سورة فصلت
Fussilat / Ha Mim as-Sajdah
حم
Ha Mim!
હા મીમ.
اين كتابى است كه از سوى خداوند بخشندهی مهربان نازل شده است.
A revelation from the Beneficent, the Merciful Allah:
આ (કિતાબ) રહેમાન અને રહીમ તરફથી નાઝિલ કરવામાં આવેલી છે.
كتابى كه آياتش هر مطلبى را در جاى خود بازگو كرده، و قرآنى است فصيح و گوياست براى جمعيّتى كه آگاهند.
A Book of which the verses are made plain, an Arabic Quran for a people who know:
આ કિતાબની આયતો તફસીલ સાથે બયાન કરવામાં આવી છે, ફસીહ અરબીમાં કુરઆન છે, તે લોકો માટે કે જેઓ જાણે છે :
بشارتدهنده و بيمدهنده است؛ ولى بيشتر آنان روىگردان شدند؛ ازاينرو [حقايق را] نمىشنوند.
A herald of good news and a warner, but most of them turn aside so they hear not.
આ ખુશખબર આપનાર, અને ડરાવનાર છે, પરંતુ તેઓમાંના ઘણાંખરાએ મોઢું ફેરવી લીધું છે અને તેઓ સાંભળતા નથી.
آنها گفتند: «دلهاى ما نسبت به آنچه ما را به آن دعوت مىكنى در پوششهايى قرار گرفته و در گوشهاى ما سنگينى است، و ميان ما و تو [گويا] حجابى وجود دارد؛ پس تو كار خود را انجام بده و ما هم كار خود را انجام مىدهيم».
And they say: Our hearts are under coverings from that to which you call us, and there is a heaviness in our ears, and a veil hangs between us and you, so work, we too are working.
અને તેઓ કહે છે કે તું જેની તરફ અમને બોલાવે છે તેની માટે અમારા દિલો પડદામાં છે. અને અમારા કાનોમાં બહેરાપણું છે, અને અમારી તથા તારી વચ્ચે એક પડદો છે; માટે તું તારૂં કામ કર, અને અમે અમારૂં કામ કરીએ છીએ.
بگو: «من فقط انسانى مثل شما هستم؛ [ولى] بر من وحى مىشود كه معبود شما معبودى يگانه است؛ پس تمام توجّه خود را بهطور كامل بهسوى او كنيد و از وى آمرزش بخواهيد؛ واى بر مشركان!
Say: I am only a mortal like you; it is revealed to me that your Allah is one Allah, therefore follow the right way to Him and ask His forgiveness; and woe to the polytheists;
તું કહે કે હું પણ તમારા જેવો એક ઇન્સાન છું, (પરંતુ) મારા તરફ વહી આવે છે કે તમારો ખુદા ફકત એક છે, માટે તેની તરફ સંપૂર્ણ ઘ્યાન આપો, તથા તેનાથી મગફેરત ચાહો; અને મુશરિકોના હાલ પર અફસોસ છે:
همان كسانى كه زكات نمىپردازند، و آخرت را منكرند.
(To) those who do not give poor-rate and they are unbelievers in the hereafter.
જેઓ ઝકાત અદા કરતા નથી અને આખેરતનો ઇન્કાર કરનારા છે.
امّا كسانى كه ايمان آورده و كارهاى شايسته انجام دادند، پاداشى دائمى دارند.
(As for) those who believe and do good, they shall surely have a reward never to be cut off.
બેશક જે લોકો ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા તેમના માટે હરગિઝ ખત્મ ન થનાર બદલો છે.
بگو: «آيا شما به آن كس كه زمين را در دو روز (در دوران) آفريد كافر مىشويد و براى او همانندهايى قرار مىدهيد؟! او پروردگار جهانيان است.
Say: What! do you indeed disbelieve in Him Who created the earth in two periods, and do you set up equals with Him? That is the Lord of the Worlds.
તું કહે કે શું તમે તેનો ઇન્કાર કરો છો કે જેણે ઝમીનને બે દિવસમાં પૈદા કરી છે અને તેના જેવો બીજાને ઠેરવો છો (જો) કે તે દુનિયાઓનો પાલનહાર છે.
او برفراز زمين كوههاى استوارى قرار داد و بركاتى در آن نهاد و مواد غذايى آن را مقدّر فرمود، اينها همه در چهار روز (چهار دوران ) بود درست بهاندازهی نياز تقاضاكنندگان.
And He made in it mountains above its surface, and He blessed therein and made therein its foods, in four periods: alike for the seekers.
અને તેણે આ ઝમીન ઉપર મજબૂત પહાડ કાયમ કરી દીધા છે અને તેમાં બરકત રાખી અને ચાર દિવસમાં જીવન જરૂરીયાતની બધી વસ્તુઓ મુકર્રર કરી દીધી કે જે દરેક જરૂરતમંદ માટે પૂરતી છે.