Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 6

سورة الأنعام

Al Anam

સુરએ અનઆમ
165 verses Makki Verses 21–30 of 165
6:21
وَ مَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرى عَلَى اللهِ كَذِباً أَوْ كَذَّبَ بِآياتِهِ إِنَّهُ لا يُفْلِحُ الظَّالِمُونَ

چه كسى ستمكارتر است از آن كس كه بر خدا دروغ بسته [و همتايى براى او قائل شده]، يا آيات او را تكذيب كرده است؟! به يقين ستمكاران، رستگار نخواهند شد.

And who is more unjust than he who forges a lie against Allah or (he who) gives the lie to His communications; surely the unjust will not be successful.

અને તેના કરતાં વધારે ઝૂલમગાર કોણ છે કે જે અલ્લાહ ઉપર જૂઠી તોહમત ચઢાવે અથવા તેની આયતોને જૂઠલાવે; બેશક ઝૂલમગારો સફળતા મેળવશે નહિ.

6:22
وَ يَوْمَ‌ نَحْشُرُهُمْ‌ جَمِيعاً ثُمَ‌ نَقُولُ‌ لِلَّذِينَ‌ أَشْرَكُوا أَيْنَ‌ شُرَكاؤُكُمُ‌ الَّذِينَ‌ كُنْتُمْ‌ تَزْعُمُونَ

[به ياد آور] آن روز را كه همه‌ی آن‌ها را محشور مى‌كنيم؛ سپس به مشركان مى‌گوييم: «معبودهايتان، كه همتاى خدا مى‌پنداشتيد، كجايند»؟! [چرا به يارى شما نمى‌آيند]؟!

And on the day when We shall gather them all together, then shall We say to those who associated others (with Allah): Where are your associates whom you asserted?

અને જે દિવસે અમે તે સર્વેને ભેગાં કરીશું પછી (અલ્લાહના) શરીક બનાવનારાઓને કહીશું કે જેઓ વિશે તમે ગુમાન કરતા હતા તે તમારા (બનાવટી) શરીકો કયાં છે?

6:23
ثُمَّ لَمْ تَكُنْ فِتْنَتُهُمْ إِلاَّ أَنْ قالُوا وَ اللهِ رَبِّنا ما كُنَّا مُشْرِكينَ

سپس پاسخ و عذر آن‌ها، چيزى جز اين نيست كه مى‌گويند: «به خداوندى كه پروردگار ماست سوگند كه ما مشرك نبوديم»!

Then their excuse would be nothing but that they would say: By Allah, our Lord, we were not polytheists.

પછી તેમની કોઇ ચાલાકી ચાલશે નહિ સિવાય કે તેઓ કહેશે કે અલ્લાહની કસમ કે અમે મુશરિક ન હતા.

6:24
انْظُرْ كَيْفَ كَذَبُوا عَلى أَنْفُسِهِمْ وَ ضَلَّ عَنْهُمْ ما كانُوا يَفْتَرُونَ

ببين چگونه به خودشان [نيز] دروغ مى‌گويند، و [آن روز] آنچه را به دروغ همتاى خدا مى‌پنداشتند، از دست مى‌دهند!

See how they lie against their own souls, and that which they forged has passed away from them.

જૂઓ, આ (લોકો) પોતાની જ વિરૂઘ્ધ કેવું જૂઠું બોલવા લાગ્યા છે?! અને તેઓના ઉપજાવી કાઢેલ (શરીકો)ને તેઓ ખોઇ બેઠશે.

6:25
وَ مِنْهُمْ مَنْ يَسْتَمِعُ إِلَيْكَ وَ جَعَلْنا عَلى قُلُوبِهِمْ أَكِنَّةً أَنْ يَفْقَهُوهُ وَ في آذانِهِمْ وَقْراً وَ إِنْ يَرَوْا كُلَّ آيَةٍ لا يُؤْمِنُوا بِها حَتَّى إِذا جاؤُكَ يُجادِلُونَكَ يَقُولُ الَّذينَ كَفَرُوا إِنْ هذا إِلاَّ أَساطيرُ الْأَوَّلينَ

پاره‌اى از آن‌ها به [سخنان] تو، گوش فرا مى‌دهند؛ ولى بر دل‌هاى آنان پرده‌ها افكنده‌ايم تا آن را نفهمند؛ و در گوش‌هاى آن‌ها، سنگينى قرار داده‌ايم. و اگر هر نشانه‌اى را ببينند، ايمان نمى‌آورند؛ تا آنجا كه وقتى به‌سراغ تو مى‌آيند با تو مجادله مى‌كنند؛ و كافران مى‌گويند: «اين‌ها فقط افسانه‌هاى پيشينيان است».

And of them is he who hearkens to you, and We have cast veils over their hearts lest they understand it and a heaviness into their ears; and even if they see every sign they will not believe in it; so much so that when they come to you they only dispute with you; those who disbelieve say: This is naught but the stories of the ancients.

અને તેઓમાંથી અમુક એવા પણ છે જે તને કાન દઇ સાંભળે છે, અને અમોએ તેમના દિલો પર પડદા નાખી દીધો છે કે તેઓ તે સમજી ન શકે અને તેમના કાનો ભારી (બહેરા) કરી દીધા છે; અને જો તેઓ દરેક નિશાની જોઇ લેશે તો પણ તેના પર ઇમાન લાવશે નહિ, એટલે સુધી કે તેઓ તારી પાસે આવીને તારી સાથે તકરાર કરે છે; જેઓ નાસ્તિકો છે તેઓ એ જ કહે છે કે આ કાંઇ નથી પણ આગલા ઝમાનાની કહાની છે.

6:26
وَ هُمْ يَنْهَوْنَ عَنْهُ وَ يَنْأَوْنَ عَنْهُ وَ إِنْ يُهْلِكُونَ إِلاَّ أَنْفُسَهُمْ وَ ما يَشْعُرُونَ

آن‌ها ديگران را [از ايمان به] آن باز مى‌دارند؛ و خود نيز از آن دورى مى‌كنند؛ آن‌ها جز خود را هلاك نمى‌كنند؛ ولى نمى‌فهمند!

And they prohibit (others) from it and go far away from it, and they only bring destruction upon their own souls while they do not perceive.

અને તેઓ બીજાઓને તેનાથી (કુરઆનથી) અટકાવે છે અને પોતે પણ તેનાથી દૂર રહે છે, જો કે તેઓ પોતાના જ નફસોને હલાકતમાં નાખે છે અને સમજતા નથી.

6:27
وَ لَوْ تَرى إِذْ وُقِفُوا عَلَى النَّارِ فَقالُوا يا لَيْتَنا نُرَدُّ وَ لا نُكَذِّبَ بِآياتِ رَبِّنا وَ نَكُونَ مِنَ الْمُؤْمِنينَ

اگر [حال آن‌ها را] هنگامى‌كه در برابر آتش [دوزخ] ايستاده‌اند، ببينى! مى‌گويند: «اى كاش [بار ديگر به دنيا] بازگردانده مى‌شديم، و آيات پروردگارمان را تكذيب نمى‌كرديم، و از مؤمنان بوديم».

And could you see when they are made to stand before the fire, then they shall say: Would that we were sent back, and we would not reject the communications of our Lord and we would be of the believers.

અને અગર તું જોતે કે જ્યારે તેમને દોઝખની આગ ઉપર ઊભા કરવામાં આવશે, પછી તેઓ કહેવા લાગશે કે અમને (દુનિયામાં) પાછા મોકલવામાં આવે! તો અમે અમારા પરવરદીગારની આયતોને ન જૂઠલાવશુ અને ઇમાન લાવનારાઓમાં (શામિલ) થઇ જશુ.*

6:28
بَلْ بَدا لَهُمْ ما كانُوا يُخْفُونَ مِنْ قَبْلُ وَ لَوْ رُدُّوا لَعادُوا لِما نُهُوا عَنْهُ وَ إِنَّهُمْ لَكاذِبُونَ

[آن‌ها پشيمان نيستند] بلكه آنچه [از اعمال و نيات] كه قبلاً پنهان مى‌كردند، در برابر آن‌ها آشكار شده [و به وحشت افتاده‌اند]. و اگر بازگردند، به آنچه كه از آن نهى شده بودند باز مى‌گردند؛ و آن‌ها دروغگويانند.

Nay, what they concealed before shall become manifest to them; and if they were sent back, they would certainly go back to that which they are forbidden, and most surely they are liars.

બલ્કે તેઓ પહેલાં જે કાંઇ સંતાડતા હતા તે તેમની સામે વાઝેહ થઇ ગયું; અને અગર તેઓને (દુનિયામાં) પાછા મોકલવામાં આવે તો પણ જે વસ્તુની તેઓને મનાઇ કરવામાં આવી હતી તે તેઓ ખરેખર ફરીથી પણ (નાફરમાની) કરશે, અને બેશક તેઓ જૂઠા છે.

6:29
وَ قالُوا إِنْ هِيَ إِلاَّ حَياتُنَا الدُّنْيا وَ ما نَحْنُ بِمَبْعُوثينَ

آن‌ها گفتند: «غير از اين زندگى دنياى ما چيزى در كار نيست؛ و ما هرگز برانگيخته نخواهيم شد».

And they say: There is nothing but our life of this world, and we shall not be raised.

અને તેઓ કહે છે કે જે કાંઇ છે તે આ દુનિયાની જ ઝિંદગી છે, અને અમને (પાછા) ઉઠાડવામાં નહીં આવે.

6:30
وَ لَوْ تَرَى إِذْ وُقِفُواْ عَلىَ‌ رَبِهِّمْ قَالَ أَ لَيْسَ هَاذَا بِالْحَقّ‌ِ قَالُواْ بَلىَ‌ وَ رَبِّنَا قَالَ فَذُوقُواْ الْعَذَابَ بِمَا كُنتُمْ تَكْفُرُون

اگر [آن‌ها را] به هنگامى‌كه در پيشگاه پروردگارشان ايستاده‌اند، ببينى! [او به آن‌ها] مى‌گويد: «آيا اين حق نيست»؟! مى‌گويند: «آرى، قسم به پروردگارمان [حق است]» مى‌گويد: «پس مجازات را بچشيد به سزاى آنچه انكار مى‌كرديد»!

And could you see when they are made to stand before their Lord. He will say: Is not this the truth? They will say: Yea! by our Lord. He will say: Taste then the chastisement because you disbelieved.

અને જ્યારે તેઓને તેમના પરવરદિગાર સામે ઊભા કરવામાં આવશે ત્યારે તુ જોઇશ. તે (અલ્લાહ) પૂછશે કે શું આ હક નથી? ત્યારે તેઓ કહેશે કે હા ! અમારા પરવરદિગારની કસમ (આ હક છે) તે (અલ્લાહ) ફરમાવશે કે તમે ઇન્કાર કર્યા કરતા હતા તેના અઝાબની મજા ચાખો.

← Surah 5 Surah 7 →