سورة ص
Sad
اينها لشكر كوچك شكست خوردهاى از گروههاى مختلفند!
A host of deserters of the allies shall be here put to flight.
તેઓ પરાજીત થયેલ સમૂહોમાંથી એક નાનો સમૂહ છે.
پيش از آنان قوم نوح و عاد و فرعون صاحب قدرت [پيامبران ما را] تكذيب كردند!
The people of Nuh and Ad, and Firon, the lord of spikes, rejected (apostles) before them.
તેમની પહેલા કોમે નૂહ તથા કોમે આદ અને કુદરતમંદ ફિરઔને જૂઠલાવ્યા હતા:
و [نيز] قوم ثمود و لوط و اصحاب أيكه (قوم شعيب)، اينها احزابى بودند [كه به تكذيب پيامبران برخاستند]!
And Samood and the people of Lut and the dwellers of the thicket; these were the parties.
અને સમૂદ અને કોમે લૂતવાળા અને અસ્હાબે અયકા (શોઅયબની કોમ) તેઓ પણ સમૂહો હતા.
هريك [از اين گروهها] فرستادگان [ما] را تكذيب كردند و عذاب من دربارهی آنان تحقّق يافت!
There was none of them but called the apostles liars, so just was My retribution.
તેઓમાંથી દરેકે રસૂલોને જૂઠલાવ્યા હતા, તેથી તેમના ઉપર અમારો અઝાબ સાબિત થયો.
اينها [با اين اعمالشان] جز يك صيحهی آسمانى را انتظار نمىكشند كه هيچ مهلت و بازگشتى براى آن وجود ندارد!
Nor do these await aught but a single cry, there being no delay in it.
અને તેઓ ફકત એક એવી ગર્જનાની રાહ જૂએ છે જેમાં લેશમાત્ર મોહલત અને પાછુ ફરવાનુ નથી!
آنها [از روى خيرهسرى و لجاجت] گفتند: «پروردگارا! بهرهی ما را [از عذاب] هرچه زودتر قبل از روز حساب به ما بده»!
And they say: O our Lord! hasten on to us our portion before the day of reckoning.
અને તેઓ કહે છે કે પરવરદિગાર (અઝાબમાંથી) અમારો હિસ્સો હિસાબના દિવસની પહેલા અમોને આપી દે!
در برابر آنچه مىگويند شكيبا باش و به خاطر بياور بندهی ما داود صاحب قدرت را، كه او بسيار توبهكننده بود.
Bear patiently what they say, and remember Our servant Dawood, the possessor of power; surely he was frequent in returning (to Allah).
તમે તેમની વાતો પર સબ્ર કરો અને અમારા બંદા દાવૂદને યાદ કરો કે જે તાકતવર અને ખૂબ રજૂ (અલ્લાહ તરફ) કરવાવાળા હતા.
ما كوهها را مسخّر او ساختيم كه هر شامگاه و صبحگاه با او تسبيح مىگفتند.
Surely We made the mountains to sing the glory (of Allah) in unison with him at the evening and the sunrise,
અમોએ પહાડોને તેના તાબે કરી દીધા હતા કે જેથી તેઓ તેની સાથે સવાર સાંજ પરવરદિગારની તસ્બીહ કરે:
پرندگان را نيز دسته جمعى مسخّر او كرديم [تا همراه او تسبيح خدا گويند]؛ و همگى بازگشتكننده بهسوى او بودند.
And the birds gathered together; all joined in singing with him.
અને પક્ષીઓને તેની આસપાસ ભેગાં કરી દીધા, તેઓ બધા તેની તરફ રજૂ કરનાર હતા.
و حكومت او را استحكام بخشيديم؛ [هم] دانش به او داديم و [هم] داورى عادلانه.
And We strengthened his kingdom and We gave him wisdom and a clear Judgement.
અને અમોએ તેની હુકૂમતને મજબૂત કરી દીધી અને તેને હિકમત અને ઇન્સાફથી ફેસલો કરવાની તાકત આપી હતી.