Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 53

سورة النجم

An Najm

સૂરએ નજમ
62 verses Makki Verses 21–30 of 62
53:21
أَ لَكُمُ الذَّكَرُ وَ لَهُ الْأُنْثى

آيا سهم شما پسر است و سهم او دختر؟! [در‌حالى‌كه به زعم شما دختران كم‌ارزش‌ترند]!

What! for you the males and for Him the females!

શું તમારા માટે ફરઝંદ છે અને તેના માટે દુખ્તર?

53:22
تِلْكَ إِذاً قِسْمَةٌ ضيزى

دراين‌صورت اين تقسيمى ناعادلانه است.

This indeed is an unjust division!

જો એમ હોય તો આ વહેંચણી તદ્દન અન્યાયી છે.

53:23
إِنْ هِيَ إِلاَّ أَسْماءٌ سَمَّيْتُمُوها أَنْتُمْ وَ آباؤُكُمْ ما أَنْزَلَ اللهُ بِها مِنْ سُلْطانٍ إِنْ يَتَّبِعُونَ إِلاَّ الظَّنَّ وَ ما تَهْوَى الْأَنْفُسُ وَ لَقَدْ جاءَهُمْ مِنْ رَبِّهِمُ الْهُدى

اين‌ها فقط نام‌هايى است كه شما و پدرانتان بر آن‌ها گذاشته‌ايد [نام‌هايى بى‌محتوا و اسم‌هايى بى‌مسمّا]، و هرگز خداوند دليل و حجّتى بر آن نازل نكرده؛ آنان فقط از گمان‌هاى بى‌اساس و هواى نفس پيروى مى‌كنند در‌حالى‌كه هدايت از سوى پروردگارشان براى آن‌ها آمده است.

They are naught but names which you have named, you and your fathers; Allah has not sent for them any authority. They follow naught but conjecture and the low desires which (their) souls incline to; and certainly the guidance has come to them from their Lord.

આ બધા તે નામો છે જે તમોએ અને તમારા બાપદાદાઓએ નક્કી કર્યા છે, ખુદાએ તેમના માટે કંઇ દલીલ નાઝિલ નથી કરી, હકીકતમાં તેઓ પોતાના ગુમાન અને ખ્વાહિશાત (મનમાની)ની પેરવી કરી રહ્યા છે, અને જો કે તેમના પરવરદિગાર તરફથી હિદાયત આવી ચૂકી છે.

53:24
أَمْ لِلْإِنْسانِ ما تَمَنَّى

آيا آنچه انسان تمنّا دارد به آن مى‌رسد؟!

Or shall man have what he wishes?

શું ઇન્સાન જે કાંઇ ચાહે તે હાંસિલ કરે છે?

53:25
فَلِلهِ الْآخِرَةُ وَ الْأُولى

در‌حالى‌كه آخرت و دنيا از آنِ خداست [و بدون اراده‌ی او كسى به چيزى نمى‌رسد].

Nay! for Allah is the hereafter and the former (life).

એવી હાલતમાં કે દુનિયા અને આખેરત અલ્લાહ માટે જ છે.

53:26
وَ كَمْ مِنْ مَلَكٍ فِي السَّماواتِ لا تُغْني شَفاعَتُهُمْ شَيْئاً إِلاَّ مِنْ بَعْدِ أَنْ يَأْذَنَ اللهُ لِمَنْ يَشاءُ وَ يَرْضى

و چه بسيار فرشتگان آسمان‌ها كه شفاعت آن‌ها سودى نمى‌بخشد مگر پس از آنكه خدا براى هركس بخواهد و راضى باشد اجازه [شفاعت] دهد.

And how many an angel is there in the heavens whose intercession does not avail at all except after Allah has given permission to whom He pleases and chooses.

અને આસમાનોમાં કેટલા એવા ફરિશ્તા છે કે જેમની શફાઅત કોઇને પણ કામ નથી આવી શકતી, સિવાય એ પછી કે અલ્લાહ જેના માટે ચાહે અને જેનાથી રાજી હોય અને જેની (શફાઅતની) રજા આપી દે.

53:27
إِنَّ الَّذينَ لا يُؤْمِنُونَ بِالْآخِرَةِ لَيُسَمُّونَ الْمَلائِكَةَ تَسْمِيَةَ الْأُنْثى

كسانى كه به آخرت ايمان ندارند، فرشتگان را دختران [خدا] نامگذارى مى‌كنند.

Most surely they who do not believe in the hereafter name the angels with female names.

બેશક જેઓ આખેરત પર ઇમાન નથી રાખતા તેઓ ફરિશ્તાઓને (અલ્લાહની) દુખ્તરો જેવા નામ આપે છે.

53:28
وَ ما لَهُمْ بِهِ مِنْ عِلْمٍ إِنْ يَتَّبِعُونَ إِلاَّ الظَّنَّ وَ إِنَّ الظَّنَّ لا يُغْني مِنَ الْحَقِّ شَيْئاً

آن‌ها هرگز در‌اين‌باره دانشى ندارند، تنها از گمان بى‌پايه پيروى مى‌كنند با اينكه «گمان» هرگز [انسان را] از حق بى‌نياز نمى‌كند.

And they have no knowledge of it; they do not follow anything but conjecture, and surely conjecture does not avail against the truth at all.

જો કે તેમની પાસે આ સંબંધે કંઇ ઇલ્મ નથી તેઓ ફકત ગુમાનની પૈરવી કરે છે અને હરગિઝ આ ગુમાન હકથી બેનિયાઝ કરતુ નથી.

53:29
فَأَعْرِضْ عَنْ مَنْ تَوَلَّى عَنْ ذِكْرِنا وَ لَمْ يُرِدْ إِلاَّ الْحَياةَ الدُّنْيا

حال كه چنين است از كسى كه از ياد ما روى‌گردانده و جز زندگى دنيا را نخواسته، اعراض كن.

Therefore turn aside from him who turns his back upon Our reminder and does not desire anything but this world's life.

માટે જે કોઇ અમારી યાદથી મોઢું ફેરવી લે અને દુનિયાના જીવન સિવાય બીજુ કાંઇ ન ચાહે, તું તેનાથી મોઢુ ફેરવી લે.

53:30
ذلِكَ مَبْلَغُهُمْ مِنَ الْعِلْمِ إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَنْ ضَلَّ عَنْ سَبيلِهِ وَ هُوَ أَعْلَمُ بِمَنِ اهْتَدى

اين آخرين حدّ آگاهى آنهاست؛ پروردگار تو كسانى را كه از راه او گمراه شده‌اند بهتر مى‌شناسد، و [همچنين] هدايت‌يافتگان را از همه بهتر مى‌شناسد.

That is their goal of knowledge; surely your Lord knows best him who goes astray from His path and He knows best him who follows the right direction.

તેમના ઇલ્મની હદ એટલી જ છે, અને બેશક તારો પરવરદિગાર સારી રીતે જાણે છે કે કોણ તેના રસ્તાથી ભટકી ગયો છે અને કોણ હિદાયતના રસ્તા ઉપર છે.

← Surah 52 Surah 54 →