Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 6

سورة الأنعام

Al Anam

સુરએ અનઆમ
165 verses Makki Verses 121–130 of 165
6:121
وَ لا تَأْكُلُوا مِمَّا لَمْ يُذْكَرِ اسْمُ اللهِ عَلَيْهِ وَ إِنَّهُ لَفِسْقٌ وَ إِنَّ الشَّياطينَ لَيُوحُونَ إِلى أَوْلِيائِهِمْ لِيُجادِلُوكُمْ وَ إِنْ أَطَعْتُمُوهُمْ إِنَّكُمْ لَمُشْرِكُونَ

و از آنچه نام خدا بر آن برده نشده، نخوريد كه اين كار گناه است؛ و شياطين به دوستان خود مطالبى مخفيانه القا مى‌كنند، تا با شما به مجادله برخيزند؛ اگر از آن‌ها اطاعت كنيد، شما هم مشرك خواهيد بود.

And do not eat of that on which Allah's name has not been mentioned, and that is most surely a transgression; and most surely the Shaitans suggest to their friends that they should contend with you; and if you obey them, you shall most surely be polytheists.

અને જેના ઉપર (ઝબ્હ કરતી વખતે) અલ્લાહનું નામ લેવામાં નથી આવ્યું તેમાંથી ખાઓ નહિ, અને બેશક તે નાફરમાની છે; અને બેશક શૈતાનો તો પોતાના દોસ્તોના મનમાં વસવસા નાખ્યા કરે છે કે જેથી તેઓ તમારી સાથે વાદવિવાદ કરે, અને જો તમે તેઓની ઇતાઅત કરશો તો ખરેખર તમે પણ મુશરિક થઇ જશો.

6:122
أَ وَ مَنْ كانَ مَيْتاً فَأَحْيَيْناهُ وَ جَعَلْنا لَهُ نُوراً يَمْشي بِهِ فِي النَّاسِ كَمَنْ مَثَلُهُ فِي الظُّلُماتِ لَيْسَ بِخارِجٍ مِنْها كَذلِكَ زُيِّنَ لِلْكافِرينَ ما كانُوا يَعْمَلُونَ

آيا كسى كه مرده بود، سپس او را زنده كرديم، [كافر بود و ايمان آورد] و نورى برايش قرار داديم كه با آن در ميان مردم راه برود، همانند كسى است كه در تاريكى‌هاست و از آن خارج نمى‌شود؟! اين‌گونه براى كافران، آنچه كه [از اعمال زشت] انجام مى‌دادند، تزيين شده [و زيبا جلوه كرده] است.

Is he who was dead then We raised him to life and made for him a light by which he walks among the people, like him whose likeness is that of one in utter darkness whence he cannot come forth? Thus what they did was made fair seeming to the unbelievers.

શું જે મુર્દા હતો, પછી તેને અમે જીવંત કર્યો, તથા તેને અમોએ નૂર આપ્યું કે જેના વડે તે લોકો દરમ્યાન હરે ફરે છે, તે એવા શખ્સના જેવો હોય શકે કે જે અંધકારમાં હોય અને તેમાંથી બહાર નીકળતો નથી? આ રીતે નાસ્તિકો જે કાંઇ આમાલ કરતા હતા તેને સુશોભિત બનાવી દેવામાં આવ્યા.

6:123
وَ كَذلِكَ جَعَلْنا في كُلِّ قَرْيَةٍ أَكابِرَ مُجْرِميها لِيَمْكُرُوا فيها وَ ما يَمْكُرُونَ إِلاَّ بِأَنْفُسِهِمْ وَ ما يَشْعُرُونَ

و [نيز] اين‌گونه در هر شهر و آبادى، بزرگان گنهكارى قرار داديم؛ [و همه‌گونه قدرت در اختيارشان گذارديم]؛ و سرانجام كارشان اين شد كه به مكر [و فريب مردم] پرداختند؛ ولى [اينگونه افراد] تنها خودشان را فريب مى‌دهند و نمى‌فهمند.

And thus have We made in every town the great ones to be its guilty ones, that they may plan therein; and they do not plan but against their own souls, and they do not perceive.

અને એવી રીતે અમે દરેક વસ્તીમાં તેના મોટા ગુનેહગારોને (છુટ્ટા) રાખ્યા, (પરિણામે) તેઓ વસ્તી દરમ્યાન મક્કારી કરવા લાગ્યા, પરંતુ તેઓ સમજતા નથી કે પોતાની ઝાત સિવાય કોઇપણને છેતરતા નથી અને તે આ પણ સમજતા નથી.

6:124
وَ إِذا جاءَتْهُمْ آيَةٌ قالُوا لَنْ نُؤْمِنَ حَتَّى نُؤْتى مِثْلَ ما أُوتِيَ رُسُلُ اللهِ اللهُ أَعْلَمُ حَيْثُ يَجْعَلُ رِسالَتَهُ سَيُصيبُ الَّذينَ أَجْرَمُوا صغارٌ عِنْدَ اللهِ وَ عَذابٌ شَديدٌ بِما كانُوا يَمْكُرُونَ

و هنگامى‌كه آيه‌اى براى آن‌ها بيايد، مى‌گويند: «ما هرگز ايمان نمى‌آوريم، مگر اينكه همانند چيزى كه به پيامبران خدا داده شده، به ما داده شود». خداوند آگاه‌تر است كه رسالت خويش را در كجا [و به عهده‌ی چه كسى] قرار دهد. به‌زودى كسانى كه مرتكب گناه شدند، [و مردم را از راه حق منحرف ساختند]، در برابر مكر [و فريب و نيرنگى] كه مى‌كردند، گرفتار حقارت در پيشگاه خدا، و عذاب شديد خواهند شد.

And when a communication comes to them they say: We will not believe till we are given the like of what Allah's apostles are given. Allah best knows where He places His message. There shall befall those who are guilty humiliation from Allah and severe chastisement because of what they planned.

અને જ્યારે પણ તેમની પાસે કોઇ નિશાની આવે છે ત્યારે તેઓ બોલી ઉઠે છે કે જ્યાં સુધી અમને પણ તેવું કાંઇ આપવામાં ન આવે જેવું કે અલ્લાહના રસૂલોને આપવામાં આવ્યું છે ત્યાં સુધી અમે હરગિઝ ઇમાન લાવીશું નહિ; (પણ) પોતાની રિસાલત(ની જવાબદારી) કોને આપવી તે અલ્લાહ સારી રીતે જાણે છે; ગુનેહગારો ઉપર અલ્લાહ તરફથી નામોશી ભર્યો સખત અઝાબ આવી પડશે. કારણકે તેઓ મક્કારી કર્યા કરતા હતા.

6:125
فَمَنْ يُرِدِ الله أَنْ يَهْدِيَهُ يَشْرَحْ صدْرَهُ لِلْإِسْلامِ وَ مَنْ يُرِدْ أَنْ يُضِلَّهُ يَجْعَلْ صدْرَهُ ضَيِّقاً حَرَجاً كَأَنَّما يَصَّعَّدُ فِي السَّماءِ كَذلِكَ يَجْعَلُ الله الرِّجْسَ عَلَى الَّذينَ لا يُؤْمِنُونَ

آن كس را كه خدا بخواهد هدايت كند، سينه‌اش را براى [پذيرش] اسلام، گشاده مى‌سازد؛ و آن كس را كه [به خاطر اعمال خلافش] بخواهد گمراه سازد، سينه‌اش را آنچنان تنگ مى‌كند كه گويا مى‌خواهد به آسمان بالا برود؛ اين‌گونه خداوند پليدى را بر افرادى كه ايمان نمى‌آورند قرار‌ مى‌دهد.

Therefore (for) whomsoever Allah intends that He would guide him aright, He expands his breast for Islam, and (for) whomsoever He intends that He should cause him to err, He makes his breast strait and narrow as though he were ascending upwards; thus does Allah lay uncleanness on those who do not believe.

પછી અલ્લાહ જેને હિદાયત આપવા ચાહે છે તેની છાતી ઇસ્લામ (કબૂલ કરવા) માટે વિશાળ કરી દે છે, અને જેના વિશે તે ચાહે કે તેને ગુમરાહ કરે છે, તેની છાતી તંગ કરી દે છે (કે ઇસ્લામ કબૂલ કરવું એટલું મુશ્કેલ બની જાય) જાણે તે આસમાન ઉપર ચઢતો હોય. આ રીતે અલ્લાહ તે લોકો કે જેઓ ઇમાન નથી રાખતા તેઓ(ના દિલો) પર નાપાકી (ગંદકી)ને રહેવા દે છે.

6:126
وَ هذا صراطُ رَبِّكَ مُسْتَقيماً قَدْ فَصَّلْنَا الْآياتِ لِقَوْمٍ يَذَّكَّرُونَ

و اين راه مستقيم [و سنّت جاويدان] پروردگار توست؛ ما آيات خود را براى كسانى كه پند مى‌گيرند، بيان كرده‌ايم.

And this is the path of your Lord, (a) right (path); indeed We have made the communications clear for a people who mind.

અને આ તારા પરવરદિગારનો રસ્તો છે કે જે સીધો છે; ખરેજ નસીહત હાંસિલ કરનારાઓ માટે અમોએ આયતોને મુફસ્સલ (વિસ્તારપૂર્વક) રીતે બયાન કરી દીધી છે.

6:127
لَهُمْ دارُ السَّلامِ عِنْدَ رَبِّهِمْ وَ هُوَ وَلِيُّهُمْ بِما كانُوا يَعْمَلُونَ

براى آن‌ها نزد پروردگارشان [در بهشت] سراى امن و آرامش خواهد بود؛ و به خاطر اعمال [نيكى] كه انجام مى‌دادند، او ولىّ و ياور آنهاست.

They shall have the abode of peace with their Lord, and He is their guardian because of what they did.

તેમના પરવરદિગાર પાસે તેમના માટે સલામતીનું ઘર છે, અને તેઓ જે નેક (આમાલ) કરતા હતા તે કારણે અલ્લાહ તેમનો સરપરસ્ત છે.

6:128
وَ يَوْمَ يَحْشُرُهُمْ جَميعاً يا مَعْشَرَ الْجِنِّ قَدِ اسْتَكْثَرْتُمْ مِنَ الْإِنْسِ وَ قالَ أَوْلِياؤُهُمْ مِنَ الْإِنْسِ رَبَّنَا اسْتَمْتَعَ بَعْضُنا بِبَعْضٍ وَ بَلَغْنا أَجَلَنَا الَّذي أَجَّلْتَ لَنا قالَ النَّارُ مَثْواكُمْ خالِدينَ فيها إِلاَّ ما شاءَ اللَه إِنَّ رَبَّكَ حَكيمٌ عَليمٌ

در آن روز كه [خدا] همه‌ی آن‌ها را جمع و محشور مى‌سازد، [مى‌گويد]: اى گروه جنّيان [و شياطين]! شما افراد زيادى از انسان‌ها را گمراه ساختيد! دوستان و پيروان آن‌ها از ميان انسان‌ها مى‌گويند: «پروردگارا! هر‌يك از ما دو گروه (پيشوايان و پيروان گمراه) از ديگرى بهره برديم؛ [ما به لذّات زود‌گذر رسيديم و آن‌ها به حكومت بر ما] و به پايان مهلتى كه براى ما مقرّر داشته بودى رسيديم». [خداوند] مى‌گويد: «آتش جايگاه شماست؛ جاودانه در آن خواهيد ماند، مگر آنچه خدا بخواهد». پروردگار تو حكيم و داناست.

And on the day when He shall gather them all together: O assembly of jinn! you took away a great part of mankind. And their friends from among the men shall say: Our Lord! some of us profited by others and we have reached our appointed term which Thou didst appoint for us. He shall say: The fire is your abode, to abide in it, except as Allah is pleased; surely your Lord is Wise, Knowing.

અને જે દિવસે તે સઘળાઓને ભેગા કરશે, (પછી ફરમાવશે) કે અય જિન્નાતોના સમૂહ! તમોએ ઇન્સાનોમાંથી ઘણા બધા દોસ્તો પૈરવો બનાવી લીધા છે અને ઈન્સાનોમાંથી જેઓ તેઓના દોસ્તો હશે તેઓ કહેશે કે, અય અમારા પરવરદિગાર! અમારામાંથી અમુકે અમુકથી લાભ મેળવ્યો, અને જે મુદ્દત તેં અમારા માટે નક્કી કરી હતી તે મુદ્દતે અમે પહોંચી ગયા છીએ; (અલ્લાહ) ફરમાવશે કે તમારૂં ઠેકાણું જહન્નમમાં છે, તેમાં જ તમે હંમેશા રહેશો સિવાય કે અલ્લાહ જે કાંઇ ચાહે; બેશક તારો પરવરદિગાર હકીમ, જાણનાર છે.

6:129
وَ كَذلِكَ نُوَلِّي بَعْضَ الظَّالِمينَ بَعْضاً بِما كانُوا يَكْسِبُونَ

ما اين‌گونه بعضى از ستمكاران را بر بعض ديگر مى‌گماريم به سبب اعمالى كه انجام مى‌دادند.

And thus do We make some of the iniquitous to befriend others on account of what they earned.

અને એવી રીતે અમે અમુક ઝૂલ્મગારોને તેમની કરણીઓના કારણે અમુકના સરપતસ્ત બનાવી દઇએ છીએ.

6:130
يا مَعْشَرَ الْجِنِّ وَ الْإِنْسِ أَ لَمْ يَأْتِكُمْ رُسُلٌ مِنْكُمْ يَقُصُّونَ عَلَيْكُمْ آياتي وَ يُنْذِرُونَكُمْ لِقاءَ يَوْمِكُمْ هذا قالُوا شَهِدْنا عَلى أَنْفُسِنا وَ غَرَّتْهُمُ الْحَياةُ الدُّنْيا وَ شَهِدُوا عَلى أَنْفُسِهِمْ أَنَّهُمْ كانُوا كافِرينَ

[در آن روز به آن‌ها مى‌گويد]: اى گروه جنّ و انس! آيا پيامبرانى از خودتان به‌سوى شما نيامدند كه آيات مرا برايتان بيان مى‌كردند، و شما را از ملاقات چنين روزى بيم مى‌دادند؟! آن‌ها مى‌گويند: «[آرى ما بد كرديم و] بر زيان خود گواهى مى‌دهيم»؛ و زندگى [پر زرق و برق] دنيا آن‌ها را فريب داد؛ و به زيان خود گواهى مى‌دهند كه كافر بودند.

O assembly of jinn and men! did there not come to you apostles from among you, relating to you My communications and warning you of the meeting of this day of yours? They shall say: We bear witness against ourselves; and this world's life deceived them, and they shall bear witness against their own souls that they were unbelievers.

અય ઇન્સાન તથા જિન્નાતોના સમૂહ! શું તમારામાંના જ એવા રસૂલો આવ્યા ન હતા કે જેઓ તમને મારી આયતો સંભળાવતા અને તમારી આ દિવસની મુલાકાતથી તમને ડરાવતા હતા? તેઓ કહેશે કે અમે પોતે જ અમારી પોતાની ખિલાફ ગવાહી આપીએ છીએ. અને દુનિયાની ઝિંદગીએ તેમને છેતર્યા અને તેઓ પોતેજ પોતાની ખિલાફ ગવાહી આપશે કે તેઓ ખરે જ નાસ્તિક હતા.

← Surah 5 Surah 7 →