Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 2

سورة البقرة

Al Baqara

સુરએ બકરહ
286 verses Madani Verses 131–140 of 286
2:131
إِذْ قالَ لَهُ رَبُّهُ أَسْلِمْ قالَ أَسْلَمْتُ لِرَبِّ الْعالَمینَ

[و یاد آورید] هنگامى را که پروردگارش به او فرمود: اسلام بیاور [و در برابر حق، تسلیم باش. او فرمان پروردگار را از جان و دل پذیرفت؛ و] گفت: «در برابر پروردگار جهانیان، تسلیم شدم».

When his Lord said to him, Be a Muslim, he said: I submit myself to the Lord of the worlds.

જ્યારે તેને તેના પરવરદિગારે ફરમાવ્યું કે તસ્લીમ થા. ત્યારે તેણે કહયુ કરી કે હું આલમીનના પાલનહારને તસ્લીમ થાઉં છું.

2:132
وَ وَصَّى بِها إِبْراهيمُ بَنيهِ وَ يَعْقُوبُ يا بَنِيَّ إِنَّ أللهَ اصْطَفى لَكُمُ الدِّينَ فَلا تَمُوتُنَّ إِلاَّ وَ أَنْتُمْ مُسْلِمُونَ

و ابراهيم و يعقوب [در واپسين لحظات عمر] فرزندان خود را به اين آيين وصيّت كردند؛ ‌[و هر كدام به فرزندان خويش گفتند:] «فرزندان من! خداوند اين آيين [پاك] را براى شما برگزيده است؛ ‌و شما جز به آيين اسلام [و تسليم در برابر فرمان خدا] از دنيا نرويد».

And the same did Ibrahim enjoin on his sons and (so did) Yaqoub. O my sons! surely Allah has chosen for you (this) faith, therefore die not unless you are Muslims.

અને ઈબ્રાહીમે પોતાના ફરઝંદોને આ વસિયત કરી તથા યાકૂબે પણ કે અય મારા ફરઝંદો! અલ્લાહે બેશક તમારા માટે આ દીનને પસંદ કર્યો છે જેથી તમે મુસ્લિમ થયા સિવાય હરગિઝ મૃત્યુ પામતા નહિ.

2:133
أَمْ كُنْتُمْ شُهَداءَ إِذْ حَضَرَ يَعْقُوبَ الْمَوْتُ إِذْ قالَ لِبَنيهِ ما تَعْبُدُونَ مِنْ بَعْدي قالُوا نَعْبُدُ إِلهَكَ وَ إِلهَ آبائِكَ إِبْراهيمَ وَ إِسْماعيلَ وَ إِسْحاقَ إِلهاً واحِداً وَ نَحْنُ لَهُ مُسْلِمُونَ

آيا هنگامى‌كه مرگ يعقوب فرا رسيد، شما حاضر بوديد؟! در آن هنگام كه به فرزندان خود گفت: «پس از من، چه چيز را مى پرستيد»؟ گفتند: «خداى تو و خداى پدرانت، ابراهيم و اسماعيل و اسحاق، خداى يگانه را، و ما در برابر او تسليم هستيم».

Nay! were you witnesses when death visited Yaqoub, when he said to his sons: What will you serve after me? They said: We will serve your God and the God of your fathers, Ibrahim and Ismail and Ishaq, one God only, and to Him do we submit.

શું તમે તે વખતે હાજર હતા કે જ્યારે યાકૂબને મૌત આવી? તે વખતે તેણે પોતાના ફરઝંદોને કહયુ (પૂછયું) હતું, કે તમે મારા પછી કોની ઈબાદત કરશો? તેમણે અરજ કરી કે, અમે આપના માઅબૂદ તથા આપના દાદા ઈબ્રાહીમ તથા ઈસ્માઈલ તથા ઈસ્હાક ના માઅબૂદ એક જ ખુદાની ઈબાદત કરીશું, અને અમો તેનાજ ફરમાંબરદાર અને તેનેજ તસ્લીમ છીએ.

2:134
تِلْكَ أُمَّةٌ قَدْ خَلَتْ لَها ما كَسَبَتْ وَ لَكُمْ ما كَسَبْتُمْ وَ لا تُسْئَلُونَ عَمَّا كانُوا يَعْمَلُونَ

آنها امّتى بودند كه درگذشتند. اعمال آنان مربوط به خودشان بود و اعمال شما نيز مربوط به خود شماست؛ و شما مسؤول اعمال آنها نخواهيدبود.

This is a people that have passed away; they shall have what they earned and you shall have what you earn, and you shall not be called upon to answer for what they did.

(યહૂદીઓ) આ તે લોકો હતા જેઓ ગુજરી ગયા તેમણે જે હાંસિલ કર્યુ તે તેમના માટે છે અને તમે જે હાંસિલ કરશો તે તમારા માટે છે અને તેઓ જે કાંઈ કરતા હતા તે સંબંધે તમને સવાલ કરવામાં આવશે નહિ.

2:135
وَ قالُوا كُونُوا هُوداً أَوْ نَصارى تَهْتَدُوا قُلْ بَلْ مِلَّةَ إِبْراهيمَ حَنيفاً وَ ما كانَ مِنَ الْمُشْرِكينَ

[اهل كتاب] گفتند: «يهودى يا مسيحى شويد تا هدايت يابيد». بگو: «[اين آيين‌هاى تحريف‌شده و شرك‌آلود، هرگز نمى‌تواند موجب هدايت گردد،] بلكه از آيين ابراهيم، كه ايمانى خالص داشت و از مشركان نبود، پيروى كنيد».

And they say: Be Jews or Christians, you will be on the right course. Say: Nay! (we follow) the religion of Ibrahim, the Hanif, and he was not one of the polytheists.

અને તેઓ કહે છે કે યહૂદી અથવા ખ્રિસ્તી થઈ જાઓ તો હિદાયત મેળવશો; તું કહે: નહિ! બલ્કે ઈબ્રાહીમના દીને હનીફ(ને અનુસરીને હિદાયત મળશે); અને તે મુશ્રિકોમાંથી ન હતા.

2:136
قُولُوا آمَنَّا بِاللهِ وَ ما أُنْزِلَ إِلَيْنا وَ ما أُنْزِلَ إِلى إِبْراهيمَ وَ إِسْماعيلَ وَ إِسْحاقَ وَ يَعْقُوبَ وَ الْأَسْباطِ وَ ما أُوتِيَ مُوسى وَ عيسى وَ ما أُوتِيَ النَّبِيُّونَ مِنْ رَبِّهِمْ لا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِنْهُمْ وَ نَحْنُ لَهُ مُسْلِمُونَ

گوييد: «ما به خدا ايمان آورده‌ايم؛ ‌ و به آنچه بر ما نازل شده؛ ‌و آنچه بر ابراهيم و اسماعيل و اسحاق و يعقوب و اسباط (پيامبران از فرزندان يعقوب) نازل گرديده، [و همچنين] آنچه به موسى و عيسى و ساير پيامبران از طرف پروردگارشان داده شده است، و فرقى ميان آنها نمى‌گذاريم و ما در برابر [فرمان] خدا تسليم هستيم».

Say: We believe in Allah and (in) that which had been revealed to us, and (in) that which was revealed to Ibrahim and Ismail and Ishaq and Yaqoub and the tribes, and (in) that which was given to Musa and Isa, and (in) that which was given to the prophets from their Lord, we do not make any distinction between any of them, and to Him do we submit.

(મુસલમાનો) કહો કે અમે અલ્લાહ પર ઈમાન લાવ્યા છીએ, તથા જે કાંઈ અમારા ઉપર નાઝિલ કરવામાં આવ્યું છે તેના ઉપર તથા જે કાંઈ ઈબ્રાહીમ તથા ઈસ્માઈલ તથા ઈસ્હાક તથા યાકૂબ અને તેમના વંશજો ઉપર નાઝિલ કરવામાં આવ્યું છે તેના ઉપર પણ; અને જે કાંઈ મૂસા તથા ઈસા ને આપવામાં આવ્યું છે અને જે કાંઈ બીજા નબીઓને તેમના પરવરદિગાર તરફથી મળ્યું છે તેના પર ઇમાન લાવ્યા છીએ; અને અમે તે નબીઓમાંના કોઈ વચ્ચે કંઇપણ ભેદભાવ રાખતા નથી; અને અમે અલ્લાહને તસ્લીમ થનાર છીએ.

2:137
فَإِنْ آمَنُوا بِمِثْلِ ما آمَنْتُمْ بِهِ فَقَدِ اهْتَدَوْا وَ إِنْ تَوَلَّوْا فَإِنَّما هُمْ في شِقاقٍ فَسَيَكْفيكَهُمُ اللهُ وَ هُوَ السَّميعُ الْعَليمُ

اگر آنها به مانند آنچه شما به آن ايمان آورده‌ايد ايمان بياورند، هدايت يافته اند؛ ‌‌و اگر سرپيچى كنند، از حقّ جدا شده‌اند و خداوند، شَرّ آنها را از تو دفع مى‌كند؛ ‌ و اوست شنواى دانا.

If then they believe as you believe in Him, they are indeed on the right course, and if they turn back, then they are only in great opposition, so Allah will suffice you against them, and He is the Hearing, the Knowing.

પછી જો તેઓ પણ એવી જ રીતે ઈમાન લાવે જેવી રીતે તમે ઈમાન લાવ્યા છો તો બેશક તેમણે હિદાયત મેળવી, પણ જો તેઓ મોંઢું ફેરવે તો બેશક તેઓ (હકથી) દૂર થયા છે, પણ અલ્લાહ તમને તેમના (શર)થી બચાવવાને પૂરતો છે, અને તે સાંભળનાર, જાણનાર છે.

2:138
صِبْغَةَ اللهِ وَ مَنْ أَحْسَنُ مِنَ اللهِ صِبْغَةً وَ نَحْنُ لَهُ عابِدُونَ

رنگ خدايى [بپذيريد: رنگ ايمان و توحيد و اسلام]. و چه رنگى از رنگ خدايى بهتر است؟! و [بگوييد] ما تنها او را عبادت مى‌كنيم.

(Receive) the baptism of Allah, and who is better than Allah in baptising? and Him do we serve.

(આ) અલ્લાહનો રંગ, અને કયો રંગ અલ્લાહના રંગ કરતા બહેતર છે? અને અમે તેની જ ઈબાદત કરનારા છીએ.

2:139
قُلْ أَ تُحَاجُّونَنا فِی اللهِ وَ هُوَ رَبُّنا وَ رَبُّکُمْ وَ لَنا أَعْمالُنا وَ لَکُمْ أَعْمالُکُمْ وَ نَحْنُ لَهُ مُخْلِصُونَ

بگو: «آیا درباره‌ي خداوند با ما مجادله مى‌کنید؟! در حالى که او پروردگار ما و شماست؛ و اعمال ما از آن ما، و اعمال شما از آن شماست؛ و ما تنها بندگان مخلص او هستیم».

Say: Do you dispute with us about Allah, and He is our Lord and your Lord, and we shall have our deeds and you shall have your deeds, and we are sincere to Him.

(અય રસૂલ !) કહે કે શું અલ્લાહ સબંધી તમે અમારી સાથે વાદવિવાદ કરો છો? જો કે તે અમારો અને તમારો પરવરદિગાર છે, અને અમારા આમાલ અમારા માટે છે અને તમારા આમાલ તમારા માટે છે, અને અમે તેના ખાલિસ બંદા છીએ.

2:140
أَمْ تَقُولُونَ إِنَّ إِبْراهيمَ وَ إِسْماعيلَ وَ إِسْحاقَ وَ يَعْقُوبَ وَ الْأَسْباطَ كانُوا هُوداً أَوْ نَصارى قُلْ أَ أَنْتُمْ أَعْلَمُ أَمِ اللهُ وَ مَنْ أَظْلَمُ مِمَّنْ كَتَمَ شَهادَةً عِنْدَهُ مِنَ اللهِ وَ مَا اللهُ بِغافِلٍ عَمَّا تَعْمَلُونَ

يا مى‌گوييد: «ابراهيم و اسماعيل و اسحاق و يعقوب و اسباط، يهودى يا نصرانى بودند»؟! بگو: «شما بهتر مى‌دانيد يا خدا؟! [چرا حقيقت را كتمان مى‌كنيد]»؟! و چه كسى ستمكارتر است از آن‌كس كه گواهى و شهادت الهى را كه نزد اوست، كتمان مى‌كند؟! و خدا از اعمال شما غافل نيست.

Nay! do you say that Ibrahim and Ismail and Yaqoub and the tribes were Jews or Christians? Say: Are you better knowing or Allah? And who is more unjust than he who conceals a testimony that he has from Allah? And Allah is not at all heedless of what you do.

શું તમે (એમ) કહો છો કે બેશક ઈબ્રાહીમ તથા ઈસ્માઈલ તથા ઈસ્હાક તથા યાકૂબ તથા તેમના વંશજો યહૂદી અથવા ખ્રિસ્તી હતા? તું કહે કે શું તમે વધુ જાણનારા છો કે અલ્લાહ? અને એથી વધુ ઝાલિમ કોણ છે જે પોતાની પાસે અલ્લાહની ગવાહીને સંતાડે? અને તમે જે કાંઈ કરો છો તેનાથી અલ્લાહ ગાફિલ નથી.

← Surah 1 Surah 3 →