سورة النحل
An Nahl
خداوند با آن (آب)، براى شما زراعت و زیتون و نخل و انگور و از همه میوهها میرویاند؛ به یقین در این، نشانهاى [روشن از عظمت خدا] براى اندیشمندان است.
He causes to grow for you thereby herbage, and the olives, and the palm trees, and the grapes, and of all the fruits; most surely there is a sign in this for a people who reflect.
(વળી) એજ (પાણી) વડે તે તમારા માટે ખેતી ઉગાડે છે, અને ઝયતુન તથા ખજૂરના વૃક્ષ અને દ્રાક્ષ તથા દરેક પ્રકારના ફળ પણ; બેશક વિચાર કરનારાઓ માટે તેમાં નિશાની મોજૂદ છે.
او شب و روز و خورشید و ماه را مسخّر شما ساخت؛ و ستارگان نیز به فرمان او مسخّر [و در خدمت شما] هستند؛ در این نیز، نشانههایى است [از عظمت خدا]، براى گروهى که میاندیشند.
And He has made subservient for you the night and the day and the sun and the moon, and the stars are made subservient by His commandment; most surely there are signs in this for a people who ponder;
અને તેણે રાત તથા દિવસને તથા સૂરજ તથા ચાંદને તમારા તાબે કરી દીધાં છે; અને સિતારાઓને પણ તેના જ હુકમથી તમારા તાબે કરી દેવામાં આવ્યા છે; બેશક તેમાં વિચાર કરનારાઓ માટે નિશાનીઓ છે:
و [همچنین]، مخلوقاتى را که در زمین به رنگهاى گوناگون آفریده [نیز مسخّر و در خدمت شما] قرار داد؛ در این، نشانهي روشنى است براى گروهى که متذکّر میشوند.
And what He has created in the earth of varied hues most surely there is a sign in this for a people who are mindful.
અને તેણે ઝમીનમાં તમારા માટે રંગબેરંગી ચીઝવસ્તુઓ ઉગાવી છે, બેશક વિચાર કરનારાઓ માટે તેમાં ચોક્કસપણે નિશાની છે.
او کسى است که دریا را مسخّر [شما] ساخت تا از آن، گوشت تازه بخورید؛ و زیورى که آن را بر خود میپوشانید [همچون مروارید] از آن استخراج کنید؛ و کشتیها را میبینی که سینهي دریا را میشکافند تا شما [به تجارت بپردازید و] از فضل خدا بهره گیرید؛ شاید شکر او را بهجاى آورید.
And He it is Who has made the sea subservient that you may eat fresh flesh from it and bring forth from it ornaments which you wear, and you see the ships cleaving through it, and that you might seek of His bounty and that you may give thanks.
અને તેણે જ સમુદ્રને તમારા તાબે કરી દીધો કે જેથી તેમાંથી તાજું ગોશ્ત ખાઓ, તેમજ પહેરવા માટે ઘરેણા કાઢો છો અને તમે કશ્તીઓને જૂઓ છો કે જે પાણીને ચિરતી પસાર થાય છે કે જેથી તમે તેના ફઝલ (રોઝી)ને શોધો, અને કદાચને તમે શુક્રગુઝાર બનો.
و در زمين، كوههاى استوارى قرار داد تا شما را نلرزاند؛ و نهرها و راههايى ايجاد كرد، تا [به مقصدتان] راه يابيد.
And He has cast great mountains in the earth lest it might be convulsed with you, and rivers and roads that you may go aright,
અને ઝમીનમાં તેણે મજબૂત પહાડ કાયમ કરી દીધા છે કે જેથી તે તમને ડગમગાવે નહી અને નદીઓ તથા રસ્તાઓ પણ બનાવ્યા કે જેથી તમે હિદાયત મેળવી શકો:
و [نیز] علاماتى قرار داد؛ و [شب هنگام] بهوسیلهي ستارگان راه [خود را] مییابند.
And landmarks; and by the stars they find the right way.
અને નિશાનીઓ અને સિતારાઓ વડે તેઓ ખરી હિદાયત મેળવે છે.*
آيا كسى كه مى آفريند، همچون كسى است كه نمىآفريند؟! آيا متذكّر نميشويد؟!
Is He then Who creates like him who does not create? Do you not then mind?
શું જે ખલ્ક કરે છે (તે) તેના જેવો છે કે જે કાંઇ પણ ખલ્ક કરતો નથી ? શું તમે સમજતા નથી?
و اگر نعمتهاى خدا را بشمارید، هرگز نميتوانید آنها را احصا کنید؛ خداوند آمرزنده و مهربان است.
And if you would count Allah's favors, you will not be able to number them; most surely Allah is Forgiving, Merciful.
અને અગર તમે અલ્લાહની નેઅમતોની ગણત્રી કરવા જશો તો તેની ગણતરી હરગિઝ કરી શકશો નહિ; બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.
خداوند آنچه را پنهان مىداريد و آنچه را آشكار مىسازيد، مىداند.
And Allah knows what you conceal and what you do openly.
અને તમે જે કાંઇ સંતાડો છો તથા જે કાંઇ જાહેર કરો છો તેને અલ્લાહ જાણે છે.
معبودهایى را که غیر از خدا مىخوانند، چیزى را نميآفرینند؛ بلکه خودشان هم آفریده شدهاند.
And those whom they call on besides Allah have not created anything while they are themselves created;
અને અલ્લાહ સિવાય જેમને તેઓ બોલાવે છે તેમણે કંઇ પણ ખલ્ક કર્યુ નથી; બલ્કે તેઓને ખલ્ક કરવામાં આવ્યા છે.