મક્કારીને (કામ્યાબી તરફ) હિદાયત આપતો નથી.

12:53
وَ ما أُبَرِّئُ نَفْسي إِنَّ النَّفْسَ لَأَمَّارَةٌ بِالسُّوءِ إِلاَّ ما رَحِمَ رَبِّي إِنَّ رَبِّي غَفُورٌ رَحيمٌ

من خودم را تبرئه نمى‌كنم، كه نفس [سركش] بسيار به بدي‌ها امر مى‌كند؛ مگر آنچه را پروردگارم رحم كند. پروردگارم آمرزنده و مهربان است.

And I do not declare myself free, most surely (man's) self is wont to command (him to do) evil, except such as my Lord has had mercy on, surely my Lord is Forgiving, Merciful.

અને મારો નફસ (બૂરાઇથી) પાક છે એમ નથી કહેતો કારણકે (ઇન્સાનનો) નફસ બદી (કરવા)નો હુકમ કરે છે, સિવાય કે જેના પર મારા પરવરદિગારે દયા કરી હોય, બેશક મારો પરવરદિગાર ગફુરૂર રહીમ છે.

12:54
وَ قالَ الْمَلِكُ ائْتُوني بِهِ أَسْتَخْلِصْهُ لِنَفْسي فَلَمَّا كَلَّمَهُ قالَ إِنَّكَ الْيَوْمَ لَدَيْنا مَكينٌ أَمينٌ

پادشاه گفت: «او (يوسف) را نزد من آوريد، تا وى را از خالصان خود قرار دهم». هنگامى‌‌‌كه با او صحبت كرد، [پادشاه] گفت: «تو امروز نزد ما جايگاهى والا دارى، و امين ما هستى».

And the king said: Bring him to me, I will choose him for myself. So when he had spoken with him, he said: Surely you are in our presence today an honorable, a faithful one.

અને બાદશાહે કહ્યું કે તેને મારી પાસે લઇ આવો, હું તેને મારો ખાસ બનાવી રાખીશ. પછી જ્યારે તેણે તેની સાથે વાતચીત કરી ત્યારે કહ્યું કે બેશક આજના દિવસે તમારો અમારી પાસે બુલંદ દરજ્જો છે અને તમે અમાનતદાર છો.

12:55
قالَ اجْعَلْني عَلى خَزائِنِ الْأَرْضِ إِنِّي حَفيظٌ عَليمٌ

[يوسف] گفت: «مرا سرپرست خزاين سرزمين [مصر] قرارده، كه من نگاهبانى آگاهم».

He said: Place me (in authority) over the treasures of the land, surely I am a good keeper, knowing well.

તેણે કહ્યું કે ઝમીનના ખજાનાઓ પર મને મુકર્રર કરી દે, ખરેખર હું સારી સંભાળ રાખનારો અને જાણકાર છું.

12:56
وَ كَذلِكَ مَكَّنَّا لِيُوسُفَ فِي الْأَرْضِ يَتَبَوَّأُ مِنْها حَيْثُ يَشاءُ نُصيبُ بِرَحْمَتِنا مَنْ نَشاءُ وَ لا نُضيعُ أَجْرَ الْمُحْسِنينَ

و اين‌گونه ما به يوسف در سرزمين [مصر] قدرت داديم، كه هر‌جا مى‌خواست در آن منزل مى‌گزيد [و تصرّف مى‌كرد]. ما رحمت خود را به هركس بخواهيم [و شايسته ببينيم] مى‌بخشيم؛ و پاداش نيكوكاران را [حتّى در اين دنيا] ضايع نمى‌كنيم.

And thus did We give to Yusuf power in the land-- he had mastery in it wherever he liked; We send down Our mercy on whom We please, and We do not waste the reward of those who do good.

અને આવી રીતે અમોએ યુસુફને તે ઝમીનમાં કુદરત આપી કે તેમાં જ્યાં ચાહે તે રહે; અમે જેને ચાહીએ છીએ તેના ઉપર અમારી રહેમત નાઝિલ કરીએ છીએ અને નેક કીરદારોનો બદલો બરબાદ નથી કરતા.

12:57
وَ لَأَجْرُ الاَْخِرَةِ خَيرٌْ لِّلَّذِينَ ءَامَنُواْ وَ كاَنُواْ يَتَّقُون

[امّا] پاداش آخرت، براى كسانى كه ايمان آورده و پرهيزگارى داشتند، بهتر است!

And certainly the reward of the hereafter is much better for those who believe and guard (against evil).

અને ખરેખર જે લોકો ઇમાન લાવ્યા છે તથા અલ્લાહ(ની નાફરમાની)થી બચતા રહે છે તેમના માટે આખેરતનો બદલો બેહતર છે.

12:58
وَ جاءَ إِخْوَةُ يُوسُفَ فَدَخَلُوا عَلَيْهِ فَعَرَفَهُمْ وَ هُمْ لَهُ مُنْكِرُونَ

[سرزمين كنعان را قحطى فرا گرفت؛] برادران يوسف [در پى موادّ غذايى به مصر] آمدند؛ و بر او وارد شدند. او آنان را شناخت؛ ولى آن‌ها او را نشناختند.

And Yusuf's brothers came and went in to him, and he knew them, while they did not recognize him.

અને યુસુફના ભાઇઓ (મિસર) આવ્યા અને તેની પાસે પહોંચ્યા, પછી યુસુફે તેમને ઓળખી લીધા પણ તેઓએ તેને ન ઓળખ્યા.

12:59
وَ لَمَّا جَهَّزَهُمْ بِجَهازِهِمْ قالَ ائْتُوني بِأَخٍ لَكُمْ مِنْ أَبيكُمْ أَ لا تَرَوْنَ أَنِّي أُوفِي الْكَيْلَ وَ أَنَا خَيْرُ الْمُنْزِلينَ

و هنگامى‌‌كه [يوسف] بارهاى آنان را آماده ساخت، گفت: «[نوبت آينده] آن برادرى را كه از پدر داريد، نزد من آوريد. آيا نمى‌بينيد من حقّ پيمانه را ادا ‌مى‌كنم، و من بهترين ميزبانان هستم؟!

And when he furnished them with their provision, he said: Bring to me a brother of yours from your father; do you not see that I give full measure and that I am the best of hosts?

અને જ્યારે યુસુફે તેમનો સામાન તૈયાર કર્યો ત્યારે તેણે કહ્યું કે તમારા વાલિદ તરફથી સાવકા ભાઇને મારી પાસે લેતા આવજો, શું તમે નથી જોતા કે હું પૂરેપૂરૂં માપ આપું છું, અને હું બહેતરીન મહેમાન નવાઝ પણ છું!

12:60
فَإِنْ لَمْ تَأْتُوني بِهِ فَلا كَيْلَ لَكُمْ عِنْدي وَ لا تَقْرَبُونِ

و اگر او را نزد من نياوريد، نه پيمانه‌اى [از غلّه] نزد من خواهيد داشت و نه [هيچ‌گاه] به من نزديك شويد».

But if you do not bring him to me, you shall have no measure (of corn) from me, nor shall you come near me.

પરંતુ જો તમે તેને મારી પાસે નહિ લાવો તો તમારા માટે મારી પાસે કાંઇ માપ (અનાજ) હશે નહિ, અને મારી નજીક આવશો નહિ.

← Surah 11 Surah 13 →