سورة الزمر
Az Zumar
سپس بديهاى اعمالشان به آنها رسيد؛ و ستمكاران اين گروه (بتپرستان اهل مكّه) نيز بهزودى گرفتار بديهاى اعمالى كه انجام دادهاند خواهند شد، و هرگز نمىتوانند از عذاب الهى بگريزند.
So there befell them the evil (consequences) of what they earned; and (as for) those who are unjust from among these, there shall befall them the evil (consequences) of what they earn, and they shall not escape.
અને તેમના આમાલની ખરાબ અસરો તેઓ સુધી પહોંચી ગઇ અને આ લોકોમાંથી ઝાલિમો સુધી તેમના આમાલની ખરાબ અસરો પહોંચશે અને તેઓ હરગિઝ (અઝાબથી) બચી શકશે નહી.
آيا آنها ندانستند كه خداوند روزى را براى هركس بخواهد گسترده يا تنگ مىسازد؟! در اين، نشانههايى است براى گروهى كه ايمان مىآورند.
Do they not know that Allah makes ample the means of subsistence to whom He pleases, and He straitens; most surely there are signs in this for a people who believe.
શું તેઓ નથી જાણતા કે અલ્લાહ જેના માટે ચાહે છે રોઝી બહોળી કરી દે છે અને જેના માટે ચાહે છે તંગ કરી દે છે ? બેશક જે લોકો ઇમાન રાખે છે તેમના માટે તેમાં નિશાનીઓ છે.
بگو: «اى بندگان من كه برخود اسراف و ستم كردهايد! از رحمت خداوند نوميد نشويد كه خدا همهی گناهان را مىآمرزد، زيرا او بسيار آمرزنده و مهربان است.
Say: O my servants! who have acted extravagantly against their own souls, do not despair of the mercy of Allah; surely Allah forgives the faults altogether; surely He is the Forgiving the Merciful.
તું કહે કે અય મારા બંદાઓ કે જેમણે પોતાના નફસ ઉપર ઝિયાદતી (ઇસરાફ) કરી છે તમો અલ્લાહની રહેમતથી માયુસ ન થાવ; બેશક અલ્લાહ તમામ ગુનાહ માફ કરી દેશે કારણકે તે ગફુરૂર રહીમ છે.
و به درگاه پروردگارتان بازگرديد و در برابر او تسليم شويد، پيش از آنكه عذاب بهسراغ شما آيد، سپس [از سوى هيچكس] يارى نشويد.
And return to your Lord time after time and submit to Him before there comes to you the punishment, then you shall not be helped.
અને તમો સૌ તમારા પરવરદિગાર તરફ રજૂ થાઓ, અને તેના માટે મુકમ્મલ તૌર પર તસ્લીમ થાઓ, એ પહેલા કે તમારા સુધી અઝાબ આવી જાય, ત્યારબાદ તમારી મદદ કરવામાં નહિં આવે.
و از بهترين دستورهايى كه از سوى پروردگارتان بر شما نازل شده پيروى كنيد پيش از آنكه عذاب [الهى] ناگهان بهسراغ شما آيد درحالىكه از آن آگاه نيستند!
And follow the best that has been revealed to you from your Lord before there comes to you the punishment all of a sudden while you do not even perceive;
અને તમારા પરવરદિગાર તરફથી જે બહેતરીન કાનૂન નાઝિલ કરવામાં આવ્યો છે તેની પેરવી કરો, એ પહેલાં કે તમારા તરફ અચાનક અઝાબ આવી પહોંચે એવી હાલતમાં કે તમને તેની જાણ પણ નહી હોય!
[اين دستورها براى آن است كه] مبادا كسى روز قيامت بگويد: «افسوس بر من از كوتاهىهايى كه در اطاعت فرمان خدا كردم و از مسخرهكنندگان [آيات او] بودم»!
Lest a soul should say: O woe to me! for what I fell short of my duty to Allah, and most surely I was of those who laughed to scorn;
જેથી કોઇ એમ ન કહે કે હાય અફસોસ કે મેં અલ્લાહના હક બાબતે* કમી કરી છે, અને હું મજાક ઊડાવનારાઓમાંથી હતો :
يا بگويد: «اگر خداوند مرا هدايت مىكرد، از پرهيزگاران بودم».
Or it should say: Had Allah guided me, I would certainly have been of those who guard (against evil);
અથવા કહેવા લાગે કે જો અલ્લાહ મને હિદાયત આપતે તો હું પણ મુત્તકીઓમાંનો થઇ જાત:
يا هنگامىكه عذاب را مىبيند بگويد:«اى كاش بار ديگر [به دنيا] بازمىگشتم و از نيكوكاران بودم»!
Or it should say when it sees the punishment: Were there only a returning for me, I should be of the doers of good.
અથવા અઝાબને જોઇને કહેવા લાગે કે અગર મારા માટે ફરીથી પાછા જવાનું થાય તો હું પણ નેક કિરદારોમાંથી થઇ જાઉં.
آرى، آيات من بهسراغ تو آمد، امّا آن را تكذيب كردى و تكبّر نمودى و از كافران بودى.
Aye! My communications came to you, but you rejected them, and you were proud and you were one of the unbelievers.
હા ! તારી પાસે મારી આયતો આવી હતી પરંતુ તે તેને જૂઠલાવી દીધી તથા તકબ્બૂર કર્યો, અને તું ઇન્કાર કરનારાઓમાંથી થઇ ગયો.
و روز قيامت كسانى را كه بر خدا دروغ بستند [و تكبّر ورزيدند] مىبينى كه صورتهايشان سياه است؛ آيا در جهنّم جايگاهى براى متكبّران نيست؟!
And on the day of resurrection you shall see those who lied against Allah; their faces shall be blackened. Is there not in hell an abode for the proud?
અને તું કયામતના દિવસે જોશે કે જેઓએ અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપી હતી તેમના મોઢા કાળા પડી ગયા છે અને શું જહન્નમ તકબ્બૂર કરવાવાળાઓનું ઠેકાણું નથી ?