Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 63

سورة المنافقون

Al Munafiqun

સૂરએ મુનાફેકુન
11 verses Madani Verses 1–10 of 11
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
63:1
إِذا جاءَكَ الْمُنافِقُونَ قالُوا نَشْهَدُ إِنَّكَ لَرَسُولُ اللهِ وَ اللهُ يَعْلَمُ إِنَّكَ لَرَسُولُهُ وَ اللهُ يَشْهَدُ إِنَّ الْمُنافِقينَ لَكاذِبُونَ

هنگامى‌كه منافقان نزد تو آيند مى‌گويند: «ما شهادت مى‌دهيم كه به يقين تو پيامبر خدا هستى»! خداوند مى‌داند كه تو پيامبر او هستى، ولى خداوند شهادت مى‌دهد كه منافقان دروغگو هستند [زيرا به گفته‌ی خود ايمان ندارند].

When the hypocrites come to you, they say: We bear witness that you are most surely Allah's Apostle; and Allah knows that you are most surely His Apostle, and Allah bears witness that the hypocrites are surely liars.

(અય રસૂલ !) જયારે આ મુનાફીકો તારી પાસે આવે છે ત્યારે કહે છે કે અમે ગવાહી આપીએ છીએ કે બેશક તું, અલ્લાહનો રસૂલ છે અને અલ્લાહ જાણે છે કે તુ અલ્લાહનો રસૂલ છે અને અલ્લાહ ગવાહી આપે છે કે આ મુનાફીકો જૂઠા છે.

63:2
اتَّخَذُوا أَيْمانَهُمْ جُنَّةً فَصَدُّوا عَنْ سَبيلِ اللهِ إِنَّهُمْ ساءَ ما كانُوا يَعْمَلُونَ

آن‌ها سوگندهايشان را پوششى قرار دادند تا [مردم را] از راه خدا باز دارند، و چه بد است آنچه انجام مى‌دادند.

They make their oaths a shelter, and thus turn away from Allah's way; surely evil is that which they do.

તેઓએ પોતાની સોગંદને ઢાલ બનાવી લીધી જેથી લોકોને અલ્લાહની રાહથી અટકાવે, કેવુ ખરાબ કાર્ય અંજામ આપી રહ્યા છે તે લોકો!

63:3
ذلِكَ بِأَنَّهُمْ آمَنُوا ثُمَّ كَفَرُوا فَطُبِعَ عَلى قُلُوبِهِمْ فَهُمْ لا يَفْقَهُونَ

اين به‌ خاطر آن است كه [نخست] ايمان آوردند سپس كافر شدند؛ از اين‌رو بر دل‌هاى آنان مُهرنهاده شده، و [حقيقت را] درك نمى‌كنند.

That is because they believe, then disbelieve, so a seal is set upon their hearts so that they do not understand.

આ એ માટે કે અગાઊ તેઓ ઇમાન લાવ્યા અને પછી નાસ્તિક બની ગયા; આ કારણે તેમના દિલો પર મહોર મારી દેવામાં આવી છે, જેથી તેઓ (હકીકત) સમજતા નથી.

63:4
وَ إِذا رَأَيْتَهُمْ تُعْجِبُكَ أَجْسامُهُمْ وَ إِنْ يَقُولُوا تَسْمَعْ لِقَوْلِهِمْ كَأَنَّهُمْ خُشُبٌ مُسَنَّدَةٌ يَحْسَبُونَ كُلَّ صَيْحَةٍ عَلَيْهِمْ هُمُ الْعَدُوُّ فَاحْذَرْهُمْ قاتَلَهُمُ اللهُ أَنَّى يُؤْفَكُونَ

هنگامى‌كه آن‌ها را مى‌بينى، ظاهر [آراسته] آنان تو را درشگفتى فرو مى‌برد؛ و اگر سخن بگويند، به سخنانشان گوش فرا مى‌دهى؛ امّا گويى چوب‌هاى خشكى هستند كه به ديوار تكيه داده شده است! هر فريادى [از هرجا] بلند شود برضدّ خود مى‌پندارند؛ آن‌ها دشمنان واقعى [تو] هستند، از آنان برحذرباش! خدا آن‌ها را بكشد، چگونه [از حق] منحرف مى‌شوند؟!

And when you see them, their persons will please you, and If they speak, you will listen to their speech; (they are) as if they were big pieces of wood clad with garments; they think every cry to be against them. They are the enemy, therefore beware of them; may Allah destroy them, whence are they turned back?

અને જયારે તું તેમને જોઇશ ત્યારે તેઓનુ જાહેર તને નવાઇ પમાડશે અને જો તેઓ વાત કરશે તો તું સાંભળતો રહીશ, પરંતુ હકીકતમાં તેઓ એવા છે કે જાણે દિવાલને ટેકે ઊભેલી સૂકી લાકડીઓ કે જે દરેક ચીસને પોતાની વિરૂઘ્ધ સમજે છે અને તેઓ (તારા હકીકી) દુશ્મન છે માટે તેમનાથી સાવચેત રહે, અલ્લાહ તેમનો નાશ કરે; કેવી રીતે તેઓ (હક)થી ફરી જાય છે?

63:5
وَ إِذا قيلَ لَهُمْ تَعالَوْا يَسْتَغْفِرْ لَكُمْ رَسُولُ اللهِ لَوَّوْا رُؤُسَهُمْ وَ رَأَيْتَهُمْ يَصُدُّونَ وَ هُمْ مُسْتَكْبِرُونَ

هنگامى‌كه به آنان گفته شود: «بياييد تا پيامبر خدا براى شما طلب آمرزش كند»، سرهاى خود را [از روى استهزاء و غرور] تكان مى‌دهند؛ و آن‌ها را مى‌بينى كه از سخنان تو اعراض كرده و تكبّر مي‌ورزند.

And when it is said to them: Come, the Apostle of Allah will ask forgiveness for you, they turn back their heads and you may see them turning away while they are big with pride.

અને જયારે તેમને કહેવામાં આવે છે આવો અલ્લાહના રસૂલ તમારા હકમાં ઇસ્તેગફાર કરે તો તેઓ પોતાના માથા હલાવે છે, અને તું તેમને જોશે કે તેઓ મોઢું ફેરવી લે છે અને તકબ્બૂર કરે છે.

63:6
سَواءٌ عَلَيْهِمْ أَسْتَغْفَرْتَ لَهُمْ أَمْ لَمْ تَسْتَغْفِرْ لَهُمْ لَنْ يَغْفِرَ اللهُ لَهُمْ إِنَّ اللهَ لا يَهْدِي الْقَوْمَ الْفاسِقينَ

براى آن‌ها آمرزش بخواهى يا نخواهى بر ايشان تفاوت نمى‌كند، هرگز خداوند آنان را نمى‌بخشد؛ زيرا خداوند گروه فاسقان (لجوج و منافق) را هدايت نمى‌كند.

It is alike to them whether you beg forgiveness for them or do not beg forgiveness for them; Allah will never forgive them; surely Allah does not guide the transgressing people.

તેમના માટે બધુ બરાબર છે ચાહે તું ઇસ્તગફાર કર કે ન કર હરગિઝ અલ્લાહ તેમને માફ નહી કરે; બેશક અલ્લાહ ફાસિકોની હિદાયત નથી કરતો.

63:7
هُمُ الَّذينَ يَقُولُونَ لا تُنْفِقُوا عَلى مَنْ عِنْدَ رَسُولِ اللهِ حَتَّى يَنْفَضُّوا وَ لِلهِ خَزائِنُ السَّماواتِ وَ الْأَرْضِ وَ لكِنَّ الْمُنافِقينَ لا يَفْقَهُونَ

آن‌ها كسانى هستند كه مى‌گويند: «به افرادى كه نزد پيامبر خدا هستند انفاق نكنيد تا پراكنده شوند». [غافل از اينكه] خزاين آسمان ها و زمين از آنِ خداست، ولى منافقان نمى‌فهمند.

They it is who say: Do not spend upon those who are with the Apostle of Allah until they break up. And Allah's are the treasures of the heavens and the earth, but the hypocrites do not understand.

આ એ જ લોકો છે કે જેઓ કહે છે કે રસૂલુલ્લાહના સાથીઓ પર ઇન્ફાક (ખર્ચ) ન કરો, જેથી તેઓ વિખરાઇ જાય, જો કે આસમાનો અને ઝમીનના ખજાના અલ્લાહના જ છે, પરંતુ મુનાફીકો સમજતા નથી.

63:8
يَقُولُونَ لَئِنْ رَجَعْنا إِلَى الْمَدينَةِ لَيُخْرِجَنَّ الْأَعَزُّ مِنْهَا الْأَذَلَّ وَ لِلهِ الْعِزَّةُ وَ لِرَسُولِهِ وَ لِلْمُؤْمِنينَ وَ لكِنَّ الْمُنافِقينَ لا يَعْلَمُونَ

آن‌ها مى‌گويند: «اگر به مدينه باز گرديم، عزيزان، ذليلان را بيرون مى‌كنند»! در‌‌حالى‌كه عزّت مخصوص خدا و پيامبر او و مؤمنان است؛ ولى منافقان نمى‌دانند.

They say: If we return to Medina, the mighty will surely drive out the meaner therefrom; and to Allah belongs the might and to His Apostle and to the believers, but the hypocrites do not know.

તેઓ કહે છે કે જો અમે મદીના પાછા આવી જઇએ તો, આબરૂદાર લોકો (એટલે અમે) ત્યાંના ઝલીલ લોકોને (મુહાજીર મોમીનોને) જરૂર કાઢી મૂકશે; જો કે ખરેખર ઇઝઝત અલ્લાહ, રસૂલ અને મોઅમીનો માટે છે; પરંતુ મુનાફીકો જાણતા નથી.

63:9
يا أَيُّهَا الَّذينَ آمَنُوا لا تُلْهِكُمْ أَمْوالُكُمْ وَ لا أَوْلادُكُمْ عَنْ ذِكْرِ اللهِ وَ مَنْ يَفْعَلْ ذلِكَ فَأُولئِكَ هُمُ الْخاسِرُونَ

اى كسانى كه ايمان آورده‌ايد! اموال و فرزندانتان شما را از ياد خدا غافل نكند! وكسانى كه چنين كنند، زيانكارانند.

O you who believe! let not your wealth, or your children, divert you from the remembrance of Allah; and whoever does that, these are the losers.

અય ઇમાન લાવનારાઓ!* તમારો માલ અને તમારી ઔલાદ તમને યાદે ખુદાથી ગાફિલ ન કરી દે અને જે એવું કરશે, બેશક તે નુકસાન ઉઠાવનારાઓમાંથી છે.

63:10
وَ أَنْفِقُوا مِنْ ما رَزَقْناكُمْ مِنْ قَبْلِ أَنْ يَأْتِيَ أَحَدَكُمُ الْمَوْتُ فَيَقُولَ رَبِّ لَوْ لا أَخَّرْتَني إِلى أَجَلٍ قَريبٍ فَأَصَّدَّقَ وَ أَكُنْ مِنَ الصَّالِحينَ

و از آنچه به شما روزى داده‌ايم انفاق كنيد، پيش از آنكه مرگ يكى از شما فرا رسد و بگويد: «پروردگارا! چرا مرگِ مرا مدّت كمى به تأخير نينداختى تا [در راه تو] صدقه دهم و از صالحان باشم»؟!

And spend out of what We have given you before death comes to one of you, so that he should say: My Lord! why didst Thou not respite me to a near term, so that I should have given alms and been of the doers of good deeds?

અને અમોએ તમને જે કાંઇ આપ્યું છે તેમાંથી અમારી રાહમાં ઇન્ફાક (ખર્ચ) કરો એ પહેલાં કે તમારામાંથી કોઇને મોત આવી જાય અને તે કહે કે અય મારા પરવરદિગાર મને થોડા દિવસની મોહલત કેમ નથી આપતો કે જેથી હું ખૈરાત કરૂં તથા નેક બંદાઓમાંનો થઇ જાઉં?!

← Surah 62 Surah 64 →