سورة العنكبوت
Al Ankabut
و هنگامىكه فرستادگان ما بشارت[تولد فرزند] را براى ابراهيم آوردند، گفتند: «ما اهل اين شهر و آبادى [قوم لوط] را هلاك خواهيمكرد، چرا كه اهل آن ستمكارند.»
And when Our apostles came to Ibrahim with the good news, they said: Surely we are going to destroy the people of this town, for its people are unjust.
અને જયારે અમારા ફરિશ્તા ઇબ્રાહીમ પાસે ખુશખબર લઇને આવ્યા અને તેઓએ કહ્યુ કે અમે આ વસ્તીઓને હલાક કરનાર છીએ કારણ કે આ વસ્તીના લોકો ઝાલિમ છે.
[ابراهيم] گفت: «در آنجا لوط است»! گفتند: «ما به كسانى كه در آن هستند آگاهتريم؛ او و خانواده اش را نجات مىدهيم؛ جز همسرش كه از بازماندگان در شهرو از هلاك شدگان خواهد بود.»
He said: Surely in it is Lut. They said: We know well who is in it; we shall certainly deliver him and his followers, except his wife; she shall be of those who remain behind.
(ઇબ્રાહિમે) કહ્યું કે તેમાં લૂત છે! તેઓએ કહ્યું કે જે કોઇ તેમાં છે તેનાથી અમે સારી રીતે વાકેફ છીએ, અમે તેને તથા તેના ઘરવાળાઓને બચાવી લઇશું, સિવાય કે તેમની ઔરત કે જે પાછળ રહી જનારાઓમાંથી છે.
و هنگامىكه فرستادگان ما بهسوى لوط آمدند، به علّت [حضور] ايشان ناراحت شد و دستش از [حمايت] آنها كوتاه گرديد. گفتند: «مترس و غم مدار كه ما تو و خانوادهات را جز زنت كه از باقىماندگان [در خاكستر آتش] است حتماً مى رهانيم.
And when Our apostles came to Lut he was grieved on account of them, and he felt powerless (to protect) them; and they said: Fear not, nor grieve; surely we will deliver you and your followers, except your wife; she shall be of those who remain behind.
અને જયારે અમારા ફરિશ્તાઓ લૂત પાસે આવ્યા, ત્યારે લૂત તેમને જોઇને પરેશાન અને દિલ તંગ થયા, તેઓએ કહ્યું કે ન તમે ડરો અને ન ગમગીન થાઓ, બેશક અમે તને તથા તારા ઘરવાળાઓને બચાવી લઇશું સિવાય તારી ઔરતના કે જેણી પાછળ રહી જનારાઓમાંથી છે.
ما بر اهل اين شهر و آبادى به خاطر گناهانشان، عذابى از آسمان فرو مىفرستيم.
Surely We will cause to come down upon the people of this town a punishment from heaven, because they transgressed.
અમે આ વસ્તી ઉપર અઝાબ નાઝિલ કરનારાઓ છીએ કારણ કે તેઓ બદકારી કરી રહ્યા છે.
و از اين آبادى نشانهی روشنى [و درس عبرتى] براى كسانىكه مىانديشند باقىگذارديم.
And certainly We have left a clear sign of it for a people who understand.
અને અમોએ આ વસ્તીમાંથી વિચાર કરનારાઓ માટે ખુલ્લી નિશાનીઓ બાકી રાખી છે.
و ما به سوى «مدين»، برادرشان «شعيب» را فرستاديم؛ گفت: «اى قوم من! خدا را بپرستيد، و به روز بازپسين ايمان بياوريد، و در زمين به فساد نكوشيد.»
And to Madyan (We sent) their brother Shuaib, so he said: O my people! serve Allah and fear the latter day and do not act corruptly in the land, making mischief.
અને અમોએ મદયન તરફ તેમના ભાઇ શોએબને મોકલ્યા હતા, તેમણે કહ્યું કે અય લોકો અલ્લાહની ઇબાદત કરો અને આખેરતના દિવસ માટે ઉમેદવાર રહો અને ઝમીન પર ફસાદની કોશિશ ન કરો.
[ولى] آنها او را تكذيب كردند، و به اين سبب زلزله آنان را فرا گرفت، و بامدادان در خانه هاى خود به رو درافتاده و مرده بودند.
But they rejected him, so a severe earthquake overtook them, and they became motionless bodies in their abode.
પરંતુ તેઓએ તેને જૂઠલાવ્યો જેથી તેમને એક ઝલઝલાએ ઝડપી લીધા અને સવારમાં તેઓ તેમના ઘરોમાં ઊંધા માથે લાશ બની પડયા રહ્યા.
ما قوم «عاد» و «ثمود» را نيز[به سبب اعمالشان هلاك كرديم]، وخانههاى [ويران شده] آنان براى شما آشكار است؛ شيطان اعمالشان را براى آنان آراسته بود، از اين رو آنان را از راه[خدا] باز داشت درحالىكه بينا بودند[و حق را مىشناختند].
And (We destroyed) Ad and Samood, and from their dwellings (this) is apparent to you indeed; and the Shaitan made their deeds fair-seeming to them, so he kept them back from the path, though they were endowed with intelligence and skill,
અને આદ અને સમૂદને યાદ કરો, કે જેમના (વિરાન) ઘરો તમારા માટે જાહેર થઇ ગયા છે અને શયતાને તેમના કાર્યોને તેમના માટે શોભીતા બનાવી દીધા હતા અને તેમને (હક) રસ્તાથી અટકાવી દીધા હતા, જો કે તેઓ (હક) સમજતા હતા:
و «قارون» و «فرعون» و «هامان» را نيز [هلاك كرديم]؛ موسى با دلايل روشن به سراغشان آمد، امّا آنان در زمين تكبر ورزيدند، ولى نتوانستند [بر خدا] پيشى گيرند.
And (We destroyed) Qaroun and Firon and Haman; and certainly Musa came to them with clear arguments, but they behaved haughtily in the land; yet they could not outstrip (Us).
અને કારૂન, ફિરઓન તથા હામાનની (પણ યાદી આપો) કે જેમની પાસે મૂસા વાઝેહ દલીલો લઇને આવ્યા હતા, પરંતુ તેમણે ઝમીનમાં તકબ્બૂર કર્યો, જોકે તેઓ (અમારાથી) આગળ નીકળી ન શક્યા.
ما هر يك از آنان را به گناهشان گرفتيم [و مجازات كرديم]، بر بعضى از آنها طوفانى از سنگريزه فرستاديم، و بعضى از آنان را صيحه[مرگبار آسمانى] فروگرفت، و بعضى ديگر را در زمين فروبرديم، و بعضى را غرق كرديم؛ خداوند هرگز به آنها ستم نكرد، ولى آنها خودشان بر خويشتن ستم مىكردند.
So each We punished for his sin; of them was he on whom We sent down a violent storm, and of them was he whom the rumbling overtook, and of them was he whom We made to be swallowed up by the earth, and of them was he whom We drowned; and it did not beseem Allah that He should be unjust to them, but they were unjust to their own souls.
પછી અમોએ દરેકને તેના ગુનાહના કારણે પકડી લીધા, તેઓમાંના અમુક પર પત્થરોના વરસાદ કર્યો અને અમુકને ગર્જનાએ (અવાજે) પકડી લીધા અને અમુકને ઝમીન ગળી ગઇ અને અમુકને (પાણીમાં) ડૂબાડી દીધા અને અલ્લાહ તેઓના ઉપર ઝુલ્મ નથી કરતો, પરંતુ તેઓ પોતાના નફસો પર ઝુલ્મ કરતા હતા.