سورة البقرة
Al Baqara
همانگونه که [براى هدایت شما] پیامبرى از خودتان در میان شما فرستادیم؛ تا آیات ما را بر شما بخواند؛ و شما را پاکیزه سازد؛ و به شما کتاب و حکمت بیاموزد؛ و آنچه را نمىدانستید، به شما یاد دهد.
Even as We have sent among you an Apostle from among you who recites to you Our communications and purifies you and teaches you the Book and the wisdom and teaches you that which you did not know.
આજ મુજબ અમોએ તમારામાંથી એક રસૂલને તમારી દરમ્યાન મોકલ્યો, જેથી અમારી આયતોની તમારી સામે તિલાવત કરે તથા તમને પાકીઝા બનાવે, તમને કિતાબ તથા હિકમતની તાલીમ આપે છે અને જે તમે જાણતા ન હતા તે તમને શીખવાડે.
پس مرا ياد كنيد، تا شما را ياد كنم؛ و شكر مرا بهجاى آوريد و [نعمتهاى مرا] كفران نكنيد.
Therefore remember Me, I will remember you, and be thankful to Me, and do not be ungrateful to Me.
માટે તમે મને યાદ કરતા રહો કે હું પણ તમને યાદ રાખું, અને મારો શુક્ર અદા કરતા રહો, અને કુફરાને નેઅમત (નેઅમતોને જૂઠલાવ્યા) ન કરો.
اي افرادي كه ايمان آوردهايد! از صبر [و استقامت] و نماز، كمك بگيريد؛ [زيرا] خداوند با صابران است.
O you who believe! seek assistance through patience and prayer; surely Allah is with the patient.
અય ઈમાનલાવનારાઓ! સબ્ર અને નમાઝ વડે મારી મદદ માંગતા રહો, કારણકે અલ્લાહ સબ્ર કરવાવાળાઓની સાથે જ છે.
و به آنهايي كه در راه خدا كشته ميشوند، مرده نگوييد؛ بلكه آنها زندهاند، ولي شما نميفهميد.
And do not speak of those who are slain in Allah's way as dead; nay, (they are) alive, but you do not perceive.
અને જે લોકો અલ્લાહની રાહમાં કત્લ થઇ જાય છે તેમને મરણ પામેલા કહો નહિ; બલ્કે તેઓ હયાત છે પરંતુ તમે સમજતા નથી.
به يقين همهي شما را با امورى همچون ترس، گرسنگى و كاهش در مالها و جانها و ميوهها آزمايش مىكنيم؛ و بشارت ده به صابران.
And We will most certainly try you with somewhat of fear and hunger and loss of property and lives and fruits; and give good news to the patient,
અને અમે ચોક્કસપણે ખૌફ, ભૂખ, માલ, પ્રાણો અને ફળોના નુકસાન જેવી બાબતોથી ઇમ્તેહાન લઇશું; અને સબ્ર કરનારાઓને ખુશ ખબર આપી દો.*
[همان] كسانى كه هرگاه مصيبتى به ايشان مىرسد، مىگويند: «ما از آنِ خداييم؛ و بهسوى او بازمىگرديم».
Who, when a misfortune befalls them, say: Surely we are Allah's and to Him we shall surely return.
જેઓ જ્યારે મુસીબત આવી પડે ત્યારે કહે છે કે બેશક અમે અલ્લાહના જ છીએ અને અમે તેની જ હજુરમાં પાછા ફરીને જનાર છીએ.
آنها كسانى هستند كه الطاف و رحمت خدا شامل حالشان شده؛ و آنانند هدايتيافتگان.
Those are they on whom are blessings and mercy from their Lord, and those are the followers of the right course.
એ તે જ લોકો છે કે જેમના ઉપર તેમના પરવરદિગાર તરફથી દુરૂદ અને રહેમત છે; અને તેઓ જ હિદાયત પામેલા છે.
«صفا» و «مروه» از شعائر الهى است؛ بنابراين هركس كه حجِّ خانهي خدا و يا عمره انجام دهد، باكى بر او نيست كه برآن دو طواف كند؛ [و سعىِ صفا و مروه به جاى آورد]. و كسىكه فرمان خدا را در انجام كارهاى نيك اطاعت كند، خداوند [نسبت به عمل او] قدردان و [از آن] آگاه است.
Surely the Safa and the Marwa are among the signs appointed by Allah; so whoever makes a pilgrimage to the House or pays a visit (to it), there is no blame on him if he goes round them both; and whoever does good spontaneously, then surely Allah is Grateful, Knowing.
બેશક “સફા” તથા “મરવા” અલ્લાહની નિશાનીઓમાંથી છે, માટે જે કોઈ બયતુલ્લાહ (કાઅબા)ની હજ અથવા ઉમરા અદા કરે તેના માટે તે (સફા અને મરવા જેમાં નાસ્તિકોએ બુત લગાડેલા હતા) તે વચ્ચે તવાફ કરવામાં કાંઈ હરજ નથી; અને જે લાગણી સાથે વધુ નેકી કરે છે તો બેશક અલ્લાહ કદર કરનાર અને જાણનાર છે.
كسانى كه دلايل روشن، و هدايتى را كه نازل كردهايم، پس از آن كه آن را در كتاب [آسمانى آنها] براى مردم بيان نموديم،كتمان كنند، خدا آنها را لعنت مىكند؛ و همهي لعنكنندگان نيز، آنها را لعن مىكنند.
Surely those who conceal the clear proofs and the guidance that We revealed after We made it clear in the Book for men, these it is whom Allah shall curse, and those who curse shall curse them (too).
બેશક જે લોકો અમારી નાઝિલ કરેલી ખુલ્લી નિશાનીઓ અને હિદાયતની વાતો (કે જે અમોએ) સર્વે લોકો માટે કિતાબમાં વાઝેહ બયાન કરી દીધા પછી સંતાડે એવા લોકો પર અલ્લાહ લાનત કરે છે અને દરેક લાનત કરનારાઓ તેમના ઉપર લાનત કરે છે.
مگر كسانى كه توبه كردند و [اعمال بد خود را] جبران نمودند و [آنچه را كتمان كردهبودند، ] بيان كردند؛ من توبهي آنها را مى پذيرم؛كه من توبهپذيرو مهربانم.
Except those who repent and amend and make manifest (the truth), these it is to whom I turn (mercifully); and I am the Oft-returning (to mercy), the Merciful.
પરંતુ જેમણે તૌબા કરી તથા ઇસ્લાહ કરી અને (છુપાવેલા હકને) બયાન કરી દીધું એવા લોકોની તૌબા હું કબૂલ કરી લઈશ, હું તૌબાનો બહેતરીન કબૂલ કરનાર અને મહેરબાન છું.