سورة فصلت
Fussilat / Ha Mim as-Sajdah
آنها به پوستهاى خود مىگويند: «چرا برضدّ ما گواهى داديد»؟! جواب مىدهند: «همان خدايى كه هرموجودى را به سخن در آورده ما را گويا ساخته [تا حقايق را بازگو كنيم]؛ و او شما را نخستينبار آفريد، و بهسوى او بازگردانده مىشويد».
And they shall say to their skins: Why have you borne witness against us? They shall say: Allah Who makes everything speak has made us speak, and He created you at first, and to Him you shall be brought back.
અને તેઓ પોતાની ચામડીઓને કહેશે તમે અમારી ખિલાફ શા માટે ગવાહી આપી? તેઓ કહેશે કે અમને એ જ અલ્લાહે બોલતા કર્યા છે જેણે દરેક ચીઝને વાચા આપી છે, અને પહેલી વાર તેણે જ તમને પેદા કર્યા હતા, અને તેની તરફ પાછા ફેરવવામાં આવશો.
شما اگر گناهانتان را مخفى مىكرديد نه به خاطر اين بود كه از شهادت گوشها و چشمها و پوستهاى تنتان بيم داشتيد [زيرا باور نمىداشتيد آنها به سخن درآيند]، بلكه شما گمان مىكرديد كه خداوند بسيارى از اعمالى را كه [پنهانى] انجام مىدهيد نمىداند.
And you did not veil yourselves lest your ears and your eyes and your skins should bear witness against you, but you thought that Allah did not know most of what you did.
અને તમે એ માટે છુપાવતા ન હતા કે તમારા કાન તમારી આંખો અને ચામડીઓ તમારી ખિલાફ ગવાહી આપશે, પરંતુ તમારો ખ્યાલ હતો કે અલ્લાહ તમારા ઘણાં કાર્યોને જાણતો જ નથી.
آرى اين گمانى [ناروا] بود كه دربارهی پروردگارتان داشتيد و همان موجب هلاكت شما شد، و سرانجام از زيانكاران شديد.
And that was your (evil) thought which you entertained about your Lord that has tumbled you down into perdition, so are you become of the lost ones.
અને એ જ ખ્યાલ કે જે તમારા પરવરદિગારના બારામાં તમે કાયમ કર્યો હતો તેને જ તમને પાયમાલ કરી નાખ્યા છે, અને તમે નુકસાન ભોગવનારાઓમાંથી થઇ ગયા.
دوزخ جايگاه آنهاست؛ خواه صبر كنند [يا نكنند] و اگر تقاضاى عفو كنند، مورد عفو قرار نمىگيرند.
Then if they will endure, still the fire is their abode, and if they ask for goodwill, then are they not of those who shall be granted goodwill.
પછી અગર તેઓ સહન કરે તો (શું ફાયદો) તેમનું ઠેકાણું જહન્નમ છે, અને અગર જો તેઓ તૌબા કરવા ચાહે તો પણ કબૂલ કરવામાં નહિં આવે.
ما براى آنها همنشينانى [زشت سيرت] قرار داديم كه زشتيها را از پيشرو و پشتسر آنها در نظرشان جلوه دادند؛ و فرمان الهى دربارهی آنان تحقّق يافت و به سرنوشت اقوام گمراهى از جنّ و انس كه قبل از آنها بودند گرفتار شدند؛ بهيقين آنها زيانكار بودند.
And We have appointed for them comrades so they have made fair-seeming to them what is before them and what is behind them, and the word proved true against them-- among the nations of the jinn and the men that have passed away before them-- that they shall surely be losers.
અને અમોએ પણ તેમના માટે એવા સાથીઓ રાખ્યા હતા કે જેમણે તેમના આગલા પાછલા બધા કાર્યોને તેમની નજરમાં સારા બનાવી દીધા હતા, અને અગાઉની ઊમ્મતોમાંથી જિન્નાત અને ઇન્સાનો માટે પૂરવાર થયેલ અઝાબનો વાયદો તેઓ માટે પણ પૂરવાર થયો કે બેશક તેઓ નુકસાન ભોગવનારા હતા.
كافران گفتند: «به اين قرآن گوش فرا ندهيد؛ و به هنگام تلاوت آن جنجال كنيد، شايد پيروز شويد».
And those who disbelieve say: Do not listen to this Quran and make noise therein, perhaps you may overcome.
અને (નાસ્તિકો આપસમાં) કહેતા હતા કે આ કુરઆનને સાંભળો નહિં અને તેની તિલાવતના સમયે ઘોંઘાટ કરો, કદાચને તમે તેમના ઉપર ગાલિબ થઇ જાઓ.
به يقين به كافران عذاب شديدى مىچشانيم، و آنها را به بدترين اعمالى كه انجام مىدادند كيفر مىدهيم.
Therefore We will most certainly make those who disbelieve taste a severe punishment, and We will most certainly reward them for the evil deeds they used to do.
પછી જરૂર અમો નાસ્તિકોને સખ્ત અઝાબની મજા ચખાડીશું અને તેમને તેમના બદતરીન આમાલનો બદલો આપીશું.
اين آتش كيفر دشمنان خداست، سراى جاويدشان در آن خواهد بود، كيفرى است به خاطر اين كه آيات ما را انكار مىكردند.
That is the reward of the enemies of Allah-- the fire; for them therein shall be the house of long abiding; a reward for their denying Our communications.
આ આગ અલ્લાહના દુશ્મનોની સજા છે, જે તેઓનું હંમેશાનુ ઠેકાણું છે; આ સજા એ માટે છે કે તેઓ અમારી આયતોનો ઇન્કાર કરતા હતા.
كافران گفتند: «پروردگارا! كسانى از جنّ و انس كه ما را گمراه كردند به ما نشان ده تا زير پاى خود نهيم [و لگدمالشان كنيم] تا از پستترين مردم باشند».
And those who disbelieve will say: Our Lord! show us those who led us astray from among the jinn and the men that we may trample them under our feet so that they may be of the lowest.
અને નાસ્તિકો કહેશે કે પરવરદિગાર જિન્નાત તથા ઇન્સાનોમાંથી અમને ગુમરાહ કરનારને દેખાડ જેથી અમે તેમને અમારા પગની નીચે રાખીએ અને (આ રીતે) તેઓ સૌથી હલ્કા લોકોમાંથી થઇ જાય.
به يقين كسانى كه گفتند: «پروردگار ما خداوند يگانه است». سپس استقامت كردند، فرشتگان بر آنان نازل مىشوند كه: «نترسيد و غمگين مباشيد، و بشارت باد بر شما به آن بهشتى كه به شما وعده داده شده است»!
(As for) those who say: Our Lord is Allah, then continue in the right way, the angels descend upon them, saying: Fear not, nor be grieved, and receive good news of the garden which you were promised.
બેશક જેઓએ કહ્યું કે અમારો પરવરદિગાર અલ્લાહ છે પછી તેમના ઉપર કાયમ રહ્યા તેમના ઉપર ફરિશ્તાઓ નાઝિલ થાય છે કે ન ડરો, ન દુ:ખી થાવ તમને જન્નતની ખુશખબરી કે જેનો તમને વાયદો કરવામાં આવતો હતો.