Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 2

سورة البقرة

Al Baqara

સુરએ બકરહ
286 verses Madani Verses 141–150 of 286
2:141
تِلْکَ أُمَّةٌ قَدْ خَلَتْ لَها ما کَسَبَتْ وَ لَکُمْ ما کَسَبْتُمْ وَ لاتُسْئَلُونَ عَمّا کانُوا یَعْمَلُونَ

[به هر حال] آنها امّتى بودند که درگذشتند. اعمال آنان مربوط به خودشان بود؛ و اعمال شما نیز مربوط به خودتان است؛ و شما مسئول اعمال آنها نخواهید بود.

This is a people that have passed away; they shall have what they earned and you shall have what you earn, and you shall not be called upon to answer for what they did.

તે લોકો ગુજરી ગયા છે, તેમણે જે હાંસિલ કર્યુ તે તેમના માટે છે અને તમે જે હાંસિલ કરશો તે તમારા માટે છે અને તેઓ જે કાંઈ કરતા હતા તે બાબતે તમને સવાલ કરવામાં આવશે નહિ.

2:142
سَيَقُولُ السُّفَهاءُ مِنَ النَّاسِ ما وَلاَّهُمْ عَنْ قِبْلَتِهِمُ الَّتي كانُوا عَلَيْها قُلْ لِلهِ الْمَشْرِقُ وَ الْمَغْرِبُ يَهْدي مَنْ يَشاءُ إِلى صِراطٍ مُسْتَقيمٍ

به‌زودى مردم سبك‌مغز مى‌گويند: «چه چيز آنها (مسلمانان) را از قبله‌اى كه بر آن بودند، بازگردانيد»؟! بگو:«مشرق و مغرب، از آنِ خداست، خدا هركس را بخواهد، به راه راست هدايت مى‌كند».

The fools among the people will say: What has turned them from their qiblah which they had? Say: The East and the West belong only to Allah; He guides whom He likes to the right path.

નજદીકમાં અમુક મૂર્ખા લોકો એમ કહેશે કે આ (મુસલમાનો)ને કિબ્લાથી કઇ ચીઝે ફેરવી નાખ્યા, જેની પર તેઓ પહેલા કાયમ હતા ? (અય રસૂલ!) કહે કે પૂર્વ અને પશ્ચિમ અલ્લાહના છે; તે જેને ચાહે છે સીધા રસ્તાની હિદાયત કરે છે.

2:143
وَ كَذلِكَ جَعَلْناكُمْ أُمَّةً وَسَطاً لِتَكُونُوا شُهَداءَ عَلَى النَّاسِ وَ يَكُونَ ألرّسول عَلَيْكُمْ شَهيداً وَ ما جَعَلْنَا الْقِبْلَةَ الَّتي كُنْتَ عَلَيْها إِلاَّ لِنَعْلَمَ مَنْ يَتَّبِعُ ألرّسول مِمَّنْ يَنْقَلِبُ عَلى عَقِبَيْهِ وَ إِنْ كانَتْ لَكَبيرَةً إِلاَّ عَلَى الَّذينَ هَدَى اللهُ وَ ما كانَ اللهُ لِيُضيعَ إيمانَكُمْ إِنَّ أللهَ بِالنَّاسِ لَرَؤُفٌ رَحيمٌ

همان‌گونه [كه قبله‌ی شما، يك قبله ميانه است] شما را نيز امّتى ميانه [و معتدل] قرار داديم تا بر مردم گواه باشيد؛ ‌و پيامبر هم بر شما گواه باشد. و ما آن قبله‌اى را كه قبلاً بر آن بودى، تنها براى اين قبله قرار داده‌بوديم كه افرادى كه از پيامبر پيروى مى‌كنند، از آنها كه به جاهليّت بازمى‌گردند، مشخّص شوند. و مسلّماً اين حكم، جز بر كسانى كه خداوند آنها را هدايت كرده، دشوار بود. و خدا هرگز ايمان [و نمازهاى گذشته] شما را ضايع نمى‌گرداند؛ ‌زيرا خداوند نسبت به مردم، رئوف و مهربان است.

And thus We have made you a medium (just) nation that you may be the bearers of witness to the people and (that) the Apostle may be a bearer of witness to you; and We did not make that which you would have to be the qiblah but that We might distinguish him who follows the Apostle from him who turns back upon his heels, and this was surely hard except for those whom Allah has guided aright; and Allah was not going to make your faith to be fruitless; most surely Allah is Affectionate, Merciful to the people.

અને એવી રીતે અમોએ તમને મઘ્યમ ઉમ્મત બનાવી છે કે જેથી તમે લોકો ઉપર ગવાહ રહો* અને રસૂલ તમારા ઉપર ગવાહ રહે, અને જે કિબ્લા તરફ તું નમાઝ પઢ્યા કરતો હતો તે અમોએ એ માટે નક્કી કર્યો હતો કે રસૂલનું કોણ અનુકરણ કરે છે અને કોણ પાછલા પગે ફરી જાય છે તેમને જાણી લઇએ; અને આ (કિબ્લાનું બદલવું) તમામ લોકો માટે (કબૂલ કરવું) મુશ્કેલ હતું, સિવાય તેમના કે જેમની અલ્લાહે હિદાયત કરી હોય; અને અલ્લાહ એવો નથી કે (કિબ્લો બદલીને) તમારા ઇમાનને બરબાદ કરે; કારણકે અલ્લાહ તમામ લોકો પર મહેરબાન અને રહેમ કરનાર છે.

2:144
قَدْ نَرى تَقَلُّبَ وَجْهِكَ فِي السَّماءِ فَلَنُوَلِّيَنَّكَ قِبْلَةً تَرْضاها فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرامِ وَ حَيْثُ ما كُنْتُمْ فَوَلُّوا وُجُوهَكُمْ شَطْرَهُ وَ إِنَّ الَّذينَ أُوتُوا الْكِتابَ لَيَعْلَمُونَ أَنَّهُ الْحَقُّ مِنْ رَبِّهِمْ وَ مَا اللهُ بِغافِلٍ عَمَّا يَعْمَلُونَ

نگاه‌هاى انتظارآميز تو را به‌سوى آسمان [براى تعيين قبله‌ی نهايى] مى‌بينيم! اكنون تو را به‌سوى قبله‌اى كه از آن خشنود باشى، بازمى‌گردانيم. پس روى خود را به سوى مسجدالحرام كن. و هر‌جا باشيد، روى خود را به سوى آن بگردانيد. و كسانى كه كتاب آسمانى به آنها داده شده، به خوبى مى‌دانند اين فرمان حقّى است از ناحيه‌ی پروردگارشان؛ ‌ [كه در كتاب‌ها‌ى خود خوانده‌اند]. و خداوند از آنچه [براى مخفى‌داشتن اين آيات] انجام مى‌دهند، غافل نيست.

Indeed We see the turning of your face to heaven, so We shall surely turn you to a qiblah which you shall like; turn then your face towards the Sacred Mosque, and wherever you are, turn your face towards it, and those who have been given the Book most surely know that it is the truth from their Lord; and Allah is not at all heedless of what they do.

(અય રસૂલ) તારૂં આસમાન તરફ મોંઢું ફેરવવું અમે ખરેખર નિહાળીએ છીએ! જેથી જરૂર અમે તારો રૂખ એવા એક કિબ્લા તરફ ફેરવી દઇશું કે જેથી તું ખુશ થશે, હવે તું તારો રૂખ મસ્જિદુલ હરામ (કાઅબા) તરફ ફેરવ; અને જ્યાં પણ તું હો તેની જ તરફ તારો રૂખ ફેરવ; બેશક જેમને કિતાબ આપવામાં આવી છે તેઓ સારી રીતે જાણે છે કે આ તેમના પરવરદિગાર તરફથી હક છે; અને જે કાર્યો તેઓ કરી રહ્યા છે તેનાથી અલ્લાહ ગાફિલ નથી.

2:145
وَ لَئِنْ أَتَيْتَ الَّذينَ أُوتُوا الْكِتابَ بِكُلِّ آيَةٍ ما تَبِعُوا قِبْلَتَكَ وَ ما أَنْتَ بِتابِعٍ قِبْلَتَهُمْ وَ ما بَعْضُهُمْ بِتابِعٍ قِبْلَةَ بَعْضٍ وَ لَئِنِ اتَّبَعْتَ أَهْواءَهُمْ مِنْ بَعْدِ ما جاءَكَ مِنَ الْعِلْمِ إِنَّكَ إِذاً لَمِنَ الظَّالِمينَ

سوگند كه اگر براى [اين گروه از] كسانى كه كتاب آسمانى به آنها داده شده، هر‌گونه [دليل و] نشانه‌اى بياورى، از قبله تو پيروى نخواهند كرد؛ ‌و تو نيز هيچ‌گاه از قبله‌ی آنان، پيروى نخواهى‌نمود. و حتّى هيچ‌يك از آنها، پيروى از قبله‌ی ديگرى نخواهدكرد! و اگر تو پس از اين آگاهى، از هوس‌هاى آنها پيروى كنى، به يقين از ستمكاران خواهى‌بود.

And even if you bring to those who have been given the Book every sign they would not follow your qiblah, nor can you be a follower of their qiblah, neither are they the followers of each other's qiblah, and if you follow their desires after the knowledge that has come to you, then you shall most surely be among the unjust.

અને જેમને કિતાબ આપવામાં આવી છે તેમની સામે અગર તું દરેક નિશાની રજૂ કરે તો પણ તેઓ તારા કિબ્લાને અનુસરશે નહિ, તેમજ તું પણ તેમના કિબ્લાને અનુસરનાર નથી, અને તેઓમાંથી કોઇપણ એક (ગિરોહ) બીજા (ગિરોહ)ના કિબ્લાને અનુસરનાર નથી; અને તને જે ઇલ્મ મળી ચૂકયું છે તે પછી પણ જો તું તેમની ઈચ્છાઓને અનુસરશે* તો ખરેખર એ હાલતમાં તું ઝાલિમોમાંથી થઇ જઇશ.

2:146
الَّذينَ آتَيْناهُمُ الْكِتابَ يَعْرِفُونَهُ كَما يَعْرِفُونَ أَبْناءَهُمْ وَ إِنَّ فَريقاً مِنْهُمْ لَيَكْتُمُونَ الْحَقَّ وَ هُمْ يَعْلَمُونَ

كسانى‌كه كتاب آسمانى به آنان داده‌ايم، او (پيامبر) را همچون فرزندان خود مى‌شناسند؛ ‌ولى جمعى از آنان، حق را در حالى‌كه از آن آگاهند كتمان مى‌كنند.

Those whom We have given the Book recognize him as they recognize their sons, and a party of them most surely conceal the truth while they know (it).

જેમને અમોએ કિતાબ આપી છે તેઓ તેને એવી રીતે ઓળખે છે કે જેવી રીતે તેઓ પોતાના ફરઝંદોને ઓળખે છે; બેશક તેઓમાંથી એક ગિરોહ એવો છે કે જે જાણી જોઈને હકને સંતાડે છે.

2:147
الحَقُّ مِنْ رَبِّکَ فَلا تَکُونَنَّ مِنَ الْمُمْتَرینَ

این (فرمان تغییر قبله) حکم حقّى از طرف پروردگار توست؛ بنابراین، هرگز از تردیدکنندگان در آن مباش.

The truth is from your Lord, therefore you should not be of the doubters.

આ હક (કિબ્લો બદલવાનો) તારા પરવરદિગાર તરફથી જ છે માટે તું હરગિઝ શંકા કરનારાઓમાંથી થઈશ નહિ.

2:148
لِكُلٍّ وِجْهَةٌ هُوَ مُوَلِّيها فَاسْتَبِقُوا الْخَيْراتِ أَيْنَ ما تَكُونُوا يَأْتِ بِكُمُ اللهُ جَميعاً إِنَّ أللهَ عَلى كُلِّ شَيْ‌ءٍ قَديرٌ

هر امّتى قبله‌اى دارد كه خداوند آن را تعيين كرده است؛ ‌[و به جاى گفتگو درباره‌ی قبله،] در نيكي‌ها و اعمال خير، بر يكديگر سبقت جوييد. هر‌جا باشيد، خداوند همه‌ی شما را [در روز رستاخيز] حاضر مى‌كند؛ ‌زيرا او بر هر چيزى تواناست.

And every one has a direction to which he should turn, therefore hasten to (do) good works; wherever you are, Allah will bring you all together; surely Allah has power over all things.

અને દરેક (ગિરોહ) માટે એક કિબ્લો છે કે જે દિશા તરફ રૂખ કરે, માટે (આ બાબતે વાદ-વિવાદ કરો નહી અને) તમે સારા કાર્યોમાં એક બીજાથી આગળ વધો; જ્યાં પણ તમે હશો અલ્લાહ તમો સર્વને ભેગા કરી લાવશે**; કારણકે અલ્લાહ દરેક વસ્તુ પર કાદીર છે.

2:149
وَ مِنْ حَيْثُ خَرَجْتَ فَوَلّ‌ِ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِ وَ إِنَّهُ لَلْحَقُّ مِن رَّبِّكَ وَ مَا اللهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُون

از هر جا (و از هر شهر و نقطه‌اى) خارج شدى، (به هنگام نماز،) روى خود را به جانب «مسجد الحرام» كن! اين دستور حقى از طرف پروردگار توست! و خداوند، از آنچه انجام مى‌دهيد، غافل نيست!

And from whatsoever place you come forth, turn your face towards the Sacred Mosque; and surely it is the very truth from your Lord, and Allah is not at all heedless of what you do.

અને (અય પયગંબર) જ્યાં (પણ મુસાફરીમાં) બહાર જાવ તો (નમાઝ સમયે) તારો રૂખ મસ્જિદુલ હરામ તરફ રાખ, બેશક આ તારા પરવરદિગાર તરફથી હક છે; અને અલ્લાહ તમારા આમાલથી ગાફિલ નથી.

2:150
وَ مِنْ حَيْثُ خَرَجْتَ فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرامِ وَ حَيْثُ ما كُنْتُمْ فَوَلُّوا وُجُوهَكُمْ شَطْرَهُ لِئَلاَّ يَكُونَ لِلنَّاسِ عَلَيْكُمْ حُجَّةٌ إِلاَّ الَّذينَ ظَلَمُوا مِنْهُمْ فَلا تَخْشَوْهُمْ وَ اخْشَوْني وَ لِأُتِمَّ نِعْمَتي عَلَيْكُمْ وَ لَعَلَّكُمْ تَهْتَدُونَ

و از هر سو خارج شدى، روى خود را به جانب مسجدالحرام كن. و هر‌جا بوديد، روى خود را به‌سوى آن كنيد؛ ‌تا مردم، دليلى بر ضدّ شما نداشته‌باشند؛ ‌مگر آنها كه ستمكار [و لجوج] هستند. از آنها نترسيد؛ ‌و از من بترسيد! و [بدانيد اين تغيير قبله، به‌خاطر آن بود كه] نعمت خود را بر شما تمام كنم، شايد هدايت شويد.

And from whatsoever place you come forth, turn your face towards the Sacred Mosque; and wherever you are turn your faces towards it, so that people shall have no accusation against you, except such of them as are unjust; so do not fear them, and fear Me, that I may complete My favor on you and that you may walk on the right course.

અને જ્યાંથી પણ તું નીકળે તારો રૂખ મસ્જિદુલ હરામ તરફ રાખ; અને તમે ગમે ત્યાં હોવ તમારો રૂખ તેની જ તરફ કરો. જેથી લોકોને તમારી વિરૂઘ્ધ કોઇ બહાનુ મળી શકે નહિ, સિવાય તેમના કે જેઓ તેમાંથી ઝાલિમ છે, (તેઓની ઝુબાન બંધ નહી રહે) માટે તેમનાથી ડરો નહિ અને મારાથી જ ડરતા રહો, આ એ માટે કે હું મારી નેઅમતો તમારા ઉપર પૂરી કરી દઉં. એ માટે કે શાયદ તમે હિદાયત મેળવો.

← Surah 1 Surah 3 →