Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 53

سورة النجم

An Najm

સૂરએ નજમ
62 verses Makki Verses 31–40 of 62
53:31
وَ لِلهِ ما فِي السَّماواتِ وَ ما فِي الْأَرْضِ لِيَجْزِيَ الَّذينَ أَساؤُا بِما عَمِلُوا وَ يَجْزِيَ الَّذينَ أَحْسَنُوا بِالْحُسْنَى

و براى خداست آنچه در آسمان‌ها و آنچه در زمين است تا بدكاران را به كيفر كارهايشان برساند و نيكوكاران را در برابر اعمالشان پاداش دهد.

And Allah's is what is in the heavens and what is in the earth, that He may reward those who do evil according to what they do, and (that) He may reward those who do good with goodness.

અને ઝમીન અને આસમાનોમાં જે કાંઇ છે તે અલ્લાહ માટે છે જેથી ખરાબ અમલ કરવાવાળાઓને તેની સજા દે અને સારા અમલ કરવાવાળાઓને તેનો નેક બદલો આપે.

53:32
الَّذينَ يَجْتَنِبُونَ كَبائِرَ الْإِثْمِ وَ الْفَواحِشَ إِلاَّ اللَّمَمَ إِنَّ رَبَّكَ واسِعُ الْمَغْفِرَةِ هُوَ أَعْلَمُ بِكُمْ إِذْ أَنْشَأَكُمْ مِنَ الْأَرْضِ وَ إِذْ أَنْتُمْ أَجِنَّةٌ في بُطُونِ أُمَّهاتِكُمْ فَلا تُزَكُّوا أَنْفُسَكُمْ هُوَ أَعْلَمُ بِمَنِ اتَّقى

همان كسانى كه از گناهان كبيره و اعمال زشت دورى مى‌كنند، جز گناهان صغيره [كه گاه آلوده‌ی آن مى‌شوند]؛ [و بدان‌ كه] آمرزش پروردگار تو گسترده است؛ او نسبت به شما از همه آگاهتر است از آن هنگام كه شما را از زمين آفريد و در‌آن‌موقع كه به‌صورت جنين‌هايى در شكم مادرانتان بوديد؛ پس خودستايى نكنيد، او پرهيزگاران را بهتر مى‌شناسد.

Those who keep aloof from the great sins and the indecencies but the passing idea; surely your Lord is liberal in forgiving. He knows you best when He brings you forth from the earth and when you are embryos in the wombs of your mothers; therefore do not attribute purity to your souls; He knows him best who guards (against evil).

બેશક તારો પરવરદિગાર (તેઓ પ્રત્યે) વિશાળ મગફેરતવાળો છે કે જેઓ ગુનાહે કબીરા અને બેશરમીની વાતોથી બચતા રહે છે સિવાય કે અમુક નાની ભૂલો; તે તમારા બારામાં તે સમયે વાકેફ હતો જયારે તેણે તમને ઝમીનમાંથી પેદા કર્યા હતા, અને તે સમયે કે જયારે તમે માના પેટમાં (રહેમમાં) હતા, માટે પોતાની જાતને વધારે પાકીઝા ન સમજો; તે પરહેઝગારોને સારી રીતે ઓળખે છે.

53:33
أَ فَرَأَيْتَ الَّذي تَوَلَّى

آيا ديدى آن كس را كه [از حق] روى‌گردان شد؟!

Have you then seen him who turns his back?

શું તું એ તેને જોયો છે જેણે (હકથી) મોઢું ફેરવી લીધું છે?!

53:34
وَ أَعْطى قَليلاً وَ أَكْدى

و كمى عطا كرد، و امساك نمود! [و گناهش را به گردن ديگرى افكند].

And gives a little and (then) withholds.

અલ્લાહની રાહમાં થોડી એવી ખૈરાત કરીને અટકી ગયા!

53:35
أَ عِنْدَهُ عِلْمُ الْغَيْبِ فَهُوَ يَرى

آيا نزد او علم غيب است و مى‌بيند [كه ديگران مى‌توانند گناهان او را بر دوش گيرند]؟!

Has he the knowledge of the unseen so that he can see?

શું તેની પાસે ગેબનું ઇલ્મ છે કે તે (હકીકતને) જોવે છે?!

53:36
أَمْ لَمْ يُنَبَّأْ بِما في صُحُفِ مُوسى

آيا از آنچه در كتب موسى نازل گرديده باخبر نشده است؟!

Or, has he not been informed of what is in the scriptures of Musa?

અથવા મૂસાના સહીફાઓમાં જે કાંઇ છે તેની તેને ખબર નથી ?

53:37
وَ إِبْراهيمَ الَّذي وَفَّى

و [نيز از آنچه در كتب] ابراهيم، همان كسى كه وظيفه‌‌ی خود را به‌طور كامل ادا كرد.

And (of) Ibrahim who fulfilled (the commandments):

અથવા ઇબ્રાહીમના સહીફાઓમાં કે જેણે પોતાની જવાબદારી પૂરી અદા કરી:

53:38
أَلاَّ تَزِرُ وازِرَةٌ وِزْرَ أُخْرى

كه هيچ گنهكارى بارِ گناه ديگرى را بر دوش نمى‌گيرد.

That no bearer of burden shall bear the burden of another-

કોઇ પણ ઇન્સાન બીજા(ના ગુનાહ)નો ભાર ઊંચકશે નહિ:

53:39
وَ أَنْ لَيْسَ لِلْإِنْسانِ إِلاَّ ما سَعى

و اينكه براى انسان چيزى جز [حاصل] سعى و كوشش او نيست.

And that man shall have nothing but what he strives for-

અને ઇન્સાન માટે તેની કોશિશ સિવાય કંઇ (હાંસિલ) નથી:

53:40
وَ أَنَّ سَعْيَهُ سَوْفَ يُرى

و اينكه تلاش او به‌زودى ديده مى‌شود.

And that his striving shall soon be seen-

અને નજીકમાં જ તેની કોશિશોને તેને બતાવવામાં આવશે:

← Surah 52 Surah 54 →