Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 6

سورة الأنعام

Al Anam

સુરએ અનઆમ
165 verses Makki Verses 131–140 of 165
6:131
ذلِكَ أَنْ لَمْ يَكُنْ رَبُّكَ مُهْلِكَ الْقُرى بِظُلْمٍ وَ أَهْلُها غافِلُونَ

اين به خاطر آن است كه پروردگارت هيچ‌گاه [بدون فرستادن پيامبران، مردم] شهرها و آبادى‌ها را به خاطر ستم‌ها [و گناهانشان] در‌حالى‌كه غافلند هلاك نمى‌كند.

This is because your Lord would not destroy towns unjustly while their people were negligent.

આ એ માટે કે તારો પરવરદિગાર ઝાલિમ આબાદીઓને એવી હાલતમાં કે તેમના રહેવાસીઓ ગાફિલ હોય હલાક કરતો નથી.

6:132
وَ لِكُلٍّ دَرَجاتٌ مِمَّا عَمِلُوا وَ ما رَبُّكَ بِغافِلٍ عَمَّا يَعْمَلُونَ

و براى هريك [از اين دو دسته]، درجات [و مراتبى] است از آنچه عمل كردند؛ و پروردگارت از اعمالى كه انجام مى‌دهند، غافل نيست.

And all have degrees according to what they do; and your Lord is not heedless of what they do.

અને બઘા માટે તેમના આમાલના પ્રમાણમાં દરજ્જા છે; અને તેઓ જે કાંઇ કરે છે તેનાથી તારો પરવરદિગાર ગાફિલ નથી.

6:133
وَ رَبُّكَ الْغَني‌ُّ ذُو الرَّحْمَةِ إِن يَشَأْ يُذْهِبْكُمْ وَ يَسْتَخْلِفْ مِن بَعْدِكُم مَّا يَشَاءُ كَمَا أَنشَأَكُم مِّن ذُرِّيَّةِ قَوْمٍ ءَاخَرِين

و پروردگارت بى‌نياز و مهربان است؛ [پس به كسى ستم نمى‌كند؛ بلكه همه، نتيجه اعمال خود را مى‌گيرند]؛ اگر بخواهد، همه‌ی شما را [از اين جهان] مى‌برد؛ سپس هر‌كس را بخواهد جانشين شما مى‌سازد؛ همان‌طور‌كه شما را از نسل اقوام ديگرى آفريد.

And your Lord is the Self-sufficient one, the Lord of mercy; if He pleases, He may take you off, and make whom He pleases successors after you, even as He raised you up from the seed of another people.

અને તારો પરવરદિગાર બેનિયાઝ અને મહેરબાન છે; અગર તે ચાહે તો તે તમને દુનિયાથી ઉઠાવી લે, તમારા પછી જેને ચાહે તમારી જગ્યાએ કાયમ કરી દે, જેવી રીતે બીજી કોમોની નસ્લમાંથી તમને પેદા કર્યા.

6:134
إِنَّ ما تُوعَدُونَ لَآتٍ وَ ما أَنْتُمْ بِمُعجزينَ

آنچه به شما وعده داده مى‌شود، به يقين فرا مى‌رسد؛ و شما نمى‌توانيد از عدالت و كيفر خدا فرار كنيد.

Surely what you are threatened with must come to pass and you cannot escape (it).

જેનો તમને વાયદો કરવામાં આવ્યો છે તે જરૂર આવનાર છે, અને (તેનાથી) તમે બચી શકશો નહિ.

6:135
قُلْ يَاقَوْمِ اعْمَلُواْ عَلىَ‌ مَكاَنَتِكُمْ إِنّي عَامِلٌ فَسَوْفَ تَعْلَمُونَ مَن تَكُونُ لَهُ عَقِبَةُ الدَّارِ إِنَّهُ لَا يُفْلِحُ الظَّلِمُون

بگو: «اى قوم من! هرچه در توان داريد، انجام دهيد! من [هم به وظيفه‌ی خود] عمل مى‌كنم؛ امّا به‌زودى خواهيد دانست كه سرانجام نيك [و رستگارى] از آن كيست! به‌يقين، ستمكاران رستگار نخواهند شد»!

Say: O my people! act according to your ability; I too am acting; so you will soon come to know, for whom (of us) will be the (good) end of the abode; surely the unjust shall not be successful.

તું કહે કે અય મારી કોમ! તમે તમારી તાકત મુજબ અમલ કરો અને હું પણ (મારી જવાબદારી મુજબ) અમલ કરૂં છું; પછી જલ્દી જ તમે જાણી લેશો કે (સારૂં) પરિણામ કોના માટે છે? બેશક ઝાલિમો કામ્યાબ થશે નહિ.

6:136
وَ جَعَلُوا لِلهِ مِمَّا ذَرَأَ مِنَ الْحَرْثِ وَ الْأَنْعامِ نَصيباً فَقالُوا هذا لِلهِ بِزَعْمِهِمْ وَ هذا لِشُرَكائِنا فَما كانَ لِشُرَكائِهِمْ فَلا يَصِلُ إِلَى اللهِ وَ ما كانَ لِلهِ فَهُوَ يَصِلُ إِلى شُرَكائِهِمْ ساءَ ما يَحْكُمُونَ

آن‌ها (مشركان) سهمى از آنچه خداوند از زراعت و چهارپايان آفريده، براى او قرار دادند؛ [و سهمى براى بت‌ها]. و به گمان خود گفتند: «اين، از آن خداست؛ و اين هم از آن معبودهاى ما». آنچه براى معبودهايشان بود، به خدا نمى‌رسيد؛ ولى آنچه براى خدا بود، به معبودهايشان مى‌رسيد. [چون، اگر سهم بت‌ها با كمبودى مواجه مى‌شد، سهم خدا را به بت‌ها مى‌دادند؛ امّا عكس آن را مجاز نمى‌دانستند]. چه بد داورى مى‌كنند [كه علاوه بر شرك، خدا را كمتر از بت‌ها مى‌دانند]!

And they set apart a portion for Allah out of what He has created of tilth and cattle, and say: This is for Allah-- so they assert-- and this for our associates; then what is for their associates, it reaches not to Allah, and whatever is (set apart) for Allah, it reaches to their associates; evil is that which they judge.

અને તેઓ અલ્લાહ જે ખેતીવાડીની ઊપજ ઉગાડે છે અને જાનવરો પૈદા કર્યા છે તેમાંથી અલ્લાહ માટે હિસ્સો નક્કી કરે છે. પછી પોતાના વિચારો પ્રમાણે કહે છે કે આ અલ્લાહ માટે છે, અને આ અમારા શરીકો માટે છે; પછી જે કાંઇ તેમના શરીકોનો હિસ્સો છે તે અલ્લાહને નથી પહોંચતો, અને જે અલ્લાહનો હિસ્સો છે તે તેમના શરીકોને પહોંચે છે; તેઓ કેવો ખરાબ ફેસલો કરે છે !

6:137
وَ كَذلِكَ زَيَّنَ لِكَثيرٍ مِنَ الْمُشْرِكينَ قَتْلَ أَوْلادِهِمْ شُرَكاؤُهُمْ لِيُرْدُوهُمْ وَ لِيَلْبِسُوا عَلَيْهِمْ دينَهُمْ وَ لَوْ شاءَ اللهُ ما فَعَلُوهُ فَذَرْهُمْ وَ ما يَفْتَرُونَ

و اين‌گونه معبودهاى آن‌ها، قتل فرزندانشان را در نظر بسيارى از آن‌ها جلوه دادند؛ [زيرا كودكان خود را قربانى بت‌ها مى‌كردند، و افتخار مى‌نمودند]. سرانجام آن‌ها را به هلاكت افكندند؛ و در نهايت، آيينشان را بر آنان مشتبه ساختند. و اگر خدا مى‌خواست، چنين نمى‌كردند؛ [ولى اجبار سودى ندارد]. بنابراين، آن‌ها و تهمت‌هايشان را به حال خود واگذار [و به آن‌ها اعتنا مكن].

And thus their associates have made fair seeming to most of the polytheists the killing of their children, that they may cause them to perish and obscure for them their religion; and if Allah had pleased, they would not have done it, therefore leave them and that which they forge.

અને એવી રીતે મુશરિકોમાંથી ઘણા ખરાઓની નજરમાં તેઓના શરીકોએ ઔલાદને કત્લ કરવું સુશોભિત બનાવ્યું છે. જેના પરિણામે તેઓ હલાકતમાં પડી ગયા અને તેઓનો દીન તેઓ માટે શંકાશીલ બની ગયો અને અગર અલ્લાહ ચાહતે તો તેઓ આ મુજબ કરતે નહિ, માટે તું તેમને તેમની ઉપજાવી કાઢેલી વાતોમાં પડ્યા રહેવા દે.

6:138
وَ قالُوا هذِهِ أَنْعامٌ وَ حَرْثٌ حِجْرٌ لا يَطْعَمُها إِلاَّ مَنْ نَشاءُ بِزَعْمِهِمْ وَ أَنْعامٌ حُرِّمَتْ ظُهُورُها وَ أَنْعامٌ لا يَذْكُرُونَ اسْمَ اللهِ عَلَيْهَا افْتِراءً عَلَيْهِ سَيَجْزيهِمْ بِما كانُوا يَفْتَرُونَ

و گفتند: «اين چهارپايان و زراعت [كه مخصوص بت‌هاست، براى همه] ممنوع است؛ و جز كسانى كه ما بخواهيم به گمان آن‌ها نبايد از آن بخورند. و [اين‌ها] چهارپايانى است كه سوار‌شدن بر آن‌ها حرام شده است». و چهارپايانى [داشتند] كه [هنگام ذبح]، نام خدا را بر آن نمى‌بردند، و به خدا دروغ مى‌بستند؛ [و مى‌گفتند: «اين احكام، همه از ناحيه‌ی اوست»]. به‌زودى [خدا] آن‌ها را به سزاى افتراهايى كه مى‌بستند كيفر مى‌دهد.

And they say: These are cattle and tilth prohibited, none shall eat them except such as We please-- so they assert-- and cattle whose backs are forbidden, and cattle on which they would not mention Allah's name-- forging a lie against Him; He shall requite them for what they forged.

અને તેઓ કહે છે કે આ જાનવરો તથા ખેતીના ઊપયોગની મનાઇ છે; માટે તેઓના ગુમાન મુજબ એવી જ વસ્તુ ખાઇ શકાય છે જે તેઓ ચાહે; અને અમુક એવા પ્રાણીઓ છે કે જેમની પીઠ (સવારી માટે) હરામ કરવામાં આવી છે અને અમુક એવા પ્રાણીઓ છે કે જેમના પર ઝબ્હ કરતી વખતે અલ્લાહનું નામ લેતા નથી. અને આમ કરવાની જૂઠી નિસ્બત અલ્લાહ સાથે જોડવામાં આવી છે; તેઓને નજીકમાં જે કાંઇ કાંઇ જૂઠી નિસ્બત આપતા હતા તેની સઝા કરશે.

6:139
وَ قالُوا ما في بُطُونِ هذِهِ الْأَنْعامِ خالِصَةٌ لِذُكُورِنا وَ مُحَرَّمٌ عَلى أَزْواجِنا وَ إِنْ يَكُنْ مَيْتَةً فَهُمْ فيهِ شُرَكاءُ سَيَجْزيهِمْ وَصْفَهُمْ إِنَّهُ حَكيمٌ عَليمٌ

و گفتند: «بچّه‌هايى كه در شكم اين حيوانات است، مخصوص مردان ماست؛ و بر همسران ما حرام است؛ امّا اگر مرده باشد (مرده متولّد شود)، همه در آن شريكند». به‌زودى [خدا] كيفر اين سخنان ناروا [و احكام دروغين] آن‌ها را مى‌دهد؛ او حكيم و داناست.

And they say: What is in the wombs of these cattle is specially for our males, and forbidden to our wives, and if it be stillborn, then they are all partners in it; He will reward them for their attributing (falsehood to Allah); surely He is Wise, Knowing.

અને તેઓ કહે છે કે આ પ્રાણીઓના પેટમાં જે કાંઇ છે તે ખાસ અમારા મર્દો માટે જ છે અને અમારી ઔરતો માટે હરામ છે, અને અગર તે મરેલું જન્મે તો તેમાં તેઓ બધા ભાગીદાર છે; (અલ્લાહ) નજીકમાં જ તેમના બયાનો માટે તેઓને બદલો આપશે; બેશક તે મહાન હિકમતવાળો, જાણવાવાળો છે.

6:140
قَدْ خَسِرَ الَّذينَ قَتَلُوا أَوْلادَهُمْ سَفَهاً بِغَيْرِ عِلْمٍ وَ حَرَّمُوا ما رَزَقَهُمُ اللَه افْتِراءً عَلَى اللهِ قَدْ ضَلُّوا وَ ما كانُوا مُهْتَدينَ

به يقين كسانى كه فرزندان خود را از روى سفاهت و نادانى كشتند، گرفتار خسران شدند؛ [زيرا] آنچه را خدا به آن‌ها روزى داده بود، برخود حرام كردند؛ و بر خدا افترا بستند. آن‌ها گمراه شدند؛ و هدايت نيافتند.

They are lost indeed who kill their children foolishly without knowledge, and forbid what Allah has given to them forging a lie against Allah; they have indeed gone astray, and they are not the followers of the right course.

બેશક જેઓ જાણ્યા કર્યા વિના મૂર્ખાઇથી પોતાની ઔલાદને કત્લ કરી નાખે છે અને જે કાંઇ રોઝી અલ્લાહે તેમને આપી છે તે અલ્લાહ ઉપર તોહમત મૂકી હરામ કરે છે તેઓએ પોતાનું નુકસાન કર્યું છે; તેઓ ખરે જ ગુમરાહ થઇ ગયા છે અને હિદાયત પામેલા રહ્યા નથી.

← Surah 5 Surah 7 →