Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 27

سورة النمل

An Naml

સૂરએ નમ્લ
93 verses Makki Verses 31–40 of 93
27:31
أَلّا تَعْلُوا عَلَيَّ وَ أْتُونِي مُسْلِمِینَ

توصیه‌ی من این است که نسبت به من برترى‌جویى نکنید و به‌سوى من آیید درحالى‌که تسلیم (حق) هستید.

Saying: exalt not yourselves against me and come to me in submission.

મારી સામે સરકશી (બળવો) કરો નહિ અને મારી પાસે ઇતાઅતગુઝાર બની ચાલ્યા આવો.

27:32
قالَتْ یا أَیُّهَا الْمَلَأُ أَفْتُونِي فِي أَمْرِي ما کُنْتُ قاطِعَةً أَمْراً حَتّى تَشْهَدُونِ

[سپس] گفت: «اى اشراف! نظر خود را در این امر مهمّ به من بازگو کنید، که من درباره‌ی هیچ کار مهمّى، بدون حضور [و مشورت] شما تصمیم نگرفته‌ام».

She said: O chiefs! give me advice respecting my affair: I never decide an affair until you are in my presence.

તેણીએ કહ્યું, અય મારી હુકુમતના સરદારો મારી આ બાબતમાં સલાહ આપો, કે હું તમારી હાજરી વગર કોઇ ફેસલો કરતી નથી.

27:33
قالُوا نَحْنُ أُولُوا قُوَّةٍ وَ أُولُوا بَأْسٍ شَدِیدٍ وَ الْأَمْرُ إِلَیْکِ فَانْظُرِي ما ذا تَأْمُرِینَ

گفتند: «ما داراى نیروى زیاد و قدرت جنگى فراوان هستیم، ولى فرمان با توست؛ ببین چه دستور ‌مى‌دهى»؟

They said: We are possessors of strength and possessors of mighty prowess, and the command is yours, therefore see what you will command.

તેમણે કહ્યું કે અમે બહાદુર અને લડવાવાળા છીએ, અને હુકુમત તારી છે તું જો કે તારો હુકમ શું છે ?

27:34
قالَتْ إِنَّ الْمُلُوکَ إِذا دَخَلُوا قَرْیَةً أَفْسَدُوها وَ جَعَلُوا أَعِزَّةَ أَهْلِها أَذِلَّةً وَ کَذالِکَ یَفْعَلُونَ

گفت: «پادشاهان هنگامى‌که وارد منطقه‌ی آبادى شوند آن را به فساد و تباهى مى‌کشند و عزیزان آنجا را ذلیل مى‌کنند؛ [آرى] روش آنان همواره این‌گونه است.

She said: Surely the kings, when they enter a town, ruin it and make the noblest of its people to be low, and thus they (always) do;

(બિલ્કીસે) કહ્યું કે બેશક જ્યારે બાદશાહો કોઇ વસ્તીમાં દાખલ થાય છે ત્યારે તેઓ તેને વિરાન કરી નાખે છે અને તેના આબરૂદાર રહેવાસીઓને ઝલીલ કરે છે અને આ તેમનો તરીકો હોય છે.

27:35
وَ إِنِّي مُرْسِلَةٌ إِلَیْهِمْ بِهَدِیَّةٍ فَناظِرَةٌ بِمَ یَرْجِعُ الْمُرْسَلُونَ

من [اکنون جنگ را صلاح نمى‌بینم] هدیه‌ی گرانبهایى براى آنان مى‌فرستم تا ببینم فرستادگان من چه خبر مى‌آورند [تا از این طریق آن‌ها را بیازمایم].

And surely I am going to send a present to them, and shall wait to see what (answer) do the apostles bring back.

અને બેશક હું તેમની તરફ એક તોહફો મોકલુ છું, પછી જોઉં છું કે પયગામ પહોંચાડનારા શું જવાબ લઇને આવે છે.

27:36
فَلَمّا جاءَ سُلَیْمانَ قالَ أَ تُمِدُّونَنِ بِمالٍ فَما آتانِيَ اللهُ خَیْرٌ مِمّا آتاکُمْ بَلْ أَنْتُمْ بِهَدِیَّتِکُمْ تَفْرَحُونَ

هنگامى‌که [فرستاده‌ی ملکه‌ی سبا] نزد سلیمان آمد، گفت: «مى‌خواهید مرا با مالى کمک‌کنید [و فریب دهید]؟! آنچه خدا به من داده، بهتراست از آنچه به شما داده؛ بلکه شمایید که به هدیه‌هایتان شاد مى‌شوید.

So when he came to Sulaiman, he said: What! will you help me with wealth? But what Allah has given me is better than what He has given you. Nay, you are exultant because of your present;

પછી જ્યારે તે (કાસીદ) સુલયમાન પાસે હાજર થયો ત્યારે તેણે (સુલયમાને) કહ્યું કે શું તમે માલ વડે મારી મદદ કરવા ચાહો છો? અલ્લાહે મને જે કાંઇ અતા કર્યું છે તે તમને આપવામાં આવેલ માલ કરતાં ઘણું જ બેહતર છે બલ્કે તમારા તોહફાથી તમે જ ખુશ થાઓ છો!

27:37
إِرْجِعْ إِلَیْهِمْ فَلَنَأْتِیَنَّهُمْ بِجُنُودٍ لا قِبَلَ لَهُمْ بِها وَ لَنُخْرِجَنَّهُمْ مِنْها أَذِلَّةً وَ هُمْ صاغِرُونَ

به‌سوى آنان باز گرد [و اعلام‌ کن] با لشکریانى به سراغ آنان مى‌آییم که قدرت مقابله با آن را نداشته ‌باشند و آنان را از آن (سرزمین) با ذلّت و حقارت بیرون مى‌رانیم!

Go back to them, so we will most certainly come to them with hosts which they shall have no power to oppose, and we will most certainly expel them therefrom in abasement, and they shall be in a state of ignominy.

તેમની તરફ પાછો જા કે હું તેમની સામે એવું લશ્કર લઇને આવીશ કે જેમના મુકાબલાની તેમનામાં તાકાત નહિ હોય, અને અમે તેમને તે (દેશ)માંથી ઝલીલ કરીને કાઢી મૂકીશું.

27:38
قالَ یا أَیُّهَا الْمَلَؤُا أَیُّکُمْ یَأْتِینِي بِعَرْشِها قَبْلَ أَنْ یَأْتُونِي مُسْلِمِینَ

[سلیمان] گفت: «اى بزرگان! کدام ‌یک از شما تخت او را براى من مى‌آورد پیش از آنکه به حال تسلیم نزد من آیند»؟

He said: O chiefs! which of you can bring to me her throne before they come to me in submission?

પછી તેણે કહ્યુ કે અય મારા સરદારો તમારામાંથી કોણ એવું છે જે તેણીના તખ્તને લઇ આવે, તે પહેલા કે તેઓ ઇતાઅતગુઝાર બનીને હાજર થાય?

27:39
قالَ عِفْرِیتٌ مِنَ الْجِنِّ أَنَا آتِیکَ بِهِ قَبْلَ أَنْ تَقُومَ مِنْ مَقامِکَ وَ إِنِّي عَلَیْهِ لَقَوِيٌّ أَمِینٌ

فرد نیرومندى از جنّ گفت: «من آن را نزد تو مى‌آورم پیش از آنکه از جایگاهت برخیزى و من نسبت به این امر، توانا و امینم».

One audacious among the jinn said: I will bring it to you before you rise up from your place; and most surely I am strong (and) trusty for it.

જિન્નાતોમાંથી એક તાકતવરે કહ્યું કે તું તારી જગ્યાએથી ઉઠે તે પહેલાં તે હું તારી પાસે લઇ આવીશ, અને બેશક હું તાકતવર અને અમાનતદાર છું.

27:40
قالَ الَّذِي عِنْدَهُ عِلْمٌ مِنَ الْکِتابِ أَنَا آتِیکَ بِهِ قَبْلَ أَنْ یَرْتَدَّ إِلَیْکَ طَرْفُکَ فَلَمّا رَآهُ مُسْتَقِرّاً عِنْدَهُ قالَ هذا مِنْ فَضْلِ رَبِّي لِیَبْلُوَنِي أَ أَشْکُرُ أَمْ أَکْفُرُ وَ مَنْ شَکَرَ فَإِنَّما یَشْکُرُ لِنَفْسِهِ وَ مَنْ کَفَرَ فَإِنَّ رَبِّي غَنِيٌ کَرِیمٌ

[امّا] کسى‌ که دانشى از کتاب (آسمانى) داشت گفت: «من پیش از آنکه چشم‌برهم‌زنى، آن را نزد تو خواهم آورد»! و هنگامى‌که [سلیمان] آن (تخت) را نزد خود ثابت و پابرجا دید گفت: «این از فضل پروردگار من است، تا مرا آزمایش‌کند که آیا شُکر او را به‌جا مى‌آورم یا کفران مى‌کنم؟! و هرکس شکرکند، به نفع خود شکر مى‌کند؛ و هرکس کفران نماید [به خودش زیان ‌رسانده] چراکه پروردگار من، بى‌نیاز و بخشنده‌ است».

One who had the knowledge of the Book said: I will bring it to you in the twinkling of an eye. Then when he saw it settled beside him, he said: This is of the grace of my Lord that He may try me whether I am grateful or ungrateful; and whoever is grateful, he is grateful only for his own soul, and whoever is ungrateful, then surely my Lord is Self-sufficient, Honored.

જેની પાસે કિતાબનું થોડુંક ઇલ્મ હતું તેણે કહ્યું કે તારી પલક ઝબકે તે પહેલાં તેને તારી પાસે હાજર કરી દઇશ, પછી જયારે (સુલયમાને) તે (તખ્ત)ને પોતાની સામે સ્થિર જોયું ત્યારે કહ્યું કે આ મારા પરવરદિગારનો ફઝલ છે જેથી તે મારૂં ઇમ્તેહાન કરે કે હું શુક્રગુઝાર છું કે નાશુક્રો છું, અને જે કોઇ શુક્ર કરશે તો તે પોતાના જ ફાયદા માટે કરશે, અને જે નાશુક્રી કરશે, તો મારો પરવરદિગાર તેનાથી બેનિયાઝ અને કરીમ છે.

← Surah 26 Surah 28 →