Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 71

سورة نوح

Nuh

સૂરએ નૂહ
28 verses Makki Verses 21–28 of 28
71:21
قالَ نُوحٌ رَبِّ إِنَّهُمْ عَصَوْني وَ اتَّبَعُوا مَنْ لَمْ يَزِدْهُ مالُهُ وَ وَلَدُهُ إِلاَّ خَساراً

نوح [بعد از نوميدي از هدايت آنان] گفت: «پروردگارا! آن‌ها نافرماني من كردند و از كساني پيروي نمودند كه اموال و فرزندانشان چيزي جز زيانكاري بر آن‌ها نيفزوده است.

Nuh said: My Lord! surely they have disobeyed me and followed him whose wealth and children have added to him nothing but loss.

નૂહે કહ્યું કે અય મારા પરવરદિગાર તેમણે મારી નાફરમાની કરી અને તેવા શખ્સની તાબેદારી કરી કે જે તેના માલ અને ઔલાદમાં નુકસાન સિવાય બીજુ કંઇ વધાર્યુ નથી.

71:22
وَ مَكَرُوا مَكْراً كُبَّاراً

و [اين رهبران گمراه] مكر عظيمي به كار بردند.

And they have planned a very great plan.

પછી તેઓએ મોટી મક્કારી કરી.

71:23
وَ قالُوا لا تَذَرُنَّ آلِهَتَكُمْ وَ لا تَذَرُنَّ وَدًّا وَ لا سُواعاً وَ لا يَغُوثَ وَ يَعُوقَ وَ نَسْراً

و گفتند: دست از معبودان خود برنداريد [بخصوص] بت‌هاي «ودّ»، «سُواع»، «يَغُوث»، «يعوق» و «نسر» را رها نكنيد.

And they say: By no means leave your gods, nor leave Wadd, nor Suwa; nor Yaghus, and Yauq and Nasr.

અને તેમણે લોકોને કહ્યું કે તમારા ખુદાઓને છોડી ન દેતા; અને વદ, સૂવાઅ, યગૂસ, યઊક તથા નસ્રને છોડી ન દેજો. (મૂર્તિઓના નામ)

71:24
وَ قَدْ أَضَلُّوا كَثيراً وَ لا تَزِدِ الظَّالِمينَ إِلاَّ ضَلالاً

و آن‌ها بسياري را گمراه كردند. خداوندا، ستمكاران را جز گمراهي ميفزا!

And indeed they have led astray many, and do not increase the unjust in aught but error.

અને તેમણે ઘણાઓને ગુમરાહ કર્યા માટે હવે ઝાલિમોની ગુમરાહી સિવાય કંઇપણ ન વધારજે.

71:25
مِمَّا خَطيئاتِهِمْ أُغْرِقُوا فَأُدْخِلُوا ناراً فَلَمْ يَجِدُوا لَهُمْ مِنْ دُونِ اللهِ أَنْصاراً

[آري، سرانجام] همگي به خاطر گناهانشان غرق شدند و در آتش دوزخ وارد گشتند، و جز خدا ياوراني براي خود نيافتند.

Because of their wrongs they were drowned, then made to enter fire, so they did not find any helpers besides Allah.

તેઓને પોતાના ગુનાહોના કારણે ડૂબાડી દેવામાં આવ્યા, અને આગમાં નાખી દેવામાં આવ્યા, અને તેમને અલ્લાહના સિવાય બીજા કોઇ મદદગારો ન મળ્યા.

71:26
وَ قالَ نُوحٌ رَبِّ لا تَذَرْ عَلَى الْأَرْضِ مِنَ الْكافِرينَ دَيَّاراً

نوح گفت: «پروردگارا! هيچ‌كس از كافران را بر روي زمين باقي مگذار!

And Nuh said: My Lord! leave not upon the land any dweller from among the unbelievers:

અને નૂહે કહ્યું કે અય મારા પરવરદિગાર! ઝમીન પર નાસ્તિકોમાંથી કોઇને પણ બાકી ન રાખજે.

71:27
إِنَّكَ إِنْ تَذَرْهُمْ يُضِلُّوا عِبادَكَ وَ لا يَلِدُوا إِلاَّ فاجِراً كَفَّاراً

چرا كه اگر آن‌ها را باقي بگذاري، بندگانت را گمراه مي‌كنند و جز نسلي فاجر و كافر به دنيا نمي‌آورند.

For surely if Thou leave them they will lead astray Thy servants, and will not beget any but immoral, ungrateful (children)

જો તું તેમને છોડી દેશે, તો બેશક તારા બંદાઓને ગુમરાહ કરશે અને તેઓ બદકાર અને નાસ્તિકો સિવાય કોઇને જન્મ આપશે નહિં.

71:28
رَبِّ اغْفِرْ لي وَ لِوالِدَيَّ وَ لِمَنْ دَخَلَ بَيْتِيَ مُؤْمِناً وَ لِلْمُؤْمِنينَ وَ الْمُؤْمِناتِ وَ لا تَزِدِ الظَّالِمينَ إِلاَّ تَباراً

«پروردگارا! مرا، و پدر و مادرم و همه‌ی كساني را كه با ايمان وارد خانه‌ی من شدند، و جميع مردان و زنان با ايمان را بيامرز؛ و ستمكاران را جز هلاكت ميفزا»!

My Lord! forgive me and my parents and him who enters my house believing, and the believing men and the believing women; and do not increase the unjust in aught but destruction!

અય મારા પરવરદિગાર! તું મને માફ કરી દે અને મારા વાલેદૈનને પણ, અને દરેક તે શખ્સને કે જે ઇમાનની હાલતમાં મારા ઘરમાં દાખલ થાય, અને તમામ ઇમાનદાર મરદ તથા તમામ ઇમાનદાર ઔરતોને; અને ઝાલિમો માટે હલાકત સિવાય કાંઇજ ન વધારજે.

← Surah 70 Surah 72 →