Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 6

سورة الأنعام

Al Anam

સુરએ અનઆમ
165 verses Makki Verses 111–120 of 165
6:111
وَ لَوْ أَنَّنا نَزَّلْنا إِلَيْهِمُ الْمَلائِكَةَ وَ كَلَّمَهُمُ الْمَوْتى وَ حَشَرْنا عَلَيْهِمْ كُلَّ شَيْ‌ءٍ قُبُلاً ما كانُوا لِيُؤْمِنُوا إِلاَّ أَنْ يَشاءَ اللهُ وَ لكِنَّ أَكْثَرَهُمْ يَجْهَلُونَ

و [حتّى] اگر فرشتگان را بر آن‌ها نازل مى‌كرديم، و مردگان با آنان سخن مى‌گفتند، و همه چيز را در برابر آن‌ها جمع مى‌نموديم، هرگز ايمان نمى‌آوردند؛ مگر آنكه خدا بخواهد؛ ولى بيشتر آن‌ها جهل مى‌ورزند.

And even if We had sent down to them the angels and the dead had spoken to them and We had brought together all things before them, they would not believe unless Allah pleases, but most of them are ignorant.

અને જો અમે તેમના ઉપર ખરેખર ફરિશ્તા પણ નાઝિલ કરી દેતે અને તેમની સાથે મરણ પામેલાઓ વાતો કરતે તથા તમામ વસ્તુઓ તેમની સામે જમા કરી લાવતે તો પણ તેઓ ઇમાન લાવતે નહિ, સિવાય કે અલ્લાહ ચાહે; પરંતુ તેઓમાંના ઘણાખરા નાદાનીથી કામ લે છે.

6:112
وَ كَذلِكَ جَعَلْنا لِكُلِّ نَبِيٍّ عَدُوًّا شَياطينَ الْإِنْسِ وَ الْجِنِّ يُوحي بَعْضُهُمْ إِلى بَعْضٍ زُخْرُفَ الْقَوْلِ غُرُوراً وَ لَوْ شاءَ رَبُّكَ ما فَعَلُوهُ فَذَرْهُمْ وَ ما يَفْتَرُونَ

اين‌گونه در برابر هر پيامبرى، دشمنى از شياطين انس و جنّ قرار داديم؛ آن‌ها به‌طور سرّى سخنان ظاهر فريب و بى‌اساس [براى اغفال مردم] به يكديگر القا مى‌كردند؛ و اگر پروردگارت مى‌خواست، چنين نمى‌كردند؛ [ولى ايمان اجبارى سودى ندارد]. بنابراين، آن‌ها و تهمت‌هايشان را به حال خود واگذار.

And thus did We make for every prophet an enemy, the Shaitans from among men and jinn, some of them suggesting to others varnished falsehood to deceive (them), and had your Lord pleased they would not have done it, therefore leave them and that which they forge.

અને આ રીતે અમે દરેક નબી માટે શયતાનો, ઇન્સાનો તથા જિન્નાતોમાંથી દુશ્મન રાખ્યા, તેમાંથી અમુક એકબીજાને આકર્ષક અને ધોકો આપનારી વાતો તરફ ઘ્યાન દોરે (વસવસો કરે) છે, અને અગર તારો પરવરદિગાર ચાહતે તો તેઓ તેમ ન કરતે; તેથી તેઓને તેઓની ઉપજાવી કાઢેલ વાતો સાથે છોડી દો.

6:113
وَ لِتَصْغى إِلَيْهِ أَفْئِدَةُ الَّذينَ لا يُؤْمِنُونَ بِالْآخِرَةِ وَ لِيَرْضَوْهُ وَ لِيَقْتَرِفُوا ما هُمْ مُقْتَرِفُونَ

نتيجه‌ی [وسوسه‌هاى شياطين] اين خواهد شد كه دل‌هاى كسانى كه به قيامت ايمان ندارند، به آن‌ها متمايل گردد؛ و به آن راضى شوند؛ و هر گناهى كه بخواهند، مرتكب شوند.

And that the hearts of those who do not believe in the hereafter may incline to it and that they may be well pleased with it and that they may earn what they are going to earn (of evil).

અને (આ વસવસાના) નતીજામાં જેઓ આખેરત પર ઇમાન નથી લાવ્યા તેમના (દિલો) તેની તરફ ઝૂકી પડે, અને તેઓ તે (વાતો)થી રાજી થઇ જાય અને જે કાંઇ બૂરા આમાલ અંજામ આપવા હોય તે અંજામ આપી દે.

6:114
أَ فَغَيْرَ اللهِ أَبْتَغي حَكَماً وَ هُوَ الَّذي أَنْزَلَ إِلَيْكُمُ الْكِتابَ مُفَصَّلاً وَ الَّذينَ آتَيْناهُمُ الْكِتابَ يَعْلَمُونَ أَنَّهُ مُنَزَّلٌ مِنْ رَبِّكَ بِالْحَقِّ فَلا تَكُونَنَّ مِنَ الْمُمْتَرينَ

[با‌اين‌حال]، آيا غير خدا را به داورى طلبم؟! در‌حالى‌كه اوست كه اين كتاب آسمانى را، كه همه چيز در آن بيان شده، به‌سوى شما فرستاده است؛ و كسانى كه به آن‌ها كتاب آسمانى داده‌ايم مى‌دانند اين كتاب، بحق از طرف پروردگارت نازل شده؛ بنابراين، هرگز از ترديدكنندگان مباش.

Shall I then seek a judge other than Allah? And He it is Who has revealed to you the Book (which is) made plain; and those whom We have given the Book know that it is revealed by your Lord with truth, therefore you should not be of the disputers.

શું હું અલ્લાહને મૂકી બીજાને ફેસલો કરનાર બનાવું ? જ્યારે કે તે એ જ છે કે જેણે તમારા તરફ મુફસ્સલ (વિસ્તારપૂર્વક બયાન થયેલ) કિતાબ નાઝિલ કરી છે; અને તે લોકો કે જેમને અમોએ કિતાબ આપી છે તેઓ આ વાત જાણે છે કે તે તારા પરવરદિગાર તરફથી હક સાથે નાઝિલ કરવામાં આવી છે; માટે તું શક કરનારાઓમાંથી ન થાજે.

6:115
وَ تَمَّتْ كَلِمَةُ رَبِّكَ صدْقاً وَ عَدْلاً لا مُبَدِّلَ لِكَلِماتِهِ وَ هُوَ السَّميعُ الْعَليمُ (115( ( الإمَامُ

و كلام پروردگار تو، با صدق و عدل، به حدّ تمام حاصل شد؛ هيچ‌كس نمى‌تواند كلمات او را دگرگون سازد؛ و او شنونده‌ی داناست. (۱۱۵ ( امام

And the word of your Lord has been accomplished truly and justly; there is none who can change His words, and He is the Hearing, the Knowing.

અને તારા પરવરદિગારનો કલેમો (કુરઆન) સચ્ચાઇ અને ઇન્સાફની રૂએ મુકમ્મલ છે તેના કલામને બદલનાર કોઇ નથી, તે સાંભળનાર અને જાણનાર છે.

6:116
وَ إِنْ تُطِعْ أَكْثَرَ مَنْ فِي الْأَرْضِ يُضِلُّوكَ عَنْ سَبيلِ اللهِ إِنْ يَتَّبِعُونَ إِلاَّ الظَّنَّ وَ إِنْ هُمْ إِلاَّ يَخْرُصُونَ

و اگر از بيشتر كسانى كه در روى زمين هستند اطاعت كنى، تو را از راه خدا گمراه مى‌كنند؛ [زيرا] آن‌ها تنها از گمان پيروى مى‌نمايند، و تخمين و حدس [واهى] مى‌زنند.

And if you obey most of those in the earth, they will lead you astray from Allah's way; they follow but conjecture and they only lie.

અને ઝમીનમાં તો એવા ઘણાય લોકો છે કે જેમનું કહેવું જો તું માની લેશે તો તેઓ તને અલ્લાહની રાહથી ગુમરાહ કરી દેશે; તેઓ ફકત ગુમાનની પૈરવી કરે છે અને (જૂઠી) અટકળોથી કામ લે છે.

6:117
إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ مَنْ يَضِلُّ عَنْ سَبيلِهِ وَ هُوَ أَعْلَمُ بِالْمهْتَدينَ

پروردگارت كسانى را كه از راه او گمراه گشته‌اند، بهتر مى‌شناسد؛ و همچنين كسانى را كه هدايت يافته‌اند.

Surely your Lord-- He best knows who goes astray from His way, and He best knows those who follow the right course.

જેઓ તેની રાહથી ગુમરાહ થઇ જાય છે તેમને ખરેખર તારો પરવરદિગાર સારી રીતે જાણે છે, અને હિદાયત પામેલાઓને પણ સારી રીતે જાણે છે.

6:118
فَكُلُوا مِمَّا ذُكِرَ اسْمُ اللهِ عَلَيْهِ إِنْ كُنْتُمْ بِآياتِهِ مُؤْمِنينَ

از [گوشت] آنچه نام خدا [هنگام ذبح] بر آن گفته شده، بخوريد [و از غير آن نخوريد] اگر به آيات او ايمان داريد.

Therefore eat of that on which Allah's name has been mentioned if you are believers in His communications.

માટે જે જાનવર ઉપર (ઝબ્હ કરતી વખતે) અલ્લાહનું નામ લેવામાં આવ્યું હોય તેમાંથી ખાઓ, અગર તમે તેની આયતો પર ઇમાન રાખો છો.

6:119
وَ ما لَكُمْ أَلاَّ تَأْكُلُوا مِمَّا ذُكِرَ اسْمُ اللهِ عَلَيْهِ وَ قَدْ فَصَّلَ لَكُمْ ما حَرَّمَ عَلَيْكُمْ إِلاَّ مَا اضْطُرِرْتُمْ إِلَيْهِ وَ إِنَّ كَثيراً لَيُضِلُّونَ بِأَهْوائِهِمْ بِغَيْرِ عِلْمٍ إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِالْمُعْتَدينَ

چرا از آنچه نام خدا بر آن برده شده نمى‌خوريد؟! در‌حالى‌كه [خداوند] آنچه را بر شما حرام بوده، بيان كرده است! مگر اينكه ناچار باشيد؛ [كه در‌اين‌صورت، خوردن از گوشت آن حيوانات جايز است]. و بسيارى از مردم، به خاطر هوا‌ و ‌هوس و نادانى، [ديگران را] گمراه مى‌سازند؛ و پروردگارت، تجاوزكاران را بهتر مى‌شناسد.

And what reason have you that you should not eat of that on which Allah's name has been mentioned, and He has already made plain to you what He has forbidden to you-- excepting what you are compelled to; and most surely many would lead (people) astray by their low desires out of ignorance; surely your Lord-- He best knows those who exceed the limits.

અને તમને શું થઇ ગયું છે કે જેના ઉપર (ઝબ્હ કરતી વખતે) અલ્લાહનું નામ લેવામાં આવ્યું છે તેમાંથી ખાતા નથી ? જો કે જે વસ્તુઓ તેણે તમારા પર હરામ કરી છે તેને તમારા માટે વાઝેહ કરીને બયાન કરી દીધી છે, સિવાય કે જે તમને ન છૂટકે ખાવી પડે; અને બેશક ઘણા લોકો પોતાની (અયોગ્ય) ઇચ્છાઓ પ્રમાણે જાણ્યા કર્યા વિના (લોકોને) આડે રસ્તે લઇ જાય છે; બેશક તારો પરવરદિગાર હદ બહાર જનારાઓથી સારી રીતે વાકેફ છે.

6:120
وَ ذَرُوا ظاهِرَ الْإِثْمِ وَ باطِنَهُ إِنَّ الَّذينَ يَكْسِبُونَ الْإِثْمَ سَيُجْزَوْنَ بِما كانُوا يَقْتَرِفُونَ

گناهان آشكار و پنهان را رها كنيد. زيرا كسانى كه گناه مى‌كنند، به‌زودى در برابر آنچه مرتكب مى‌شدند، مجازات خواهند شد.

And abandon open and secret sin; surely they who earn sin shall be recompensed with what they earned.

અને જાહેરી તથા બાતેની ગુનાહોને છોડી દો; બેશક જેઓ ગુનાહ કર્યે જાય છે તેમને તેમની કરણીનો બદલો નજીકમાં જ આપવામાં આવશે.

← Surah 5 Surah 7 →