Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 3

سورة آل عمران

Aal I Imran

સુરએ આલે ઈમરાન
200 verses Madani Verses 31–40 of 200
3:31
قُلْ إِنْ كُنْتُمْ تُحِبُّونَ اللهَ فَاتَّبِعُوني يُحْبِبْكُمُ اللهُ وَ يَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ وَ اللهُ غَفُورٌ رَحيمٌ

بگو: «اگر خدا را دوست مى‌داريد، از من پيروى‌ كنيد؛ تا خدا [نيز] شما را دوست بدارد‌ و گناهانتان را ببخشد‌ و خدا آمرزنده‌ی مهربان است».

Say: If you love Allah, then follow me, Allah will love you and forgive you your faults, and Allah is Forgiving, Merciful.

કહે કે જો તમે અલ્લાહથી મોહબ્બત કરતા હોવ તો મારી ઇતાઅત કરો કે જેથી અલ્લાહ તમને મોહબ્બત કરશે અને તમારા ગુનાહ માફ કરે; અને અલ્લાહ માફ કરનાર, દયા કરનાર છે.

3:32
قُلْ أَطيعُوا اللهَ وَ الرَّسُولَ فَإِنْ تَوَلَّوْا فَإِنَّ اللهَ لا يُحِبُّ الْكافِرينَ

بگو: «از خدا و پيامبر، اطاعت كنيد؛ و اگر سرپيچى ‌كنيد، خداوند كافران را دوست نمى‌آرد».

Say: Obey Allah and the Apostle; but if they turn back, then surely Allah does not love the unbelievers.

કહો કે તમે અલ્લાહ તથા રસૂલની ઇતાઅત કરો, પછી જો તેઓ મોઢું ફેરવી લે (ઇતાઅત ન કરે) તો બેશક અલ્લાહ (ઇતાઅતનો) ઇન્કાર કરનારને દોસ્ત રાખતો નથી.

3:33
إِنَّ اللهَ اصْطَفى آدَمَ وَ نُوحاً وَ آلَ إِبْراهيمَ وَ آلَ عِمْرانَ عَلَى الْعالَمينَ

خداوند، آدم و نوح و خاندان ابراهيم و خاندان عمران را بر جهانيان برترى داد.

Surely Allah chose Adam and Nuh and the descendants of Ibrahim and the descendants of Imran above the nations.

બેશક અલ્લાહે આદમ તથા નૂહને અને આલે ઈબ્રાહીમને તથા ઈમરાનને* તમામ દુનિયાવાળાઓ ઉપર ચૂંટી કાઢયા (છે);

3:34
ذُرِّيَّةً بَعْضُها مِنْ بَعْضٍ وَ اللهُ سَميعٌ عَليمٌ

آن‌ها فرزندان [و دودمانى] بودند كه [از نظر پاكى و تقوا و فضيلت]، همانند يكديگر بودند؛ و خداوند، شنوا و داناست.

Offspring one of the other; and Allah is Hearing, Knowing.

તેઓ એકબીજાની નસ્લમાંથી હતા અને અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે.

3:35
إذْ قالَتِ امْرَأَتُ عِمْرانَ رَبِّ إِنِّي نَذَرْتُ لَكَ ما في بَطْني مُحَرَّراً فَتَقَبَّلْ مِنِّي إِنَّكَ أَنْتَ السَّميعُ الْعَليمُ

[به ياد آوريد] هنگامى را كه همسر«عمران» گفت: «پروردگارا! آنچه را در رحم دارم، براى تو نذر كردم، كه «مُحَرَّر» باشد [و آزاد براى خدمت خانه‌ی تو]. از من بپذير، كه تو شنوا و دانايى».

When a woman of Imran said: My Lord! surely I vow to Thee what is in my womb, to be devoted (to Thy service); accept therefore from me, surely Thou art the Hearing, the Knowing.

જયારે ઈમરાનની ઔરતે કહ્યું કે અય મારા પરવરદિગાર! બેશક મારા પેટમાં જે (બાળક) છે તેને મેં તારા (ઘરની ખિદમત) માટે (બીજા કામોથી) આઝાદ રહે તેવી માનતા કરી છે. માટે તું મારા તરફથી (તે) કબૂલ કર, બેશક તું જ સાંભળનાર, જાણનાર છે.

3:36
فَلَمّا وَضَعَتْها قالَتْ رَبِّ إِنِّي وَضَعْتُها أُنْثى وَ اللهُ أَعْلَمُ بِما وَضَعَتْ وَ لَيْسَ الذَّكَرُ كَالْأُنْثى وَ إِنِّي سَمَّيْتُها مَرْيَمَ وَ إِنِّي أُعيذُها بِكَ وَ ذُرِّيَّتَها مِنَ الشَّيْطانِ الرَّجيمِ

ولى هنگامى‌كه او را به دنيا آورد، [و او را دختر يافت]، گفت: «پروردگارا! من او را دختر آوردم ‌ و خدا از آنچه او به دنيا آورده بود، آگاهتر بود ‌ و پسر، همانند دختر نيست. [دختر نمى‌تواند وظيفه‌ی خدمتگزارى خانه‌ی خدا را همانند پسر انجام دهد]. من او را مريم نام گذاردم؛ و او و فرزندانش را از [وسوسه‌هاى] شيطان رانده شده، در پناه تو قرارمى‌دهم».

So when she brought forth, she said: My Lord! Surely I have brought it forth a female-- and Allah knew best what she brought forth-- and the male is not like the female, and I have named it Marium, and I commend her and her offspring into Thy protection from the accursed Shaitan.

પછી જયારે તેણીએ તે (બાળક)ને જન્મ આપ્યો, ત્યારે કહેવા લાગી કે અય મારા પરવરદિગાર ! મેં તો આ છોકરી જણી છે; જો કે અલ્લાહ સારી રીતે જાણતો હતો કે તેણીએ શું જણ્યું છે; અને છોકરો છોકરીના જેવો હોતો નથી, અને મેં તેનું નામ મરિયમ રાખ્યું છે બેશક હું તેને તથા તેની નસ્લને શેતાન રજીમથી બચાવવા તારી પનાહમાં આપું છું.

3:37
فَتَقَبَّلَها رَبُّها بِقَبُولٍ حَسَنٍ وَ أَنْبَتَها نَباتاً حَسَناً وَ كَفَّلَها زَكَرِيّا كُلَّمادَخَلَ عَلَيْها زَكَرِيَّا الْمِحْرابَ وَجَدَ عِنْدَها رِزْقاً قالَ يا مَرْيَمُ أَنّى لَكِ هذا قالَتْ هُوَ مِنْ عِنْدِ اللهِ إِنَّ اللهَ يَرْزُقُ مَنْ يَشاءُ بِغَيْرِ حِسابٍ

خداوند، او (مريم) را به‌طرز نيكويى پذيرفت و به‌طرز شايسته‌اى، [نهال وجود] او را رويانيد [و پرورش داد] و سرپرستى او را به «زكريا» سپرد. هر زمان زكريّا وارد محراب او مى‌شد، غذاى مخصوصى در كنار او مى‌ديد. پس از او پرسيد: «اى مريم! اين روزى از كجا نصيب تو شده»؟! گفت: «اين از سوى خداست. خداوند به هركس بخواهد، بى‌حساب روزى مى‌دهد».

So her Lord accepted her with a good acceptance and made her grow up a good growing, and gave her into the charge of Zakariya; whenever Zakariya entered the sanctuary to (see) her, he found with her food. He said: O Marium! whence comes this to you? She said: It is from Allah. Surely Allah gives to whom He pleases without measure.

ત્યારે તેના પરવરદિગારે બહેતરીન અંદાજમાં કબૂલ કર્યુ અને તેને સારી રીતે ઉછેરી, અને અલ્લાહે તેણીની સરપરસ્તીને ઝકરીઆ (નબી)ના હવાલે કરી દીધી; જયારે ઝકરીયા મહેરાબમાં દાખલ થતો ત્યારે તેણીની પાસે ખોરાક જોતો, તે પૂછતો કે અય મરિયમ! આ તારી પાસે કયાંથી આવ્યું? તે કહેતી કે તે અલ્લાહ પાસેથી છે; બેશક અલ્લાહ ચાહે તેને બેહિસાબ રોજી અર્પણ કરે છે.

3:38
هُنالِكَ دَعا زَكَرِيّا رَبَّهُ قالَ رَبِّ هَبْ لي مِنْ لَدُنْكَ ذُرِّيَّةً طَيِّبَةً إِنَّكَ سَميعُ الدُّعاءِ

آنجا بود كه زكريّا، [با مشاهده‌ی آن همه شايستگى در مريم]، پروردگار خويش را خواند و گفت: «پروردگارا! از سوى خود، فرزند پاكيزه‌اى [نيز] به من عطا فرما، كه تو دعا را مى‌شنوى».

There did Zakariya pray to his Lord; he said: My Lord! grant me from Thee good offspring; surely Thou art the Hearer of prayer.

ઝકરીયાએ ત્યાંજ પોતાના પરવરદિગાર પાસે દુઆ કરી, અને કહ્યું કે અય મારા પરવરદિગાર ! મને પણ તારી પાસેથી પાકીઝા નસ્લ અતા કર, બેશક તું દુઆનો સાંભળનાર છે.

3:39
فَنادَتْهُ الْمَلائِكَةُ وَ هُوَ قائِمٌ يُصَلِّي فِي الْمِحْرابِ أَنَّ اللهَ يُبَشِّرُكَ بِيَحْيى مُصَدِّقاً بِكَلِمَةٍ مِنَ اللهِ وَ سَيِّداً وَ حَصُوراً وَ نَبِيّاً مِنَ الصّالِحينَ

و درحالى‌كه او در محراب ايستاده، مشغول نيايش بود، فرشتگان او را صدا زدند: «خدا تو را به «يحيى» بشارت مى‌دهد؛ [كسى] كه كلمه‌ی خدا (مسيح) را تصديق مى‌كند و رهبر خواهد بود و از هوس‌هاى سركش بركنار، و پيامبرى از صالحان است».

Then the angels called to him as he stood praying in the sanctuary: That Allah gives you the good news of Yahya verifying a Word from Allah, and honorable and chaste and a prophet from among the good ones.

તે (ઝકરિયા) મહેરાબમાં ઇબાદતની હાલતમાં ઊભા જ હતા (ત્યાં) ફરિશ્તાઓએ તેને અવાજ આપી કે અલ્લાહ તમને યહ્યાની ખુશખબરી આપે છે જે અલ્લાહના કલામની સચ્ચાઇ સાબિત કરનાર તથા સાલેહીન તથા પાક અને સદાચારી નબીઓમાંથી હશે.

3:40
قالَ رَبِّ أَنّى يَكُونُ لي غُلامٌ وَ قَدْ بَلَغَنِيَ الْكِبَرُ وَ امْرَأَتي عاقِرٌ قالَ كَذالِكَ اللهُ يَفْعَلُ ما يَشاءُ

او گفت: «پروردگارا! چگونه ممكن است پسرى براى من باشد، درحالى‌كه پيرى به سراغ من آمده، و همسرم نازا است»؟! فرمود: «بدين‌گونه خداوند هر كارى را بخواهد انجام مى‌دهد».

He said: My Lord! when shall there be a son (born) to me, and old age has already come upon me, and my wife is barren? He said: even thus does Allah what He pleases.

(ઝકરિયાએ) કહ્યું કે અય મારા પરવરદિગાર! મારે ફરઝંદ કયાંથી થશે જયારે કે બુઢાપો મારા સુધી પહોંચી ગયો છે અને મારી ઔરત ગર્ભધારણ કરવાને શક્તિમાન નથી, અલ્લાહે ફરમાવ્યું કે આ જ રીતે તે જે ચાહે છે તે કરે છે.

← Surah 2 Surah 4 →