Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 64

سورة التغابن

At Taghabun

સૂરએ તગાબુન
18 verses Madani Verses 1–10 of 18
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
64:1
يُسَبِّحُ لِلّهِ ما فِي السَّماواتِ وَ ما فِي الْأَرْضِ لَهُ الْمُلْكُ وَ لَهُ الْحَمْدُ وَهُوَ عَلى كُلِّ شَيْءٍ قَدِيرٌ

آنچه در آسمان‌ها و آنچه در زمين است براى خدا تسبيح مى‌گويند؛ مالكيّت و حاكميّت و ستايش مخصوص اوست؛ و او بر همه چيز تواناست.

Whatever is in the heavens and whatever is in the earth declares the glory of Allah; to Him belongs the kingdom, and to Him is due (all) praise, and He has power over all things.

જે કાંઇ આસમાનોમાં અને ઝમીનમાં છે તે અલ્લાહની તસ્બીહ કરે છે, હુકૂમત તેની જ છે, અને વખાણ તેના જ માટે છે, અને એ જ દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.

64:2
هُوَ الَّذِي خَلَقَكُمْ فَمِنْكُمْ كافِرٌ وَ مِنْكُمْ مُؤْمِنٌ وَ اللهُ بِما تَعْمَلُونَ بَصِيرٌ

او كسى است كه شما را آفريد [و به شما آزادى و اختيار داد]؛ گروهى از شما كافريد و گروهى مؤمن؛ و خداوند به آنچه انجام مى‌دهيد بيناست.

He it is Who created you, but one of you is an unbeliever and another of you is a believer; and Allah sees what you do.

તે એ જ છે જેણે તમને પેદા કર્યા, પછી તમારામાંથી અમુક નાસ્તિક છે અને અમુક મોઅમીન છે; અને તમે જે કાંઇ કરો છો તે અલ્લાહ જૂએ છે.

64:3
خَلَقَ السَّماواتِ وَ الْأَرْضَ بِالْحَقِّ وَ صَوَّرَكُمْ فَأَحْسَنَ صُوَرَكُمْ وَ إِلَيْهِ الْمَصِيرُ

آسمان‌ها و زمين را به حق آفريد؛ و شما را [در عالم جنين] تصوير كرد، و صورتى نيكو بخشيد؛ و بازگشت [همه] به‌سوى اوست.

He created the heavens and the earth with truth, and He formed you, then made goodly your forms, and to Him is the ultimate resort.

તેણે આસમાનો અને ઝમીનને હક સાથે પૈદા કર્યા અને તમારી સુરતને બહેતરીન સુરત બનાવી, અને પાછુ ફરવું તેની જ તરફ છે.

64:4
يَعْلَمُ ما فِي السَّماواتِ وَ الْأَرْضِ وَ يَعْلَمُ ما تُسِرُّونَ وَ ما تُعْلِنُونَ وَ اللهُ عَلِيمٌ بِذاتِ الصُّدُورِ

آنچه را درآسمان‌ها و زمين است مى‌داند، و از آنچه پنهان يا آشكار مى‌كنيد باخبر است؛ و خداوند از آنچه در درون سينه‌هاست آگاه است.

He knows what is in the heavens and the earth, and He knows what you hide and what you manifest; and Allah is Cognizant of what is in the hearts.

તે ઝમીન અને આસમાનોની દરેક વસ્તુને જાણે છે તથા તે બધી વસ્તુઓને જાણે છે કે જેને તમે જાહેર કરો છો અને અથવા જેને તમે છુપાવો છો અને તે દિલોના રાઝને જાણે છે.

64:5
أَ لَمْ يَأْتِكُمْ نَبَأُ الَّذِينَ كَفَرُوا مِنْ قَبْلُ فَذاقُوا وَبالَ أَمْرِهِمْ وَ لَهُمْ عَذابٌ أَلِيمٌ

آيا خبر كسانى كه پيش از اين كافر شدند به شما نرسيده است؟! [آرى] آن‌ها كيفر كار خود را چشيدند؛ و عذاب دردناكى براى آنهاست!

Has there not come to you the story of those who disbelieved before, then tasted the evil result of their conduct, and they had a painful punishment?

શું તમારી પાસે આ પહેલા નાસ્તિક થયેલા લોકોની ખબર નથી આવી? તેઓએ પોતાના આમાલની સજાનો સ્વાદ ચાખ્યો અને તેઓ માટે દર્દનાક અઝાબ છે.

64:6
ذالِكَ بِأَنَّهُ كانَتْ تَأْتِيهِمْ رُسُلُهُمْ بِالْبَيِّناتِ فَقالُوا أَ بَشَرٌ يَهْدُونَنا فَكَفَرُوا وَ تَوَلَّوْا وَ اسْتَغْنَى اللهُ وَ اللهُ غَنِيٌّ حَمِيدٌ

اين به‌خاطر آن است كه پيامبران آن‌ها [پيوسته] با دلايل روشن به‌سراغشان مى‌آمدند، ولى آن‌ها [از روى كبر و غرور] گفتند: «آيا انسان‌هايى [مثل ما] مى‌خواهند ما را هدايت كنند»؟! از اين‌رو كافر شدند و روى برگرداندند؛ و خداوند [از ايمان و طاعتشان] بى‌نياز بود، و خدا غنى و شايسته‌ی ستايش است.

That is because there came to them their apostles with clear arguments, but they said: Shall mortals guide us? So they disbelieved and turned back, and Allah does not stand in need (of anything), and Allah is Self-sufficient, Praised.

આ એ માટે કે તેમના રસૂલો તેમની પાસે ખુલ્લી નિશાનીઓ લઇને આવતા હતા (પરંતુ) તેઓએ (તકબ્બૂર કરીને) કહ્યું કે શું એક ઇન્સાન અમારી હિદાયત કરશે? માટે તેઓએ ઇન્કાર કર્યો અને મોઢું ફેરવી લીધું, અને અલ્લાહ તેમના (ઇમાન)થી બેનિયાઝ છે, અને અલ્લાહ બેનિયાઝ (ગની) અને વખાણને પાત્ર છે.

64:7
زَعَمَ الَّذِينَ كَفَرُوا أَنْ لَنْ يُبْعَثُوا قُلْ بَلى وَ رَبِّي لَتُبْعَثُنَّ ثُمَّ لَتُنَبَّؤُنَّ بِما عَمِلْتُمْ وَ ذالِكَ عَلَى اللهِ يَسِيرٌ

كافران پنداشتند كه هرگز برانگيخته نمى‌شوند، بگو: «آرى به پروردگارم سوگند كه همه‌ی شما [در قيامت] برانگيخته خواهيد شد، پس به آنچه عمل مى‌كرديد خبر داده مى‌شويد، و اين براى خدا آسان است».

Those who disbelieve think that they shall never be raised. Say: Aye! by my Lord! you shall most certainly be raised, then you shall most certainly be informed of what you did; and that is easy to Allah.

તે નાસ્તિકો એમ ગુમાન કરે છે કે હરગિઝ તેમને ફરી ઉઠાડવામાં નહિં આવે. કહે કે મારા પરવરદિગારની કસમ જરૂર તમને ફરીથી ઊઠાડવામાં આવશે અને પછી તમે જે કાંઇ કર્યુ છે તે જરૂર તમને જણાવવામાં આવશે અને આ કાર્ય અલ્લાહ માટે સહેલુ છે.

64:8
فَآمِنُوا بِاللهِ وَ رَسُولِهِ وَ النُّورِ الَّذِي أَنْزَلْنا وَ اللهُ بِما تَعْمَلُونَ خَبِيرٌ

حال كه چنين است، به خدا و پيامبرش و نورى كه نازل كرده‌ايم ايمان بياوريد؛ و [بدانيد] خدا به آنچه انجام مى‌دهيد آگاه است.

Therefore believe in Allah and His Apostle and the Light which We have revealed; and Allah is Aware of what you do.

માટે અલ્લાહ, તેના રસૂલ અને તે નૂર પર ઇમાન લાવો કે જે અમોએ નાઝિલ કર્યુ છે,* અને અલ્લાહ તમારા આમાલથી સારી રીતે માહિતગાર છે.

64:9
يَوْمَ يَجْمَعُكُمْ لِيَوْمِ الْجَمْعِ ذالِكَ يَوْمُ التَّغابُنِ وَ مَنْ يُؤْمِنْ بِاللهِ وَ يَعْمَلْ صالِحاً يُكَفِّرْ عَنْهُ سَيِّئاتِهِ وَ يُدْخِلْهُ جَنّاتٍ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهارُ خالِدِينَ فِيها أَبَداً ذالِكَ الْفَوْزُ الْعَظِيمُ

اين در زمانى خواهد بود كه همه‌ی شما را در روز اجتماع (روز رستاخيز) گردآورى مى‌كند؛ آن روز، روز احساس خسارت و پشيمانى است! و هركس به خدا ايمان بياورد و عمل صالح انجام دهد، گناهان او را مى‌بخشد واو را در باغ‌هايى بهشتى كه نهرها از پاى درختانش جارى است وارد مى‌كند، جاودانه در آن مى‌مانند؛ و اين پيروزى بزرگ است.

On the day that He will gather you for the day of gathering, that is the day of loss and gain; and whoever believes in Allah and does good, He will remove from him his evil and cause him to enter gardens beneath which rivers flow, to abide therein forever; that is the great achievement.

તે ભેગા થવાને દિવસે તમને સૌને ભેગા કરશે, અને તે નુકસાનનો દિવસ હશે, અને જે અલ્લાહ પર ઇમાન લાવ્યો અને સારા કાર્યો કર્યા, અલ્લાહ તેની બૂરાઇઓ ઢાંકી દેશે, અને તેને એવી જન્નતોમાં દાખલ કરશે જેની નીચે નદીઓ જારી હશે, અને તેમાં તેઓ હંમેશા રહેશે અને એજ મોટી કામ્યાબી છે.

64:10
وَ الَّذِينَ كَفَرُوا وَ كَذَّبُوا بِآياتِنا أُولئِكَ أَصْحابُ النّارِ خالِدِينَ فِيها وَ بِئْسَ الْمَصِيرُ

امّا كسانى كه كافر شدند و آيات ما را تكذيب كردند اهل دوزخند، جاودانه در آن مى‌مانند، و چه بد سرانجامى است!

And (as for) those who disbelieve and reject Our communications, they are the inmates of the fire, to abide therein and evil is the resort.

અને જે લોકોએ ઇન્કાર કર્યો અને અમારી આયતોને જૂઠલાવી, તેઓ જહન્નમીઓ છે. તેઓ તેમાં હંમેશા રહેશે, અને તે કેવુ ખરાબ પરિણામ છે!

← Surah 63 Surah 65 →