Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 3

سورة آل عمران

Aal I Imran

સુરએ આલે ઈમરાન
200 verses Madani Verses 21–30 of 200
3:21
ِ إنَّ الَّذينَ يَكْفُرُونَ بِآياتِ اللهِ وَ يَقْتُلُونَ النَّبِيِّينَ بِغَيْرِ حَقٍّ وَ يَقْتُلُونَ الَّذينَ يَأْمُرُونَ بِالْقِسْطِ مِنَ النّاسِ فَبَشِّرْهُمْ بِعَذابٍ أَليمٍ

كسانى كه نسبت به آيات خدا كفر مى‌ورزند و پيامبران را به ناحق مى‌كشند، و [نيز] مردمى را كه امر به عدالت مى‌كنند به قتل مى‌رسانند، به كيفرى دردناك بشارت ده!

Surely (as for) those who disbelieve in the communications of Allah and slay the prophets unjustly and slay those among men who enjoin justice, announce to them a painful chastisement.

બેશક જે લોકો અલ્લાહની નિશાનીઓનો ઈન્કાર કરે છે, અને નબીઓને નાહક મારી નાખે છે અને લોકોમાંથી તેઓને (પણ) મારી નાખે છે કે જેઓ અદલ ઈન્સાફનો હુકમ કરે છે, તેઓને દર્દનાક અઝાબની ખુશખબર સંભળાવ.

3:22
أُولئِكَ الَّذينَ حَبِطَتْ أَعْمالُهُمْ فِي الدُّنْيا وَ الْآخِرَةِ وَ ما لَهُمْ مِنْ ناصِرينَ

آن‌ها كسانى هستند كه اعمال نيك آن‌ها [به‌خاطر اين گناهان بزرگ]، در دنيا و آخرت تباه شده، و ياورى [و شفاعت كننده‌اى] ندارند.

Those are they whose works shall become null in this world as well as the hereafter, and they shall have no helpers.

તેઓ એ જ (ગુનેહગાર લોકો) છે કે જેમના આમાલ આ દુનિયા તથા આખેરતમાં બરબાદ થશે, અને તેમનો કોઈપણ મદદગાર હશે નહિ.

3:23
أَلَمْ تَرَ إِلَى الَّذينَ أُوتُوا نَصيباً مِنَ الْكِتابِ يُدْعَوْنَ إِلى كِتابِ اللهِ لِيَحْكُمَ بَيْنَهُمْ ثُمَّ يَتَوَلّى فَريقٌ مِنْهُمْ وَ هُمْ مُعْرِضُونَ

آيا نديدى كسانى را كه بهره‌اى از كتاب آسمانى داشتند، و به‌سوى كتاب الهى دعوت شدند تا در ميان آن‌ها داورى كند، ولى گروهى از آنان، [با علم و آگاهى]، روى‌گردان مى‌شوند، در‌حالى‌كه [از قبول حق] ابا دارند؟!

Have you not considered those (Jews) who are given a portion of the Book? They are invited to the Book of Allah that it might decide between them, then a part of them turn back and they withdraw.

શું તુંએ તે લોકોને નથી જોયાં કે જેમને કિતાબનો થોડોક ભાગ આપવામાં આવ્યો છે? તેમને અલ્લાહની કિતાબ તરફ બોલાવવામાં આવે છે કે તે તેમની વચ્ચે ફેંસલો કરે. ત્યારે તેઓમાંથી અમુક લોકો મોઢું ફેરવી લે છે, અને તેઓ કિનારે ખસી જાય છે.

3:24
ذالِكَ بِأَنَّهُمْ قالُوا لَنْ تَمَسَّنَا النّارُ إِلّا أَيّاماً مَعْدُوداتٍ وَ غَرَّهُمْ في دينِهِمْ ما كانُوا يَفْتَرُونَ

اين، به خاطر آن است كه مى‌گفتند: «[به سبب امتيازى كه به ديگران داريم] آتش [دوزخ]، جز چند روزى به ما نمى‌رسد». اين افترا [و دروغى كه به خدا بسته بودند]، آن‌ها را در دينشان مغرور ساخت [و گرفتار انواع گناهان شدند].

This is because they say: The fire shall not touch us but for a few days; and what they have forged deceives them in the matter of their religion.

આ એ કારણે કે તે લોકો કહે છે કે આગ અમને ગણતરીના દિવસો સિવાય હરગિઝ અડકશે નહિ, અને જે જૂઠ તેઓએ ઘડી કાઢયું છે તે જ તેમને દીન બાબતે છેતરે છે.

3:25
فَكَيْفَ إِذا جَمَعْناهُمْ لِيَوْمٍ لا رَيْبَ فيهِ وَ وُفِّيَتْ كُلُّ نَفْسٍ ما كَسَبَتْ وَ هُمْ لايُظْلَمُونَ

پس چگونه خواهند بود هنگامى‌كه آن‌ها را براى آن روز (رستاخيز) كه شكّى در آن نيست جمع كنيم، و به هركس، [پاداش] آنچه انجام داده، به‌طور كامل داده‌ شود؟ و به آن‌ها ستمى نخواهد شد [زيرا محصول اعمال خود را مى‌چينند].

Then how will it be when We shall gather them together on a day about which there is no doubt, and every soul shall be fully paid what it has earned, and they shall not be dealt with unjustly?

પછી કેવી હાલત થશે જે દિવસ વિશે કાંઇપણ શંકા નથી એ દિવસે અમે તેને ભેગા કરીશુ, અને દરેક જણને તેના અમલનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે અને તેમની સાથે નાઇન્સાફી કરવામાં આવશે નહિ.

3:26
قُلِ اللّهُمَّ مالِكَ الْمُلْكِ تُؤْتِي الْمُلْكَ مَنْ تَشاءُ وَ تَنْزِعُ الْمُلْكَ مِمَّنْ تَشاءُ وَ تُعِزُّ مَنْ تَشاءُ وَ تُذِلُّ مَنْ تَشاءُ بِيَدِكَ الْخَيْرُ إِنَّكَ عَلى كُلِّ شَيْءٍ قَديرٌ

بگو:«بار الها! اى مالك حكومت‌ها! به هركس بخواهى، حكومت مى‌بخشى؛ و از هركس بخواهى، حكومت را مى‌گيرى؛ هركس را بخواهى، عزّت مى‌دهى؛ و هركه را بخواهى خوار مى‌كنى. تمام خوبي‌ها به دست توست؛ تو بر هرچيزى توانايى».

Say: O Allah, Master of the Kingdom! Thou givest the kingdom to whomsoever Thou pleasest and takest away the kingdom from whomsoever Thou pleasest, and Thou exaltest whom Thou pleasest and abasest whom Thou pleasest in Thine hand is the good; surety, Thou hast power over all things.

કહે કે અય અલ્લાહ! અય સલ્તનતના માલિક! તું જેને ચાહે છે સલ્તનત આપે છે, જેને ચાહે છે (તેની) સલ્તનત છીનવી લે છે, અને તું જેને ચાહે છે ઈઝ્ઝત આપે છે અને જેને ચાહે છે તેને તું ઝલીલ કરે છે; તારા હાથમાં ભલાઇ છે; બેશક તું દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છો.

3:27
تُولِجُ الَّيْلَ فِي النَّهارِ وَ تُولِجُ النَّهارَ فِي الَّيْلِ وَ تُخْرِجُ الْحَيَّ مِنَ الْمَيِّتِ وَ تُخْرِجُ الْمَيِّتَ مِنَ الْحَيِّ وَ تَرْزُقُ مَنْ تَشاءُ بِغَيْرِ حِسابٍ

شب را در روز داخل مى‌كنى، و روز را در شب؛ زنده را از مرده بيرون مى‌آورى و مرده را از زنده؛ و به هركس بخواهى، بدون حساب، روزى مى‌بخشى.

Thou makest the night to pass into the day and Thou makest the day to pass into the night, and Thou bringest forth the living from the dead and Thou bringest forth the dead from the living, and Thou givest sustenance to whom Thou pleasest without measure.

તું રાત્રિને દિવસમાં દાખલ કરે છે અને દિવસને રાત્રિમાં, તું નિર્જીવમાંથી જીવંતને કાઢી લાવે છે અને જીવંતમાંથી નિર્જીવને કાઢે છે, અને જેને ચાહે છે બેહિસાબ રોઝી આપે છે.

3:28
لايَتَّخِذِ الْمُؤْمِنُونَ الْكافِرينَ أَوْلِياءَ مِنْ دُونِ الْمُؤْمِنينَ وَ مَنْ يَفْعَلْ ذالِكَ فَلَيْسَ مِنَ اللهِ في شَيْءٍ إِلّا أَنْ تَتَّقُوا مِنْهُمْ تُقاةً وَ يُحَذِّرُكُمُ اللهُ نَفْسَهُ وَ إِلَى اللهِ الْمَصيرُ

افراد با ايمان نبايد به‌جاى مؤمنان، كافران را دوست و سرپرست خود انتخاب كنند؛ و هر‌كس چنين ‌كند، هيچ رابطه‌اى با خدا ندارد [و پيوند او به كلّى از خدا گسسته مى‌شود]؛ مگر اينكه از آن‌ها تقيّه كنيد [و به خاطر هدف‌هاى مهمترى كتمان نماييد]. خداوند شما را از [نافرمانى] خود، برحذر مى‌دارد؛ و بازگشت [شما] به‌سوى خداست.

Let not the believers take the unbelievers for friends rather than believers; and whoever does this, he shall have nothing of (the guardianship of) Allah, but you should guard yourselves against them, guarding carefully; and Allah makes you cautious of (retribution from) Himself; and to Allah is the eventual coming.

મોઅમીનો ! તમે મોઅમીનોને મૂકી નાસ્તિકોને સરપરસ્ત ન બનાવો, અને જો એમ કરશો તો તેનો અલ્લાહ સાથે કાંઈ સબંધ નથી. સિવાય કે તમે નાસ્તિકોના (શરથી) બચવા માટે (સંબંધ રાખ્યો) હોય અને અલ્લાહ તમને પોતાની (નાફરમાનીથી) બચવા માટે ચેતવે છે; અને (સર્વનું) અલ્લાહ તરફ જ પાછું ફરવાનું છે.

3:29
قُلْ إِنْ تُخْفُوا ما في صُدُورِكُمْ أَوْ تُبْدُوهُ يَعْلَمْهُ اللهُ وَ يَعْلَمُ ما فِي السَّماواتِ وَ ما فِي الْأَرْضِ وَ اللهُ عَلى كُلِّ شَيْءٍ قَديرٌ

بگو: «اگر آنچه را در سينه‌هاى شماست، پنهان داريد يا آشكار كنيد، خداوند آن را مى‌داند؛ و [نيز] از آنچه در آسمان‌ها و زمين است، آگاه مى‌باشد؛ و خداوند بر هر چيزى تواناست».

Say: Whether you hide what is in your hearts or manifest it, Allah knows it, and He knows whatever is in the heavens and whatever is in the earth, and Allah has power over all things.

કહે કે જે કાંઈ તમારા દિલોમાં છે તે ચાહે સંતાડો યા જાહેર કરો, અલ્લાહ તે જાણે છે; અને જે કાંઈ આસમાનોમાં છે તથા જે કાંઈ ઝમીનમાં છે તે પણ જાણે છે; અને અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે.

3:30
يَوْمَ تَجِدُ كُلُّ نَفْسٍ ما عَمِلَتْ مِنْ خَيْرٍ مُحْضَراً وَ ما عَمِلَتْ مِنْ سُوءٍ تَوَدُّ لَوْ أَنَّ بَيْنَها وَ بَيْنَهُ أَمَداً بَعيداً وَ يُحَذِّرُكُمُ اللهُ نَفْسَهُ وَ اللهُ رَؤُفٌ بِالْعِبادِ

روزى كه هركس، هر كار نيكى كه انجام داده، حاضر مى‌بيند؛ و آرزو مى‌كند ميان او، و هركار بدى كه انجام داده، فاصله‌ی زمانى زيادى باشد. خداوند شما را از [نافرمانى] خودش، برحذر مى‌دارد؛ و [با اين حال]، خدا نسبت به همه‌ی بندگان، مهربان است.

On the day that every soul shall find present what it has done of good and what it has done of evil, it shall wish that between it and that (evil) there were a long duration of time; and Allah makes you to be cautious of (retribution from) Himself; and Allah is Compassionate to the servants.

તે દિવસે દરેક નફસ જે કાંઈ તેણે નેકી કરી છે તેને હાજર જોશે અને તે ઈચ્છશે કે તેની અને તે બદી વચ્ચે એક લાંબો ફાસલો હોય; અને અલ્લાહ તમને પોતાની (નાફરમાનીથી) બચતા રહેવાનું ફરમાવે છે; અને અલ્લાહ સર્વે બંદાઓ પર અતિ મહેરબાન છે.

← Surah 2 Surah 4 →