Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 18

سورة الكهف

Al Kahf

સુરએ કહફ
110 verses Makki Verses 51–60 of 110
18:51
ما أَشْهَدْتُهُمْ خَلْقَ السَّماواتِ وَ الْأَرْضِ وَ لا خَلْقَ أَنْفُسِهِمْ وَ ما كُنْتُ مُتَّخِذَ الْمُضِلِّينَ عَضُداً

هرگز آن‌ها (ابليس و فرزندانش) را به هنگام آفرينش آسمان‌ها و زمين، و نه به هنگام آفرينش خودشان، حاضر نساختم؛ و هيچ‌گاه گمراه‌كنندگان را دستيار خود قرار نمى‌دادم.

I did not make them witnesses of the creation of the heavens and the earth, nor of the creation of their own souls; nor could I take those who lead (others) astray for aiders.

મેં આસમાનો તથા ઝમીનની ખિલકત વખતે તેઓ (શૈતાનો)ને હાજર રાખ્યા ન હતા અને ન તેમના પોતાની ખિલકતના સમયે (પણ તેઓને હાજર રાખ્યા ન હતા); અને હરગિઝ હું ગુમરાહ કરનારાઓને મારા મદદગાર બનાવતો નથી.

18:52
وَ يَوْمَ يَقُولُ نادُوا شُرَكائِيَ الَّذينَ زَعَمْتُمْ فَدَعَوْهُمْ فَلَمْ يَسْتَجيبُوا لَهُمْ وَ جَعَلْنا بَيْنَهُمْ مَوْبِقاً

[به خاطر بياوريد] روزى را كه [خداوند] مى‌گويد: «همتايانى را كه براى من مى‌پنداشتيد، بخوانيد [تا به كمك شما بشتابند]!» ولى هرچه آن‌ها را مى‌خوانند، جوابشان نمى‌دهند؛ و در ميان اين دو گروه، كانون هلاكتى قرار داده‌ايم.

And on the day when He shall say: Call on those whom you considered to be My associates. So they shall call on them, but they shall not answer them, and We will cause a separation between them.

અને તે દિવસે કે જયારે અલ્લાહ ફરમાવશે: તેઓને પોકારો કે જેમને તમે મારા શરીક ધારતા હતા, પછી તેઓ તેમને પોકારશે પરંતુ તેઓ તેમને જવાબ નહિં આપશે, અને તેમની વચ્ચે અમે હલાકતની જુદાઇ મૂકી દઇશું.

18:53
وَ رَأَى الْمُجْرِمُونَ النَّارَ فَظَنُّوا أَنَّهُمْ مُواقِعُوها وَ لَمْ يَجِدُوا عَنْها مَصْرِفاً

و گنهكاران، آتش [دوزخ] را مى‌بينند؛ و يقين مى‌كنند كه در آن گرفتار مى‌شوند؛ و هيچ‌گونه راه گريزى از آن نخواهند يافت.

And the guilty shall see the fire, then they shall know that they are going to fall into it, and they shall not find a place to which to turn away from it.

અને ગુનેહગારો આગ નિહાળશે તો તેઓ જાણી લેશે કે તેઓ તેમાં પડી જશે અને તેઓ તેનાથી બચવા માટે કોઇ જગ્યા પામશે નહિં.

18:54
وَ لَقَدْ صَرَّفْنا في هذَا الْقُرْآنِ لِلنَّاسِ مِنْ كُلِّ مَثَلٍ وَ كانَ الْإِنْسانُ أَكْثَرَ شَيْ‌ءٍ جَدَلاً

و به يقين در اين قرآن، از هرگونه مَثَلى براى مردم بيان كرده‌ايم؛ ولى انسان بيش از هرچيز، به مجادله مى‌پردازد.

And certainly We have explained in this Quran every kind of example, and man is most of all given to contention.

અને ખરેજ અમોએ આ કુરઆનમાં ઇન્સાન માટે દરેક જાતની મિસાલ બયાન કરી છે; અને ઇન્સાન સૌથી વધારે વાદ-વિવાદ કરનાર છે.

18:55
وَ ما مَنَعَ النَّاسَ أَنْ يُؤْمِنُوا إِذْ جاءَهُمُ الْهُدى وَ يَسْتَغْفِرُوا رَبَّهُمْ إِلاَّ أَنْ تَأْتِيَهُمْ سُنَّةُ الْأَوَّلينَ أَوْ يَأْتِيَهُمُ الْعَذابُ قُبُلاً

و چيزى مردم را باز نداشت از اينكه وقتى هدايت به‌سراغشان آمد ايمان بياورند و از پروردگارشان طلب آمرزش كنند، جز اينكه [خيره‌سرى كردند؛ گويى مى‌خواستند] به سرنوشت پيشينيان دچار شوند، يا عذاب [الهى] در برابرشان قرار گيرد.

And nothing prevents men from believing when the guidance comes to them, and from asking forgiveness of their Lord, except that what happened to the ancients should overtake them, or that the chastisement should come face to face with them.

અને જયારે લોકો સુધી હિદાયત પહોંચી જાય છે, ત્યારે તેમને ઇમાન લાવતા અને તેમના પરવરદિગાર પાસે ગુનાહની તૌબા કરવાથી કંઇ રોકતુ નથી. સિવાય (રાહ જોતો હોય) કે અગાઉના લોકો સાથે જે બની ગયું હતું તે તેમને આવીને પકડી લે છે, અથવા તેમની રૂબરૂ અઝાબ આવી જાય છે.

18:56
وَ ما نُرْسِلُ الْمُرْسَلينَ إِلاَّ مُبَشِّرينَ وَ مُنْذِرينَ وَ يُجادِلُ الَّذينَ كَفَرُوا بِالْباطِلِ لِيُدْحِضُوا بِهِ الْحَقَّ وَ اتَّخَذُوا آياتي وَ ما أُنْذِرُوا هُزُواً

ما پيامبران را، جز به‌عنوان بشارت‌دهنده و انذار‌كننده، نمي‌فرستيم؛ امّا كافران همواره مجادله به باطل مي‌كنند، تا [به گمان خود]، حق را به‌وسيله‌ی آن از ميان بردارند. و آيات ما، و مجازات‌هايي را كه به آنان وعده‌داده شده است، به باد مسخره گرفتند.

And We do not send apostles but as givers of good news and warning, and those who disbelieve make a false contention that they may render null thereby the truth, and they take My communications and that with which they are warned for a mockery.

અને અમે રસૂલોને નથી મોકલતાં સિવાય કે ખુશખબર આપનાર અને ડરાવનાર બનાવીને; અને નાસ્તિકો બાતિલ થકી હકને નાબૂદ કરી દેવા વાદ વિવાદ કરે છે, અને મારી આયતોને તથા જે વસ્તુઓથી તેમને ચેતવવામાં આવે છે તેને મશ્કરીમાં લે છે.

18:57
وَ مَنْ أَظْلَمُ مِمَّنْ ذُكِّرَ بِآياتِ رَبِّهِ فَأَعْرَضَ عَنْها وَ نَسِيَ ما قَدَّمَتْ يَداهُ إِنَّا جَعَلْنا عَلى قُلُوبِهِمْ أَكِنَّةً أَنْ يَفْقَهُوهُ وَ في آذانِهِمْ وَقْراً وَ إِنْ تَدْعُهُمْ إِلَى الْهُدى فَلَنْ يَهْتَدُوا إِذاً أَبَداً

چه كسى ستمكارتر است از آن كس كه آيات پروردگارش به او تذكّر داده شد، و از آن روى گرداند، و آنچه را با دست‌هاى خود پيش فرستاد فراموش كرد؟! ما بر دل‌هاى آن‌ها [به سبب اعمالشان] پرده‌هايى افكنده‌ايم تا نفهمند؛ و در گوش‌هايشان سنگينى قرار داده‌ايم؛ [تا صداى حق را نشنوند]! و از‌اين‌رو اگر آن‌ها را به‌سوى هدايت بخوانى، هرگز هدايت نمى‌شوند.

And who is more unjust than he who is reminded of the communications of his Lord, then he turns away from them and forgets what his two hands have sent before? Surely We have placed veils over their hearts lest they should understand it and a heaviness in their ears; and if you call them to the guidance, they will not ever follow the right course in that case.

અને તેના કરતાં વધારે ઝાલિમ કોણ છે કે જેને તેના પરવરદિગારની આયતો વડે ઘ્યાન દોરવામાં આવે છે પછી તે તેનાથી મોંઢું ફેરવી લે છે અને જે કામો તેના હાથો વડે આગળ મોકલી ચૂક્યા છે તેને ભૂલી જાય છે? બેશક અમોએ તેમના દિલો પર પરદા નાખી દીધા છે. જેથી તેઓ સમજી જ ન શકે અને તેમના કાન ભારે (સુના) કરી દીધાં છે; અને જો તું તેમને હિદાયત તરફ બોલાવે તો પણ હરગિઝ તેઓ હિદાયત મેળવશે નહિં.

18:58
وَ رَبُّكَ الْغَفُورُ ذُو الرَّحْمَةِ لَوْ يُؤاخِذُهُمْ بِما كَسَبُوا لَعَجَّلَ لَهُمُ الْعَذابَ بَلْ لَهُمْ مَوْعِدٌ لَنْ يَجِدُوا مِنْ دُونِهِ مَوْئِلاً

و پروردگارت، آمرزنده و داراى رحمت است؛ اگر مى‌خواست آنان را به خاطر اعمالشان مجازات كند، عذاب را هرچه زودتر براى آن‌ها مى‌فرستاد؛ ولى براى آنان موعدى است كه هرگز از آن راه فرارى نخواهند داشت.

And your Lord is Forgiving, the Lord of Mercy; were He to punish them for what they earn, He would certainly have hastened the chastisement for them; but for them there is an appointed time from which they shall not find a refuge.

અને તારો પરવરદિગાર માફ કરનાર, રહેમવાળો છે; જો તે તેઓના આમાલની સજા આપવા ચાહતે તો જલ્દી અઝાબ મોકલત પરંતુ તેના માટે એક ચોક્કસ સમય નક્કી છે. જેનાથી બચવાનો કોઇ રસ્તો નહી હોય.

18:59
وَ تِلْكَ الْقُرى أَهْلَكْناهُمْ لَمَّا ظَلَمُوا وَ جَعَلْنا لِمَهْلِكِهِمْ مَوْعِداً

اين شهرها و آبادي‌هايى است كه ما آن‌ها را هنگامى‌كه ستم كردند هلاك نموديم؛ و براى هلاكتشان موعدى قرار داديم. [آن‌ها را با چشم مى‌بينند، ولى عبرت نمى‌گيرند].

And (as for) these towns, We destroyed them when they acted unjustly, and We have appointed a time for their destruction.

અને તે વસ્તીઓ કે જયારે તેમણે ઝૂલ્મ કર્યો ત્યારે અમોએ તેમને હલાક કરી નાખી; અને તેમની હલાકત માટે અમોએ એક સમય નક્કી કરી રાખ્યો હતો.

18:60
وَ إِذْ قالَ مُوسَى لِفَتاهُ لا أَبْرَحُ حَتَّى أَبْلُغَ مَجْمَعَ الْبَحْرَيْنِ أَوْ أَمْضِيَ حُقُباً

[به خاطر بياور] هنگامى را كه موسى به يار همسفرش گفت: «دست [از جستجو] برنمى‌دارم تا به محلّ تلاقى دو دريا برسم؛ هرچند مدّت طولانى به راه خود ادامه دهم».

And when Musa said to his servant: I will not cease until I reach the junction of the two rivers or I will go on for years.

અને જયારે મૂસાએ તેના જવાનને કહ્યું : હું મારો સફર રોકીશ નહી જયાં સુધી હું બે દરિયાઓના ભેગા થવાની જગ્યાએ પહોંચી ન જાઉં ભલે પછી લાંબી મુદ્દત સુધી ચાલતો રહું.

← Surah 17 Surah 19 →